________________
૪૩૪
પોતાના શસ્ત્રાસ્ત્રનો પરિત્યાગ કરી રથ ઊપરથી નીચે ઊંતરી દોડીને બળાત્કારે ભીમસેનને થ ઊપરથી આકર્ષણ કરી ભૂમિ-ઊપર ઊતારતા હવા, અને ખળાત્કારે તે ભીમસેનકને સર્વે આયુધોનો ત્યાગ કરાવતા હવા; અને સર્વે સૈન્યને આનંદપ્રત્યે ગ્રહણ કરાવતા હવા. અર્થાત, તે સમયે ભીમસેને પોતાનાં શસ્ત્રાદિકનો ત્યાગ ન કરતાં સર્વેના મહોટાપણાનો તિરસ્કાર કરચો; એ માટે તે નારાયણાસ્ત્ર, ભીમસેનનો નાશ કરવા માટે ઉદ્યુત થયું છતાં કૃષ્ણ અને અર્જુનઅગ્મ ભીમસેનકને શસ્ત્રાદ્રિકનો ત્યાગ કરાવ્યો અને તે શત્રુના ભયથી મુક્ત કરચો; એ કારણે સર્વ સૈનિકોને પણ અત્યંત આનંદ પ્રાપ્ત થયો: તે સમયે સાક્ષાત મૂર્તિમાન કાળનો પ્રતાપજ હોયના! એવું અને ગતનેવિષે અસ્ખલિત એવું તે અશ્વત્થામાએ છોડેલું નારાયણાસ, સૈનિક લોકોના સર્વ દુ:ખોએ સહવર્તમાન શાંતતા પામતું હવું. તે સમયે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા તો અત્યંત કોપે કરી દેદીપ્યમાન થતો હવો. કારણ, જેનો ઉદ્યોગ શત્રુએ નષ્ટ કરચો છે એવો પરાક્રમયુકત પુરૂષ અત્યંત સંતાપ પામે છે. એ માટે રોજે કરી આરક્ત થએલા એવા નેત્રોમ્મેયુક્ત અને મહા ાંર્વક એવો અશ્વત્થામા, ત્યારપછી જેણે યુદ્ધવિષે શત્રુની સંમુખ પોતાનું પરાક્રમ બતાવ્યું છે એવું નવીન જે અન્યઙ્ગ-તેનું સ્મરણ કરી તેનો પ્રયોગ કરતો હવો. તે સમયે તે અન્યત્રુથી ઉત્પન્ન થએલી જે અગ્નિની જ્વાળાઓ, તેણે કરી પિગટવણું થએલી દિશાઓ-તે દિગ્ગજોના મસ્તક સંબંધી સિંદૂરની ધૂળે રક્ત થઇઓ હોયના! એવી શોભવા લાગી. અને તે સમયે જેનેવિષે અન્ત્યન્નની જવાળાઓ અત્યંત પ્રજળિત થઈ છે એવા કેવળ કાંતિના સમુદાયેજ નિૌણ કરચાં હોયના ! એવાં અન્ય, ગજ અને યોદ્દાઓનાં કચો, સર્વે દેવાદિકોએ અવલોકન કરવાં. તે સમયે પ્રદીપ્ત થએલા અગ્નિની જ્વાળાઓનેવિષે રહેનારા હસ્તિઓ-સર્વે દેકાણે પ્રદીપ્ત થએલા દાવાનળે કરી વ્યાસ થએલા પર્વતો જેમ શોભે છે તેમ શોભવા લાગ્યા. વળી તે સમયે જેને સુવર્ણનાં કાચો છે એવા ચંચળ અયોના સમુદ્રાયનવિષે સંલગ્ન થએલો અગ્નિ, મહા દાહ પ્રાપ્ત થયો છતાં પણ ધણાકાળે કરી જણાયો. તે સમયે રચોની પતાકાઓનેવિષે વાયુએ અત્યંત વૈકિત કરેલો અગ્નિ, પ્રીતિસ્મ કરી નૃત્ય ફરતો હોયના! એવો સૈનિકોએ જોયો. તે યુદ્ધવિષે સર્વે સુભટોને પોતાની નવાળાએ આસપાસ યથેચ્છ દાહ ઉત્પન્ન કરનારો તે ધનંજય ઍટલે અગ્નિ, યુદ્ઘનેવિષે સુભટોને પોતાનાં આયુધોએ યથેચ્છપણે રક્ષણ કરનારા ધનંજય એટલે અર્જુનના સરખો સંચાર કરવા લાગ્યો. એ પ્રકારે કરી પાંડવસેનાને દાહ ઉત્પન્ન કરનારા તે અન્યત્રુને અર્જુન, બ્રહ્માĂકરી, મુનિ જેમ ધ્યાનેકરી કર્મને શાંતતા પમાડે છે તેમ શાંતતાપ્રત્યે પમાડતો હુવા. તે સમયે અંતરંગ તેજ્જ હોયના! (કવા મૂર્તિમાન ઉત્સાહજ હોયના! કિવા દેહધારી વિનયજ હોયના ! એવું તે અન્ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org