________________
૪૦
- સખી–આટલો બધો બંદ કરવાનું કોઈ કારણ નથી, હું કદરી; જે વસ્તુ પ્રાપ્ત થવા જે યોગ્ય ન હોય તે પણ ઉમે કરી પ્રાપ્ત થાય છે, માટે તું શેક કરવે મુકી દેહું એવો ઉપાય કરીશ કે, તારો પ્રિય અતિ દૂર છતાં તત્કાલ પાશે આવી ઊભો રહેશે. (એમ ઘણા પ્રકારે સ
ખીમે કુંતીની આવાસના કરી, તો પણ તેને સંતાપ શાંત ન થતાં ઉલટ વધવા લાગ્યો એમ છે) જોઈને સખી નવા નવા વૃક્ષોના અંકુર લેવાને દૂર ગઈ ત્યારે યાદોંદસુતા જે કુંતી તે વિચાર ૭ (6 કરવા લાગી કે આ સમય દેહત્યાગ કરવાનો સારો છે. એમ પાકો સંકેત કરી પોતાના વસ્ત્ર ) છે કચ્છ મારી આસો પલવના ઝાડની નીચે ગળે ફાસ ખાવા ગઈ)
- કુતી–અહીંના વસનારા સર્વ વનદેવતાઓ, તમે સર્વ મારી વાત સાંભળે. જન્માંતરમાં પણ મારે પતિ પાંડુ રાજ થાઓ. •
એમ કહી તે ઝાડની શાખા સાથે પાશ બાંધીને ગળામાં ઘાલવા લાગી. કહ્યું છે કે “સ્ત્રી( ઓને વ્યસનનો ઉદય થયાથી ઘણુકરીને એવો પરિણામ થાયછે
એટલામાં હાથમાં પણ ધારણ કરેલ પાંડ રાજ અતિ ઉતાવેલો દોડતો દોડતે ત્યાંહાં Tી આવી ઉભો રહ્યો.
પાંડુ –હે મુગ્ધ, આ સાહસકૃત્ય કયાથી જ પૂરું થવાનું નથી; કાંઈક આગળ ઊપર " વિચાર કરવો જોયે છે.
એમ કહીને ગળામાંથી ફાશ કહાડી નાખે. અને પોતાના ખોળામાં લઈને પોતાના છે. ઉત્તમ વસ્ત્રવડે તેને પવન કરવા લાગ્યો. એમ કરતાં કેટલીક વાર પછી કુતીને મૂછ ઉતરી અને તે
ચેતના આવી ત્યારે પોતાને પુરૂષના ખુળામાં બેઠેલી છતાં તે પવન કરી રહ્યો છે તે જોઈ અચાનક ચોકીને બોલી.
- કુંતી:–અરેરે ! આ મને પાવન કરનાર પુરૂષ કોણ છે? હે વિધિ, તને ધિક્કાર છે કે કો ૭) મારે પાંડુ પતિ છતાં અને તેની હું પતિવ્રતા સ્ત્રી છતાં આ અન્ય પુરૂષનો સ્પર્શ થયે! મારા છે ( પતિવ્રત્યને પણ ધિક્કાર છે કે જે પોતાને લાંછન લગાડી લિયે છે. એટલામાં અચાનક તેના '
મુખઊપર દૃષ્ટિ પડી જાય છે, તેથી મનને તર્ક ફરે છે:-) અરે મારી પાસે કરકે જેવું પાંડુ રાજાનું છે. સ્વરૂપ વર્ણન કર્યું હતું તેવુંજ આ દેખાય છે ત્યારે; પણ એ તર્ક વ્યર્થ છે. શું એક આકૃતિના જ
જેવી બીજી આકૃતિ નથી થતી! શું એક માણસના જેવું બીજું માણસ થતું નથી કે શું કહ્યું છે કે જેનું મન જેમાં લાગ્યું હોય તેને જ્યાંહાં ત્યાં તેજ દીવામાં આવે. વળી કહ્યું છે કે “અને અક્કલ ન હોય તેમ મને પણ થયું છે. એવી રીતે અચાનક ઈચ્છા તે કોઈ મહાભાગ્યશાળીની પૂર્ણ થાય છે. પણ મારા હૃદયમાં જે સંતાપરૂપ અગ્નિનો દાહ થઈ રહ્યો હતોતે અચાનક શાંત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org