________________
४८४
તે
છે. પ્રવેશ કરનારો જે શંખનાદ-તેણે કરી તે શત્રુઓના હસ્તતલથી સંપૂર્ણ આયુધ પતન પામતાં
હતાં. તેણે કરી તે પ્રભુ જે નેમિ-તેના અગ્રભાગ વિષે જેઓએ પોતાનું પરાક્રમ નાખી દીધું
છે એવા, અને યુદ્ધકર્મરહિત એવા, તથા જેઓની દષ્ટિ નિમેષરહિત છે એવા તે રાજાઓ, ચિd, વિષે લખેલા રાજાઓના સરખા સ્તબ્ધ રહેતા હતા. અહિયાં જેઓમાં હિરણ્યનાભ મુખ્ય કોS
છે, એવા જે શત્રુપક્ષપાતી રાજાઓ-તેઓનો નાશ કરવા માટે અનાધૃષ્ટિ વીર, જેમ હસ્તિઓનો નાશ કરવા માટે સિંહ દોડે છે તેમ દોડતો હશે. તે સમયે તે સંપૂર્ણ રાજાઓ સર્વ પ્રકારે કરી એવું યુદ્ધ કરવા લાગ્યા કે, જે યુદ્ધ કરી બળરામનો બંધુ જે અનાધૃષ્ટિ તેના પણ મસ્તકને )
વિષે શ્રમે કરી પરસેવો ઉત્પન્ન થતો હશે. એ પ્રકારે કરી તે મહાયુદ્ધ અતિશય ગરદીએ કરી જ S થવા લાગ્યું છતાં સૂર્ય પણ “તે સુભટોના બાણેએ કરી આપણને પ્રહાર થશે એવા ભયે ?
કરીને જ જણે હોયના! તેમ ધૂળરૂપ હાલે કરી આચ્છાદિત થતો હો. તે સમયે બાણેએ કરી છિન્ન થએલા અને આકાશને વિષે દૂર ઉરાડેલા સુવર્ણમય વિજોએ કરી આકાશ જાણે ઉત્પન્ન કોડ થએલા અગ્નિરૂપ તારાઓએ વ્યાપ્ત થયું હોયના! એવું થતું હવું. તે સમયે “રતરૂપ મદ્યના પ્રાશને કરી પોતાની તૃપ્તતા ક્યાંથી થશે!” એવો શોધ કરનાર અર્જુનનાં મન એટલે યાચક અથવા બાણને, નષ્ટ થએલા એવા કૃપણ શત્રુઓએ કૃત્ય કૃત્યપ્રત્યે પમાડ્યાં નહીં. અર્થાત અર્જુનનાં બાણો જોઈને જ શત્રુઓનાં રકત પ્રાણની સાથે ઉડી ગયાં, તેથી કરી તે બાણ કત કૃત થયાં નહીં. પૂર્વ અર્જુનનો જે કૌરવોની સાથે યુદ્ધ પ્રકાર થયો, તે કેવળ ધનુર્વિદ્યાનો અભ્યાસ ની માત્ર થશે, અને હવે જરાસંધના સૈન્યની સાથે અર્જુનનું યુદ્ધ થયું, તે અર્જુનના બાના મનેરથને પૂર્ણ કરતું હવું. તે સમયે અર્જુનનું બાણ સંધાન, પ્રત્યંચાનું આકર્ષણ, અને બાણેએ કરી શત્રુઓને વાત કરતવિષે જે કુશળપણુ-તેને આકાશને વિષે રહેનારા અમન: એટલે દેવો પણ અવલોકન કરી ખરેખર સુમન: એટલે સંતુષ્ટ ચિત્તવાળા હોતા થકા મન: એટલે પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. એક પણ અર્જુન, સર્વ શત્રુઓએ યુદ્ધવિષે અસહ્ય તો પછી પરાક્રમ રૂપ તાપે કરી જેના બાહુદંડતયુક્ત છે, એવા ધર્મરાજદિક બંધુઓ સહવર્તમાન તે અર્જુન, શત્રુઓને અસહ્ય થાય, એમાં શું કહેવું. તે સમયે ભીમસેન, પોતાની ગદાએ કરી, જરાસંધના પક્ષે કરી જેઓનું બળ જગત છે, એવા ગુસંબંધી રાજાઓને, ઇંદ જેમ પોતાના વકરી, જેઓનું બળ પક્ષોએ કરી જાગૃત છે એવા પર્વતને નાશ કરે છે, તેમ નાશ કરતો હતો. તે સમયે યુરૂપ આકાશને વિષે સૂર્યરૂપ ધર્મરાજા સ્વચ્છ ઉદયરૂપ સરખું પરાક્રમ કરવા લાગ્યો છતાં કેટલા
એક શત્રુઓએ નક્ષત્રગણ સરખું આચરણ કરવું. અથાત નિસ્તેજ થઈ નાશ પામ્યા. અને છ કેટલાક શત્રુઓએ અંધકાર સરખું આચરણ કરવું. વળી તે સમયે જરાસંધસંબંધી રાજાઓને, (૯
દરદ્ધિ કરે છે. દરેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org