________________
૪૩
→→
છે તેજસ્વી ચક્ર, આકાશવિષે વગે કરી આવવા લાગ્યું છતાં તે સમયે “આ સંપૂર્ણ જગત કણ Ö S રહિત થનાર એવું મનમાં માનનારા સંપૂર્ણ યાદવો, નેત્રવિષે દુખાવ્યુ આણુને જેઓનાં
શ્યામવર્ણ એવાં મુખ થઈ ગયા છે એવા શકાતુર થયા. તે સમયે જરાસંધની સેના, જેનું આ નંદયુક્ત ચિત્ત છે, એવી થઈ છતાં, અને તે ચક્રને જેનાર સંપૂર્ણ લોકો “અહો આજ શું થશે? 5
એવી ભાવના ધારણ કરતા છતા,અને સમુદ્રવિજયાદિક રાજાએ દીન અંતઃકરણપણે જોવા લાગ્યા છે છે છતાં તે ચક્ર મહા વેગે પ્રાપ્ત થઈધર મારવાના ઈરાદાએ યદ્યપિ જરાસંધે શ્રીકૃષ્ણના વક્ષસ્થળનેવિશે ) જ પ્રહાર કરવાને મૂકડ્યું હતું, પરંતુ તે ચક્ર પ્રહાર ન કરતાં જેમનું ચિત્ત ક્ષોભરહિત છે એવા શ્રી- ) છે. કૃષ્ણના ચરણના સમીપભાગને વિષે શિષ્યના સરખું આચરણ કરતું હવું. ત્યાર પછી યાદવોનું
સૈન્ય આનંદયુક્ત થયું છતાં, અને પ્રતિશત્રુ જે જરાસંધ-તેનું સૈન્ય ખિન્ન ચિત્ત થયું છતાં, તે યુદ્ધવિષે શ્રીકૃષ્ણ, લીલાએ કરી કાંઈક ન થઈ તે ચક્રને પોતાના હસ્તવિષે ગ્રહણ કરતા હવા. ર. તે સમયે કાંતિના મંડળે કરી શોભનાર તે ચક્રના યોગે કરી તે શ્રીકૃષ્ણ, વજન ધારણ કરી ઇંદ જેમ ભેછે, તેમ અત્યંત શોભતા હવા. તે સમયે હસ્તવિષે કમળ સરખા તે ચક્રને ગ્રહણ
કરી તેનું પ્રતોલન કરનારા, ગર્વરહિત, અને કંસનો વિવંસ કરનારા તે શ્રીકૃષ્ણ ભગધાધિપતિ શ જે જરાસંધ, તે પ્રત્યે ભાષણ કરતા હવા. 6 શ્રીકણ હે રાજશ્રેટ જરાસંધ, સાંપ્રતકાળે યુદ્ધવિષે તારો પ્રયત્ન સફળ થવાનું નથી. છે કારણ, આ સમયે તને દેવ અનુકૂળ નથી. જો તને દેવ અનુકૂળ હોત તો આ તારું ચક્ર તારો શત્રુ છે કે જે હં–તેના હસ્તવિષે કેમ પ્રાપ્ત થયું હોત? એ માટે મારી આજ્ઞાએ તું મગધ દેશપ્રત્યે ગમન Sાર કર, અને યથેચ્છપણે તે દેશનું રાજ્ય કર. હે ભૂમિપત, હજી સુધી તારે કાંઈ વિશેષ નાશ થય રે એ નથી; એ માટે મગધટેશપ્રત્યે જવાનો વિચાર કર. “જીવતો રહેનારા પુરૂષ, કોઈ પણ કાળે કરીને જ . ફરી સુખને અવલોકન કરે છે, એવું તે પૂર્વ માહો મોહોટ લોકો પાસેથી શ્રવણ કર્યું નથી શુંતો
એવું શ્રીકૃષ્ણ ભાષણ કર્યું છતાં તે જરાસંધ પણ મોટા આવેશે કરી કૈટભારી જે શ્રી( કૃષ્ણ-તે પ્રત્યે ભાષણ કરતો હ.
- જરાસંધ–અરે ગોપાળ, તું સાંપ્રતકાળે અત્યંત વાચાળ થયો છે. હમણાં તું,પ્રાપ્ત થએલા આ
લોહના ખંડેકરી મદોન્મત્ત થયો છેએવું હું માનું છું. કારણ, કાનને પ્રાપ્ત થએલા અસ્થિનાકકાએ Sા કરીને પણ મહાગર્વ પ્રાપ્ત થાય છે; પરંતુ તે અસ્થિના કડકાએ કરી તે શ્વાનનું શું હિત થવાનું છે? )
એવા તીક્ષ્ણ વચનરૂપ વાંસલાની ધારે છોલીને તે જરાસંધ, અકસ્માત તે શ્રીકૃષ્ણને બા- તે , એ કરીને, જેમ ગ્રીષ્મન્તનો છેવટ સમય મેધે કરીને આકાશને આચ્છાદન કરે છે, તેમ આSિ છાદન કરતો હો. તે સમયે “પ્રતિવિષ્ણુ જે છે તેને વિષ્ણુએ તે પ્રતિવિષણુના ચકે કરી
૧૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org