________________
5.
છે પોતાના હાથે પોતાની પાસે આકર્ષણ કરી આલિંગન દેવા લાગ્યો, અને ભાષણ કરવા લાગ્યો.
દુર્યોધન–હે મહાવી. તમે વારંવાર એજ ભાષણ બોલો કે “તારા શત્રુઓનાં મરતકોને છેદન કરી તને બતાવીએ છે.” અહો! તમારેવિષે અસંભાવિત એવું કાંઈપણ નથી. અર્થાત કે તમે જે કૃત્ય કરવા માટે પોતાના મનમાં નિશ્ચય કરશે, તે કૃત્ય સિદ્ધ કરશે એવી મારી ખા- ક ) તરી છે. એ માટે તમે મહાગે કરી પાંડવોની છાવણીપ્રત્યે ગમન કરો, અને પાંડવોના મસ્તકો છે.
છેદન કરી મને ઉતાવળે આણીને બતાવો. કારણ, મારો આ પ્રાણ ઘણીવાર રહેવા માટે ઈચ્છા
કરતો નથી; એ માટે એ કામ અતિશય ઊતાવળથીજ કશે. હે અશ્વત્થામા અમારા ગુરૂ જે ૧દોણાચાર્ય-તેમનો તું રસપુત્ર છે, અને મને તો તે ગુરુએ પુત્ર સરખે માન્ય છે; એ માટે જે
તારું અને મારું ભાતૃપણુ છે; તો મારેવિશે પ્રીતિ ધારણ કરીને અને પોતાનો અનુગ્રહ પ્રગટ કરીને મા શત્રુઓ જે પાંડવો-તેનાં મસ્તકોને છેદન કરી જે એક ક્ષણમાં મને બતાવશે તે સાંપ્રતકાળે પરલોકસંબંધી માર્ગપ્રત્યે પ્રસ્થાન કરનારે જે હું–તેને એ આનંદમય પાથેય એટલે મુસાફરને માર્ગને વિષે ભક્ષણદિક માટે ઉપયોગ પડનારી જે ભક્ષણાદિક વસ્તુઓ, તે તે દીધા સરખું થશે. વળી યુદ્ધવિષે તું એકલે છતાં પણ તને જીતવા માટે સેંકડો શત્રુઓ પણ સમર્થ છે નથી; તે પછી કતવમ અને કૃપાચાર્ય-એઓએયુક્ત થએલો જે તું-તેને શત્રુઓ જીતનારા ) નથી એમાં શું કહેવું ઇત્યાદિક ભાષણે કરી કૃતવર્મા અને કૃપાચાર્ય-એઓએયુક્ત થએલા અશ્વત્થામાને પ્રશંસા કરી દુર્યોધન, પાંડવોનો વધ કરવા માટે મોકલતો હશે. ત્યારપછી તે ત્રણે ?
વિરો, ઘણા યોદ્ધાઓની પંકિતએ વ્યાપ્ત થએલા પાંડવોના નિવાસરથળપ્રત્યે ઉતાવળા જ પ્રાપ્ત થતા હૈ S: હવા. તે સમયે દેણપુત્ર અશ્વત્થામા એવું ભાષણ કરતે હો.
અશ્વત્થામા–રે પાંડવોના સૈનિકો. તમે મહા ત્વરાએ આયુધાદિક ધારણ કરો. સાંપ્રતકાળે તમાવિષે અશ્વત્થામા નામે યમજ ક્રોધ પામ્યો છે. એવી “યુફથી હવે આપણે મુક્ત ) થયા એવા આનંદને નાશ કરનારી, અને ગર્જનાયુકત તે અશ્વત્થામાની વાણીને, અને તે ત્રણે ણ ( વીરોના ધનુષ્યની પ્રત્યંચાના નાદને સાંભળીને, અત્યંત નાશ પામનારું નિદાસુખ જેમ ક્ષોભ છે.
પામ્યું, તેમ જેઓને તુમુલ શબ્દ છે એવું તે પાંડવોનું સંપૂર્ણ છાવણીસંબંધી સૈન્ય પણ ક્ષોભને છે છે. પામતું હતું. તે સમયે તે પાંડવોના સૈન્યના ચિત્તને વિષે પ્રલયકાળના વજપાત સરખાં ભાસના હો SE એવાં તે ત્રણેય વીરોએ છોડેલાં જે સંપૂર્ણ બાણે તેના સમુદાયે અત્યંત ક્ષોભ પામનારા જે રે
મહાપરાક્રમી ધરઘુખ અને શિખંડી–તે બંને વીર, મહા આવેશે કરી જેમને પ્રત્યંચા ચઢાવી છે ૮ એવાં પોતાનાં ધનુષ્યોને કરી યુદ્ધ કરવા માટે નીકળતા હવા. ત્યારપછી દુર્ણ ગ્રહો જેમ સર્વ
સ્થળે વરસનાર મેધને અત્યંત અંતરાય કરે છે, તેમ ધટદ્યુમ્ન અને શિખંડી, કૃપાચાર્યાદિકના ઉછે.
Sછેકિલો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org