________________
૩૫
% નામ વસુદેવ રીંખ્યામાં આવ્યું હતું. ત્યાર પછી એક પુત્રીનો જન્મ થયો. જેથી સર્વ લોકોના જે Sછે મનને મોટો આનંદ થયો. એનું જન્મ લગ્ન જોઇને મોટા જોતિષિઓ એમ કહેવા લાગ્યા કે,
એ કન્યા મહા ચક્રવર્તિ પુત્ર પ્રસવતારી થશે. એવી ભાગ્યશાળી પુત્રીને જન્મ થયાથી અંધક આ વૃષ્ણિ રાજા મહહર્ષિત થયો. અને જન્મ મહોત્સવ કરી ઘણું દાન દીધું. જન્મ દિવસે આખા ઠોડ
નગરમાં કોઈ મરણ થયું નહી. એવાં ઘણાં શુભ શકુન થયાં. એ પુત્રીનો પુષ્ય નક્ષત્રમાં જન્મ
થયો તેથી કુંતિ એવું નામ પાડવું. જન્મથી જ એની ઊપર બધા પ્રીતિ કરવા લાગ્યા. ત્યાના છે. વયમાંજ એ મોટા મોટા મને રથ ધારણ કરવા લાગી. તેથી લોકોએ પૃથા એવું એનું બીજું પણ છે
નામ પાડ્યું. પછી દિવસો દિવસ વધવા લાગી અને યુવાવસ્થાને લગભગ આવી પહોતી, ત્યારે તે GS એની માતાને એને પતિ શેધવાની ચિંતા ઉત્પન્ન થઈ એક દિવસ કુંતિ પોતાના પિતાના ખે- ળામાં રમતી હતી ત્યારે તે અંધકવૃષ્ણિ રાજાએ પોતાના વડા પુત્ર સમુદવિજ્યને બોલાવીને કહ્યું કે,
અંધકવૃણિ રાજા – હે વત્સ, આ પુત્રીને યોગ્ય વર કેમ મળશે? એ ચિંતાથી હું અતિ દુખિત થયો છું.
- સમદ્રવિજય – હે રાજન, ચિંતા કરવાનું કોઈ કામ નથી. એવીજ તમારી સાંપ્રત સમયે • જે ઈચ્છા હોય તો એ મરીને ગ્ય વર શોધી કાહાડે તેવા યોગ્ય માણશ જોઈને દશે દિશાઓમાં )
તેવા રાજકુમારને શોધ કરવાને મોકલાવે. જેથી મારી બેનને ઉત્તમ, મહા બુદ્ધિમાન, એગ્ય, ળિ છે રૂપવાન, તથા કુલીન સ્વામીની પ્રાપ્તિ થાય. એ ઉપાય સર્વ કરતાં સારું છે. યદ્યપિ રાજા- ઈ. છે. એમાં સ્વયંવર રચીને પુત્રીને વર કરી દેવાને ચાલે છે. અને તેથી શ્રેષ્ઠ વરની પ્રાપ્તિ પણ થાય છે, ઈ તથાપિ સ્વયંવરમાં મળેલાં હજાશે રાજાઓમાંથી એકને પસંદ કરીને તેને કન્યા પતે વરવાથી બી- ૭
જ બધા રાજાઓને અપમાન કરવા જેવું થાય છે; તે એક જાતનો દોષજ કહેવાય. માટે એમ કરવાની કદાચ આપની ઈચ્છા હોય તો પણ મારું મત અનુકૂળ થશે નહી. - એવું પિતાના વડીલ પુત્રનું બોલવું. શાંભળીને રાજાએ મને બોલાવ્યો ને કહ્યું કે,
રાજા–તમે દેશ જઈને આ કન્યાને યોગ્ય વરની શોધ કરશે. અને તેની તરત શો કે મને ખબર આપે.
- એવાં રાજાનાં વચન સાંભળીને તે દિવસે આ પટ ઉપર તે રાજકન્યાનું યત્કિંચિતપણે ચિત્ર B કહાડવું અને આ ચિત્રપટ સાથે લઈને તે કાર્ય કરવાના અર્થે હું પોતે પ્રવાસ કરવા બાહર નીકળી એ પડ; તે દેશદેશ ફરતો ફરતો અહીં આવી પહોતો છું. અહીં આવે અને થોડા એક દિવસ જ થઈ ગયા છે. આ નગરીના પાંડુ રાજાની લક્ષ્મી તથા તેનું રૂપ જોઈને હું ઘણોજ હર્ષિત થયો... છે અને મારો મનોરથ પૂર્ણ થયો એમ હું માનું છું. મારી આપની પાસે એટલી જ વિનંતી છે કે ત્રણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org