SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૫ 5 અંકુર ધારણ કરે છે. બીજે દિવસે એટલે યુદ્ધાભના અઢારમે દિવસે અથવા યુદ્ધના છેલ્લા દિવસે 1 પ્રાત:કાળે કતવમાં, કૃપાચાર્ય, અશ્વત્થામા અને શનિ મામા ઇત્યાદિકોની સેનાએ યુક્ત થએલા છે એવા તે શલ્યરાજને આગળ કરી કૌરવો રણભૂમિપ્રત્યે પ્રાપ્ત થતા હવા. અહિયાં ધર્મરાજા પણ શલ્યતુલ્ય તે શિલ્યને ઉમૂલન કરી પોતાના જ્યને નિરોગી કરવા માટે પોતાના બંધુઓ સહવર્તમાન તે કરવભૂમિપ્રત્યે યુદ્ધ કરવા સારું પ્રાપ્ત થતો હશે. ત્યારતો પછી ખાણોએ કરી છેદન થનારાં એવાં જે સુભટોનાં કંઠ સંબંધી અથિઓ-તેઓનો જે કાર લઈ | શબ્દ-તેજ જેનવિષે મૃદંગ અથવા ઢોલને વનિ છે એવો, અને કબંધોના તાંડવનૃત્ય કરી અ ત્યંત ભયંકર એવો યુદ્ધને ઉત્સાહ થતું હશે. તે યુદ્ધવિષે કેટલાએક વીશેનાં બાણો, શત્રુઓના ઉછે રકતરૂપ મધને, તે શત્રુઓના પ્રાણરૂપ ૩ઘા એટલે લહેજત સહવર્તમાન પ્રાશન કરી મદોન્મત્ત જાણે થયાં હોયના! તેમ ભૂમિતળનેવિષે અહીંતહીં લથડીયાં ખાવા લાગ્યાં. તે સમયે “નાશવંત એવા આ પ્રાણે મેં કલ્પપસ્થત રહેનારા યશને વેચાતો લીધો. એવી પ્રીતિએજ જાણે હો થના! તેમ કોઈએક વીરપુરૂષનું બંધ ઉતપણે નૃત્ય કરતું હવું. તે સમયે કૉમમાન એટલે 1. વૃદ્ધિ પામનાર અથવા યુદ્ધના આવેશયુક્ત એવા જે પુત્રી એટલે પુર્ભાગવૃક્ષ અથવા પુરૂષશ્રેષ્ઠ અને સંતાન એટલે કલ્પવૃક્ષ અથવા તે પુરૂષશ્રેટને વંશ-તેને જે રણ એટલે મિષ્ટાદિક રસ અથવા શરીરમાંનું રકતમાંસાદિક-તેઓને પ્રાશન કરનાર અને જેઓના પંખોને કૂતકાર વિલાસ પામે છે એવાં બાણો, તે યુફભોમિનેવિષે ક્રીડા કરતાં હવાં. તે સમયે નવીન તાપે કરી બની છે પર્વતથી ઓગળીને વહેનાર જે કરી, તેના ઊદકસરખા બાણ પ્રહાર કરી અંગમાંથી નીકળનાર 6 S: જે રક્તના ઝરા-તેણે કરી કેટલાએક રાજાઓ શોભતા હવા. તે સમયે જેણે યુદ્ધવિષે શત્રુ ઓનાં સમુદાયને પલાયન કરાવ્યું છે એવો નકુરુ એટલે માદિપુત્ર અથવા નોળી-તે અનેક શગુરૂપ સર્વેને ગ્રાસ કરતે હો. તે સમયે તે નકુળનાં શિવ એટલે બાણ અથવા મર-તે શત્રુઓનાં હૃદયમાં પ્રવેશ કરતાં થકાં તત્કાળ શત્રુઓનાં મુખકમળોને સંકોચિત છે કરતાં હતાં; એ આશ્વર્ય! અથત કમળમાં પ્રવેશ કરનારા જે ભ્રમર-તે તે કમળોને સંકોચિત છે ન કરતા નથી; પણ નકુળનાં બાણ, શત્રુઓના હદયરૂપ કમળમાં પ્રવેશ કરતાં થકાં તેઓના મુ- " ખકમળને સંકોચિત કરતાં હતાં. તે સમયે નકુળનાં બાણ શત્રુઓએ, જેમ સિંહના નખપાતને & Sit હસ્તિઓ સહન કરતા નથી તેમ સહન કાં નહીં. એ પ્રકારે જે તીવ્ર પાતછે, એવા નકુ- ની ળના બાપુસમુદાયે કરી વ્યાકુળ કરેલા એવા પોતાના સૈન્યને અવલોકન કરી મદ્રાધિપતિ શલ્ય છે રાજ, ક્રોધના આવેશે કરી નકુળના અંગઊપર ધસતો હશે. તે સમયે મર્યાદાનું ઓલંધન કરનાર છે સમુદ્રના તરંગો જેમ નદીને પરાંદ્ભુખ કરે છે તેમ મર્યાદાનું લંધન કરનારા તે શલ્યનાં ૯ ગી છે; @ી . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy