________________
છે અન–હે ગેવિંદ, હે ગોવિંદ, અરે આ કેવું મહાસંકટ અમને પ્રાપ્ત થયું છે. મોટા & SS સમુદને તરી પાર પામનારા પુરૂષને જેમ ગો૫દવિષે નિમગ્નપણું પ્રાપ્ત થાય છે, તેમજ અમને ? જ આ દુઃખ પ્રાપ્ત થયું છે. કારણ, અમે ભીષ્મપિતામહને જીત્યા છતાં દોણાચાર્યને માસ્વા છતાં, તે કર્ણનું છેદન કર્યું છતાં, શિલ્યનું નિર્મૂલન કર્યું છતાં, અને જ્યદાદિકનો વધ કર્યો છતાં, અને કોર્ડ સાંપ્રતકાળે અમારા સર્વના દેખતાં છતાંજ અમારું કેવળ જીવિત એવો જે આ ભીમસેન, તેને
ઉક્ટ એવો દુર્યોધન પ્રહાર કરે છે; એ બહુ અસહ્ય છે. ( એવા પ્રકારનું અર્જુનનું ભાષણ સાંભળીને કંસનો વિધ્વંશકરનારા શ્રીકૃષ્ણ ભાષણ કરતા હતા. જે છે. શ્રીકૃષ્ણ—હે અર્જુન, સત્યપણે આ દુર્યોધન, ભીમસેનને મહા દુર્યો છે. કારણ, એ જ Sણ દુર્યોધન, પૂર્વ શસ્ત્રવિદ્યા વિગેરે શિખવાના રંગમંડપનેવિશે હાથમાં ગદા ગ્રહણ કરી અભ્યાસ
કરતો થકો નિત્ય લેહમય એવા ભીમસેનને ચૂર્ણ કરતો હતો; તે કારણ માટે અનુકુળનેવિષે હા પ્રલયકાળના અગ્નિસરખા આ દુર્યોધનના સમીપભાગે મહા સામર્થ્યયુક્ત એવો હોતો થકો પણ
ભીમસેન, "સંપત્તિ મેળવવા માટે સમર્થ નથી; પરંતુ આ દુર્યોધનને ભીમસેન ઊરૂ (સાંથળીને
વિષે જે ગદા પ્રહાર કરશે તો તમારો ય થ સુલભ છે; એવી અમે સંભાવના કરીએ છે. જ એવા પ્રકારની વનમાલી એવા શ્રીકૃષ્ણની વાણીને અર્જુન શ્રવણુ કરી દુર્યોધનના ઉરૂને વિષે છે. ( ગદા પ્રહાર કરવા માટે ભીમસેનને સંકેત કરતો હો. તે સમયે સંકેતને જણનારા પુરૂષોમાં નિપુણ છે એવો દુર્યોધન પણ, ભીમસેનને કરેલા સંક્તિને જાણીને પોતે મહાત્વરાએ, આવેશે કરી ગદાયુદ્ધ છે કે કરવા લાગ્યો. તે સમયે તેના યુદ્ધચાતુર્ય કરી જેનાં નેત્ર ભ્રમણ પામે છે એ ભીમસેન કે S“પોતાના ઊરૂ (સાથળ)વિષે શત્રુ પ્રહાર કરશે” એવું જાણીને ઊરૂનેવિષે પ્રહાર ચૂકવનારો એવો કરી
જે દુર્યોધન–તેને ઉરૂનવિષે પ્રહાર કરવાને માટે બકરાક્ષસને મારનાર તે ભીમસેન, ઘણા વખત સુધી સમર્થ થયો નહીં. ત્યારપછી યુદ્ધવિશે ભીમસેને, દુર્યોધનના મસ્તકનવિષે ગદા પ્રહાર
ક; તે સમયે અતિક્રોધે ભીમસેનને વધ કરવા માટે ભૂમિથી આકાશને વિષે દેડકાની જેમ ( તે દુર્યોધને ઉડાણ કર્યું છતાં, તે ઉણણ સમયે ભીમસેન પોતાની ગદા પ્રહાર કરી તેના ઉરૂનો a લોક ભંગ કરતો હો-એવી દેવે કરી જે થનારી સ્થિતિ તે મહાબળવત્તર છે. તે સમયે જેના ઉરૂ .
ભગ્ન થયા છે, એવો ફોધ કરી ધુમ્રયુક્ત અગ્નિ સર તે દુર્યોધન, જેનું મસ્તક ફૂટી ગયું છે એવો સિહ જેમ પર્વતના શિખર ઊપરથી પતન પામે છે, તેમ આકાશથી પતન પામતો હવો.
ત્યારપછી દુઃખના સમુદાયે કરી પૂર્ણ થએલો એવો તે દુર્યોધન, ક્રોધાયમાન હોતો થકો, જેમ % છિન્ન થયો છતાં ક્રોધાયમાન થના પણ પોતાની ફણનો પ્રહાર કરે છે, તેમ ગદાના પ્રહાર તો શું કરતો હતો. એ પ્રકારે કરી ઊરૂછછુંદરૂપ શામ પ્રાપ્ત થયો છતાં પણ તે દુર્યોધન, યુદ્દારંભથી ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org