________________
" કરે છે કે શું કિંવા મહાક્રોધ કરી સંપૂર્ણ પાંડવોના સૈન્યને કોગળો કરી જાય છે કે શું એ છે કે દ્રોણાચાર્યપુત્ર અશ્વત્થામા, પાંડવોના સૈનિકો પ્રત્યે ભાષણ કરતે હો. - અશ્વત્થામા–આ પાંડવોની સેનામાં જે વીરે મારા પિતાને વધ કરડ્યો હોય,કિંવા જે વીરે ૨ કરાવ્યો હોય, કિંવા જે વીરે અનુમોદન દીધું હોય કિંવા જેવીએ મારા પિતાને વધ અવલોકન કર હોય, કિંવા સાંભળ્યું હોય તે સર્વ વીશેને આ મારાં બાણે, મારા ફોધરૃપ અગ્નિને વિષે હવન કરી, કંતીપુત્ર જે પાંડવો-તેઓની પૂર્ણાહુતિને પ્રખ્યાત કરશે. " એવો સંપૂર્ણ યોદ્ધાઓનો આક્ષેપ (નિદા) કરી અશ્વત્થામા, જેઓએ દિગ્ગજોના સમુ- ) દાયનું પણ દમન કરું છે એવાં પોતાનાં બાણેએ કરી સર્વ આકાશને સમુદરૂપી કરતો હતો અર્થત સર્વ આકાશને બાણરૂપ ઉદકે સમુદરૂપ કરતો હોય તે સમયે તે અશ્વત્થામા, શબ્દ યુત એવા પોતાના ધનુષ્યને વિષે બાણેનું સંધાન કરવા લાગ્યો છતાં તે બાણોના પ્રહારથી ભય પામેલાજ જાણે હોયના! એવા પ્રાણેએ કેટલાએક શત્રુઓ મુક્ત કર્યો. અર્થાત કેટલાએક શત્રુઓ અશ્વત્થામાના ધનુષ્યના શબ્દના અને બાણપ્રહારના ભયે કરીને પ્રાણત્યાગ કરતા
હવા: પ્રલયકાળ સરખા અશ્વત્થામાનો મધ સરખી વૃષ્ટિ કરનારે જે બાણોનો સમુદાય તેને છે સહન કરવા માટે પર્વત પણ સમર્થ નથી તો પછી તેને સહન કરવા માટે રાજાઓ કેમ સમર્થ
થશે તે સમયે તે અશ્વત્થામાના ધનુષ્યથી છૂટેલાં બાણ, પાંડવપક્ષના સર્વ રાજાઓના હૃદયને વિષે પ્રવેશ કરવા લાગ્યાં; તે જાણે તે હૃદયમાં રહેનારા વૈર્યનો સાર અવલોકન કરવા માટે જ હોયતા! એવાં દીસવા લાગ્યાં. તે સમયે પાંડવોના સૈન્યરૂપ જળને અશ્વત્થામારૂપ ગ્રીષ્મતું
સંબંધી સૂર્ય શોષણ કરવા લાગ્યો છતાં, તે સમયે અર્જુનરૂપી મેધે તેને રોધન કરશે. ત્યારે છે તે અશ્વત્થામા અને અર્જુન એ બંનેનું, જેનેવિષે છિદયુક્ત ધ્વજાઓ છે, જેનેવિ ને રક્ષણ કરનારાં લોહ કાષ્ટાદિકનાં આવરણો આકર્ષણ કર્યાં છે, જેનેવિશે સારથિ આચ્છાદિત થએલા છે અને જેનેવિષે અશ્વો અત્યંત ભ્રમિત થયા છે, એવું બાણેએ કરી ક્ષણમાત્ર યુદ્ધ થતું હવું. તે સમયે અર્જુનનાં દેદીપ્યમાન બાણ, અશ્વત્થામાની બાણક્રિયાને અનુક્રમે, વાયુ જેમ ધુમસના સમુદાયને નિવૃત્ત કરે છે તેમ નિવૃત્ત કરતાં હવાં. ત્યાપછી જેને છૂતની આહુતિ સમર્પણ છે.
કરી છે એવા પ્રદીપ્ત થનાર અગ્નિ સરખો ક્રોધે કરી દેદીપ્યમાન થનાશે તે અશ્વત્થામા, નારાય- ૯ SEય નામના ભયંકર અસ્ત્રનો પ્રયોગ કરીને તે અસ્ત્ર છોડતો હતો. તે સમયે જેનેવિષે સંપૂર્ણ કાર
શૂરપુરૂષોના પરાક્રમને સમુદાય અસ્ત પામ્યો છે એવું તે શસ્ત્ર પ્રકાશ પામવા લાગ્યું; અને છે આકાશ તથા દિગંત પ્રત્યે વ્યાપનારું તે અસ્ત્ર, તે સમયે અગ્નિ ઉત્પન્ન કરતું હવું. તે સમયે કોડ ) પાતાળથી ભૂમિનો ભેદ કરી કાળાગ્નિરૂદજ ઉર્ધ્વ ગમન કરતો હોયના! કિંવા સમુદ્રમાં રહેનારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org