________________
આચ્છાદન કરતો હવો. ત્યારપછી શલ્યના ખાણરૂપ અંધકારને છેદન કરનારો ધર્મરાજા, અનુક્રમે મૂર્છા પામતો હવો. તે સમયે પ્રાત:કાળનેવિષે સૂર્યના પ્રકાશે કરી જેમ અંધકારનો નારા થાય છે; તેમ રાજ્યના ખાણોએ કરી ધર્મરાજાના ખાણોનો નાશ થયો છતાં, અને પાંડવોની સેનાને જીતવા માટે સંપૂર્ણ કૌરવોસંબંધી રાજાઓ દોડવા લાગ્યા છતાં તે સમયે વિપત્તિનો સમદાય જેમ ઉપભોગે કરી સમાપ્તિને પમાડાય છે; તેમ પાંડવપક્ષી અર્જુનાદિક વીરોએ, સેનાનો નાશ કરનારા તે કૌરવોસંબંધી વીશે મંથન કરચા. તે સમયે મધ્યાન્હુકાળ પર્યંત સૂર્ય-તે યુદ્ધના ઉત્સાહને અવલોકન કરી તે સમયે આકાશનેવિષે ચંદ્યમંઢજ સંચાર કરનારો દીસવા લ!ગ્યો. તે સમયે ધર્મરાજા મૂર્છાથી સાવધ થઇને, માયત્ને કરી યુદ્ઘ કરનારો અને ખાણોએ કરી જ્યપણુ પામનારો એવો જે શલ્યરાજા-તેને તે ધર્મરાજા, અમોધ રાતિના યોગે પ્રહાર કરી હણતો હતો. તે સમયે ક્રોધે કરી અંધપણુ પામનો અને સસ્તું મધ્યે શ્રેષ્ટ સર્પજ હોયના! એવો મહાબળી જે ભીમસેન-તેણે પણ તે યુદ્ઘનેવિષે ઘણા કૌરવોનો સંહાર કરો. તે સમયે ઉદય પામન!રો જે અર્જુનનો પ્રતાપ-તેણે કરી પ્રાત:કાળના સૂર્ય સરખીજ આરક્તવર્ણ વાળીઓ હોયના! એવી હસ્તિઓના ગંડસ્થળથી બહેનારી રક્તની નદીઓ અર્જુને આસપાસ પ્રવૃત્ત કરીઓ તે સમયે કોઇએક ઠેકાણે વીરપુરૂષોના તૂટી પડેલા હસ્તોએ કરી, કોઇએક ઠેકાણે વીરપુરૂષોના તૂટી પડેલા ચરણોએ કરી, તેમજ કોઈ કોઈ ઠેકાણે વીરપુરૂષોના અંગોના તૂટી પડેલા બીજા અવયવો મે કરી, અને કોઈ કોઈ ઠેકાણે તૂટી પડેલાં વીરપુરૂષોનાં મસ્તકોએ કરી અતિશય વ્યાસ થઇ ગએલી એવી તે રણભૂમિ, જાણે સૃષ્ટિકર્તા બ્રહ્મદેવની કમૈશાળાજ હોયના! એવી થતી હવી. તે સમયે શત્રુઓએ સંહાર કરેલા કેટલાએક વીરપુરૂષો-તે યુદ્ધ :મિનેવિષે ઘણા વખત સુધી વાસોશ્વાસ અને હુંકાર રાખ્તનો ઉચ્ચાર કરતા હવા; તેણે કરી તે ભયંકર રણભોમિનૅવિષે પ્રવેશ કરનારો જે યમ, તે પણ ત્યાં પ્રવેશ કરતાં ભય પામશે કે શું! એવું ભાસવા લાગ્યું. તે સમયે શસ્ત્રોના પ્રહાર કરી જેને માઁ પ્રાપ્ત થઈ છે; એવા કેટલાએક વીરપુરૂષોને પાણીએ સિંચન કરી તેને ફરી યુદ્ધની ક્રીડા કરવામાટે સિદ્ કરનારો, તૃષાએ કરી જેનાં તાલુસ્થાન શોષણ પામેલ છે એવા કેટલાએક ધાયલ થઈ પડેલા વીરોને પાણી પાનાર, પિત્તાદિકના વિકાર કરી ભમરી ખાઈ પૃથ્વઊપર પડનારા કેટલાએક વીરપુરૂષોને શેરડી અને ઢાક્ષો પ્રમુખના સમર્પણું કરી દુ:ખ રહિત કરનાર, અને યુદ્ઘથી પરાંખ, થનારા કેટલાએક સુભટોને ઉપહાસ કરીને ફરી યુનિષે સંમુખ કરનાર એવો નિર્ભય અને ચતુર જે વીરશ્રીઓનો સમુદાય તે, તે યુદ્ધભોંસિનેષેિ ભ્રમણ કરતો હવો.
અહીંયાં શયરાજ મરણ પામ્યા પછી અવશેષ રહેલા સંપૂર્ણ રાજાઓ સહવર્તમાન અને
Jain Educationa International
૧૧૫
کو
For Personal and Private Use Only
૪૫૭
www.jainelibrary.org