________________
૪૮૩
૭) ણોએ કરી જેને એકજ છાંયા છે એવું જાત થયું. ત્યાર પછી મહાબળવાન એવા જરાસંધરા- 4
જાના સુભટોએ શ્રીકૃષ્ણના સૈન્યના અગ્રભાગે રહેનાર વીરે, હસ્તિઓએ જેમ પ્રતિહસ્તિઓ /
ભેદન કરાય છે તેમ ભેદન કસ્યા. તે સમયે જેઓને લજજા ફુરણ પામે છે; એવા તે વીશે જ હર પલાયન કરી શ્રીકૃષ્ણને કારણે જતા હતા. તે સમયે તે શ્રીકૃષ્ણ, વિજાત એટલે મધ્યની ત5 ૭) ત્રણ આંગળીઓ જેની સમાન છે, એવા પોતાના હસ્તે કરી તેને આશ્વાસન કરતા હવા. ૪
ત્યાર પછી બળદેવ, ઉચ્ચસ્વરે કરી શ્રીકૃષ્ણપ્રત્યે ભાષણ કરતા હવા. ( બળદેવ-હે શ્રીકૃષ્ણ આ ચક્રવ્ય બીજા પુરૂષોએ બહુ કાળે કરી પણ દુર્ભેદ્ય છે. એ છે
માટે એ ચક્રવ્યુહના દક્ષિણભાગને વિષે નેમિ, અને વામભાગવિષે અર્જુન, અને એ ચક્ર- તેલ STS યૂહના મુખભણીના ભાગનવિષે અનાધૃષ્ટ-એ ત્રણે મહા પરાક્રમી વીશે આ ચક્રવ્યહનો ભેદ કરો. ?
એવું બળરામે શ્રીકૃષ્ણને કહ્યું છતાં પછી શ્રીકૃષ્ણ તે ત્રણે વીર, બળરામે કહ્યા પ્રમાણે ચહને ભેદ કરવા માટે જ્યા. તે સમયે સૂર્યના સરખી જેઓની કાંતિ છે, એવા તે ત્રણે જ વ્યહને ભેદ કરવા માટે પ્રવૃત્ત થતા હવા. તે સમયે નેમિ રાજાની સાથે રહેનારા રાજાઓ, તે જરા
સંધની મદદે આવનારા સંપૂર્ણ રાજસમુદાયને જીતીનેશત્રુઓના મનોરથ સહવર્તમાન તે ચક્રવ્યહને ૧ દિધા કરતા હવા. તે સમયે તે સૈન્યને વિષે તે પરાભવ પામેલા રાજાઓના અનુલક્ષે કરી તત- A) ( ક્ષણ તેઓની સેના પણ, અરણ્યવિષે હસ્તિઓના સમુદાયના અધિપતિ જે હસ્તિઓ, તે ]
પ્રતિહસ્તિથી ભય પામી પલાયન કરવા લાગ્યા છતાં તે હાથીના સમુદાય પણ તેઓની પછાડી તે પલાયન કરે છે, તેમ પલાયન કરતી હવી. તે સમયે જેઓનું બાહુપરાક્રમ બળયુક્ત છે, એવા તે યાદવપક્ષી વીરોએ જરાસંધનું સૈન્ય, હાથીઓએ જેમ મહાસરોવર મંથન કરાય છે તેમ વિલોઢન કરવું. તે સમયે નેમિ જે જિનંદ-તેની સાથે, ગદની સાથે જેમ શ્વાન યુદ્ધ કરવા માટે સિદ્ધ થાય છે, કિંવા સિંહની સાથે જેમ હરણુ યુદ્ધ કરવા માટે સિદ્ધ થાય છે તેમ કિમ
નામક જરાસંધનો પક્ષપાતી વીર યુદ્ધ કરવા માટે સિદ્ધ થતો હો; પરંતુ જેમ ખદ્યોતનું પ્રકાશ IN કરવા માટે જે પ્રખ્યાતપણુ, તે સૂર્યમંડળને વિષે વ્યર્થ થાય છે તેમ તે રૂઝિમવીરના પરાક્રમને આ
આરંભ, જિન જે નેમિ પ્રભુ-વિષે વ્યર્થ થતો હો. તે સમયે નેમિરાજાએ સહજ લીલાએ 5 કરી નિર્માણ કરેલો જે ગુરૂરૂપ ધનુષ્યનો ટંકાર શબ્દ, તે રૂકિમના કર્ણની પાસે પ્રાપ્ત થઈ તેને પલાયનને ઉપદેશ કરતો હો. તે સમયે બીજા પણ લક્ષાવધિ શત્રુપક્ષપાતી બલત જે રા- ) જઓ-તેઓ એકદમ મિજિનપ્રત્યે યુદ્ધ કરવા માટે ગર્વે કરીને પ્રાપ્ત થતા હવા. તે સમયે
જેનું પરાક્રમ સર્વ વિખ્યાત છે એવો કરૂણાસાગર જે જિનમિતે તેઓનો વધ કરવા માટે નવો Sી ન ઈચ્છા કરતો થકો પોતાના દિવ્યશંખને વગાડતો હતો. તે સમયે શત્રુઓના કમળને વિષે (C)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org