________________
૪૯૧
) રામે કરેલ જે પુત્રોને વધ-તેણે કરી જેને ક્રોધનું જગતપણું પ્રાપ્ત થયું છે એવો જરાસંધ, નિ
દૈયપણે ગદાના યોગે કરી બળરામને વક્ષસ્થળનેવિષે તાડના કરતો હો. તે સમયે તે ગદાના પ્રહાર કરી દુઃખને વિષે જે સ્થિતિ–તેણે કરી વ્યાપ્ત થએલા એવા બળરામ પણ, રકતના કોલને વમન કરતા હવા; અને તે સમયે યાદવોની સેનાપણું હાહાકાર શબ્દ ઉચ્ચારતી હતી. ત્યાર
પછી નિર્દયપણે ફરી બળરામને વિષે પ્રહાર કરવા માટે ઈચ્છા કરનારો જે જરાસંધ રાજા-તેને લઈ ( તીવ્ર એવા ગાડીવ ધનુષ્યના પાંડિત્યે કરી અર્જુન નિવારણ કરતે હો. તે સમયે અર્જુનના ( શિક બાણેએ કરી વ્યથા ઉત્પન્ન કરે એવો જરાસંધરાજ, અર્જુનજ જેનું મૂળકારણ છે એવા )
સંપૂર્ણ કૌરવોના નારાને નિશ્ચય કરી જાણતો હતો. તે સમયે શ્રીકૃષ્ણ, બળરામને જરાસંધના ગદા પ્રહાર કરી ભ્રમ પ્રાપ્ત થયો છે, એવું તો થકો જરાસંધના અવશેષ રહેલા એકતાલીશ પુત્રોને
સંહાર કરતો હતો. તે સમયે તે પુત્રોના સંહાર કરીને ઉત્પન્ન થએ અતિશય ક્રોધ-તેણે કરી અને તે તિશય દુસહ થએલો એવો તે જરાસંધરાજા શ્રીકૃષ્ણના સમીપભાગે પ્રાપ્ત થઈ ભાષણ કરતો હશે. ડો.
જરાસંધ ગેપાળ, લોખંડની સાણસી ધારણ કરનારો એવો આ જરાસંધ, કાળના જેવો ટ્રિ ક્રોધ ધારણ કરી તારા ઉદરથી, જેમાં કંસ મુખ્ય છે એવા તે મારેલા સંપૂર્ણ પુત્રાદિકોને , આકર્ષણ કરે છે; એ માટે પોતાનું રક્ષણ થવા માટે કારણ એવું જે શસ્ત્ર હોય, તે તું ગ્રહણ કર. ) ( હું કદીપણ અનાયુધ અને યુદ્ધને માટેનસિદ્ધ થએલા પુરૂષનો વધ કરતો નથી; એ માટે તું શસ્ત્ર )
ધારણ કર. મારી કન્યા જે જીવયાતેનો પતિ જે કંસ-તેને વધ કરનારો જે તું-તેને મારાથી જે જ થવાને વધ-તેને અવલોકન કરી તે કન્યા પર્વે કરેલી પ્રતિજ્ઞારૂપ નદીના પરતીરને અવલોકન કરS: નારી થશે એ પ્રમાણે ક્રોધે કરી નિંદા કરનાર અને અનેક પ્રકારે કરી વિરોધ કરનારો એવે છે)
જે જરાસંધ-તે પ્રત્યે કિંચિત પણ ક્ષોભરહિત એવા શ્રીકૃષ્ણ ભાષણ કરતા હવા. કે “હે રાજન, જે છે તું કહે છે તે ખjછે. તારી કન્યાની પ્રતિજ્ઞા સત્યજ થશેપરંતુ તે પ્રદીપ્ત થએલા અગ્નિમપ્રવે- તે
કરીનેજ સત્યથનાર છે; અન્યથા તે પ્રતિજ્ઞા સત્ય થવા માટે બીજો કોઈ ઉપાય નથી () એવી રીતે તે જરાસંધપ્રત્યે ભાષણ કરનારા અને શુભકારક એવા શુકનોએ પ્રેરિત એવા
શ્રીકૃષ્ણ, યુદ્ધવિષે સ્થિર થઈ જરાસંધની સાથે બાણોએ કરી યુદ્ધ કરવા માટે આરંભ કરતા ) હવા. તે સમયે જરાસંધ, પિતાના ધનુર્દથી પ્રસરેલાં બાણએ કરી સર્વ યાદોને ભય ઉત્પન્ન કરતો હો; અને સૂર્યમંડળને આચ્છાદન કરતો હો. તે સમયે શત્રુ જે જરાસંધ-તેના મૂર્તિમાન મનોરથ જ હોયના! એવાં, અને જેઓએ સ્વર્ગ ભમિને અવકાશ નિરોધન કરો છે
એવાં ચિત્ર વિચિત્ર બાણેને શ્રીકૃષ્ણ પોતાના બાણેએ કરી ખંડન કરતા હતા. એ છે પ્રકારે કરી તે બંનેનું યુદ્ધ શરું થયું છતાં પૂર્વ રામ અને રાવણના સંગ્રામને અવલોકન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org