________________
૪૮૫
. રાજા અને શ્રીકૃષ્ણ-એ બંનેની દૃષ્ટિ, સમીપભાગનવિષે પ્રસાર પામનારી જ હોયના! અને વારવાર પરસ્પર આલિંગન કરનારીજ હોયના! તથા પરસ્પર સંતોષ પામનારીજ હોયના! એવી એક સ્થળે સંગમ પામતી હવી. તે સમયે તે નેમિરાજ અને શ્રીકૃષ્ણ-એ બંનેનાં મુખને, બે પૂર્ણ રે ચંદ, આકારાવિષે પરસ્પર સંમુખ પ્રાપ્ત થાય તે તે બે ચંદોએ ઉપમાનો સંભવ થાય. ત્યાર પછી જેમની કાંતિ તમાલવૃક્ષના ગુચ્છા સરખી છે, અને શ્રીવત્સલાંચ્છને જેઓ યુક્ત છે, એવા
તે બંને પરસ્પર આલિંગન કરતા સમયે ખરેખર જ એક્યતાને પામ્યા. ત્યારપછી જેમનું છેબાહપરાક્રમ અનિવારે છે એવા, અને શત્રુઓના સમુદાયને જીતનારા, એવા તે બંનેની પરસ્પર HD
યથેચ્છપણે નાના પ્રકારની યુદ્ધસંબંધી કથાઓ પ્રવૃત થઇએ. તે માથે નેમિરાજા કાંઈક સમય છે પામીને શ્રીકૃષ્ણને પ્રસન્ન કરી તે લક્ષાવધિ રાજાઓના પૃષ્ઠભાગનેવિ શ્રીકૃષ્ણકને હસ્ત સ્થાપના કરાવતો હતો. એટલામાં જરાસંધના, ન્યાયમાર્ગ વર્તણુક કરનારા એવા ઘણા પ્રધાન, તે જરાસંધનો પુત્ર જે સહદેવ-તેને ત્યાં આણને શ્રીકૃષ્ણના ખોળામાં બેસાડતા હવા. ત્યારપછી શ્રીકૃષ્ણ
તે સહદેવને ફરી મગધદેશના રાજ્યને અભિષેક કરતા હતા. કારણ, જેનું ચિત્ત ઉદાર છે તે ( પુરૂષોનો કોપ શઊપર પ્રણિપાતાવસાનપર્યત છે. અર્થાત જે મહાપુરૂષ છે તે જ્યાં સુધી શત્ર,શરણે છે
આવીને વંદન કરે ત્યાં સુધી જ તેને ઉચ્છેદ કરવાની ઈચ્છા કરે છે, પણ પછી તેના ઉપર સ્નેહ ) કરે છે. ત્યારપછી અનાધૃષ્ટિ,નાના પ્રકારનાં યુદ્ધકર્મોએ કરી જેને ઘાવ પ્રાપ્ત થયા છે, એવા વીના શો ઘાવ નટ થવા માટે ઓષધને કરતે હો. ત્યારપછી સમય જાણનારો તે અનાવૃષ્ટિ, તે સમુદવિ- 6 જયરાજની આજ્ઞાએ, યુદ્ધવિષે મરણ પામેલા રાજાઓના અગ્નિસંસ્કારને આગ્નેયાર કરીને કરતો હો. પછી શ્રીકૃષ્ણ, સહદેવાદિક રાજાઓને પોતપોતાના સ્થાનને વિષે જવા માટે વિદાય કરી કુળ વક્ર એવા યાદવોએ સહવર્તમાન પોતાના નિવાસ પ્રત્યે ગમન કરવા માટે નીકળ્યા. તે સમયે માર્ગવિષે શત્રઓને જીતનાર એવા પોતાના પુત્ર પત્રાદિકોએ અનુગમન કરેલો એવો તે સ- US
મુદવિજ્યરાજ, કોઈએક અનુપમ શોભાને પામતો હતો. તે સમયે વૃદ્ધ વૃદ્ધ અને તરૂણ તરૂણ ( એવા યાદવોએ બળભદ, શ્રીકૃષ્ણ અને નેમિરાજ એનેવિષે પ્રભુપણાનો જે ઉત્કર્ષ-તેની T)
વિશ્રાંતિ માની. અર્થાત “સર્વ યાદવોમાં એ ત્રણેજ મહા સમર્થ છે એવું માન્યું. ત્યારપછી નિ
વાસપ્રત્યે આવેલા તે યાદવોની-ત્યાં રહેનારીઓ જે માતાઓ-તેઓ મંગળારતિજ્યાદિક S? કરતી હવી. કારણ, જે ક્ષત્રિઓ છે તેઓનું શત્રુઓને પરાજય કરે એજ મોટું પરાક્રછે મનું કામ છે. ત્યારપછી હર્ષ પામેલો જે ઈદનો સારથિ માતલિ, તે એમિરાજાની આજ્ઞા ગ્રહણ ક કરીને ત્યાંથી રથસહવર્તમાન સ્વર્ગપ્રત્યે ગમન કરતો હતો; અને શરીરને વિષે રોમાંચ ધારણ કર- ક ૭) નારો તે માતલિ, નેમિરાજા અને શ્રીકૃષ્ણાદિકોના ચરિત્રને ઇંદમયે વર્ણન કરતો હશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org