________________
૪૬૪
) નિવૃત્ત ન થયો છતાં, અને ભીમસેન જ્યવંત થયો છતાં, તે પ્રકાર જેઈને સંતુષ્ટ થએલા દેવો, ભીમ- SS સેને ઉપર પુષ્પવૃષ્ટિ કરતા હવા. તે સમયે અતિશય પીડાએ કરી જેણે પોતાનાં ને મીચ્યાં છે ?
છે એવો કૌરવશ્રેષ્ઠ તે દુર્યોધન, પોતાની પાસે પડેલી ગદાઓના છૂટા પ્રહાર કરી કરીને ગદા શૂન્ય પર હત થયો છતાં, પછી દુસહ એવી વેદનામધે નિમગ્ન થયો, ત્યારપછી ભીમસેન, વારંવાર દુર્યોધનની કો5
પાસે આવી પવિત્ર બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારા પોતાના ચરણના પ્રહાર કરી તે દુર્યોધનના મુકુટને છે. ચૂર્ણ કરતે હો. તે સમયે ભીમસેને પોતાના ચરણે કરી કરેલા દુર્યોધનના મુકુટના ચૂર્ણને અવ- જે લોકન કરી જેમનાં ને રે કરી નિમેષ રહિત છે, અને જેમના સગનવિષે આરક્તવર્ણ કાંતિ ) ) છે એવા બળભદ, એવું ભાષણ કરતા હવા.
બળભદ્ર–શું આ ક્ષત્રિયકુળને અયોગ્ય એવું ભીમસેનનું કર્મ!! એને ધિક્કાર છે. આ કર્મ સ્વેચ્છને હાથે પણ કદી બનતું નથી. કારણ, શત્રના મુકુટને પણ ચરણે કરી આ ભીમસેન ચૂર્ણ કરે છે!! હું તે કદી પણ કોઈના પણ અન્યાયને સહન કરતો નથી. મારા સરખા જે પુરૂષ છે તે સંપૂર્ણ પુરુષોના અનાચારની ચિકિત્સા કરનારા છે. અર્થાત રોગની ચિકિત્સા કરનારા વૈદ્ય જેમ ઔષધે કરી રોગનો નાશ કરે છે, તેમ હું પણ પાપી પુરૂષને શાસન કરું છું. એ માટે
આ મારૂં મુશળ, કોપે કરી આ પાંચે પાંડવોને આ અન્યાયનું ફળ તકાળ દેખાડત; પરંતુ જે પD જ કારણ માટે આ પાંડવોના અને અમારા માથે બંધુપણુ છે, તે કારણ માટે એ વાત બનવાની છે નથી. તથાપિ આજથી હું આ પાંડવોનું મુખ જેવા નથી.
એવી રીતે ક્રોધે કરી ક્ષોભ પામેલા બળભદ, જેના અક્ષરોનો ઉચ્ચાર અતિશય કર છે; Gર એવું ભાષણ કરી મહાત્વરાએ પોતાના આવાસસ્થળપ્રત્યે ગમન કરતા હતા, ત્યારપછી તે એ છે બળભદના સરખું આચરણ કરનાર કર્મસાણિ સૂર્ય પણ, સેવા કરીને જ જણે હોયના!એવો અત્યંત લાલવર્ણ હોતો થકો પશ્ચિમ ભાગે દીપાંતરનેવિષે ગમન કરતો હ.
અહીંયાં વેદનાએ કરી અત્યંત વ્યાકુળ થએલો દુર્યોધન, તેવી જ અવસ્થાએ ત્યાં પડીને અ- ૯ ત્યંત કોપે કરીને નાશિકાને વિષે કૂતકારરૂપ વ્યાસવાયુને છોડતો છતાં, તેને ત્યાંજ ત્યાગ કરીને કોઇ
પણ ગૂઢ અભિપ્રાય ધારણ કરનારા શ્રીકૃષ્ણ, પાંચે પાંડવોને પોતાની સાથે લઈને તે યુદ્ધસ્થળથી છે. પોતાના આવાસનેવિષે રહેનારા અને ક્રોધાયમાનથએલા એવા બળભદને અને રુકિમણીને શાંત્વન હ
કરવા માટે જાણે હોયના! તેમ નીકળતા હવા. તે સમયે છાવણીનું રક્ષણ કરવા માટે સમર્થ એવા ધષ્ટદ્યુમ્ન અને શિખંડીને “તમે આવાસસ્થાન પ્રત્યે ગમન કરી છાવણીનું રક્ષણ કરશે એવી આજ્ઞા માં
આપી તે પાંડવો શ્રીકૃષ્ણની સાથે જવા નીકળ્યા. પછી યુદ્ધરૂપ માર્ગનું ઓલિંધન કરનારા દૌપછે દીના પુત્રએ સુશોભિત એવા સૈન્યને લઈને ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી, નિવાસસ્થાન પ્રત્યે ગમન .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org