________________
Ste
છે તુલના કરનારો હતો. જેમ સૂર્યને ઉથ થયાથી ઉલૂક (ઘુવડ) નાશી જઈ છાની જ્ઞામાં ભરાઈ છે
બેશો છે, તેમ એના પસકમથી અન્ય રાજાઓ ગુફાઓમાં સંતાઈ બંધ હતા. એ બે પુત્રવાન થr થયો. તેમાંના એકનું નામ શૌરી ને બીજાનું નામ સુવીર હતું. એ બન્ને ભાઇઓ એવા ગુણવાન થયા કે તેનું વર્ણન કરવાને મહાન કવિઓ પણ સમર્થ થાય નહીં. તેમાં શૌરીને રાજ્ય પ્રાપ્ત થયું. તથા સુવીરને યુવરાજ્ય પદ મળ્યું. ઈત્યાદિક પોતાના રાજ્યની વ્યવસ્થા કરી, સ્વ સંપત્તિ પરહરી,
સંસાર ત્યાગ કરી દીક્ષા લઈ, વનમાં જઈને પૂર રાજા તપશ્ચર્યા કરવા લાગ્યો. પાછળ તેના છે. બન્ને પુત્રોએ સારી રીતે રાજય ચલાવવા માંડયું.
એ બન્ને ભાઇઓ એવા તો શૂરવીર થયા કે, પોતાના શૌર્યની આગળ ઈદને પણ તુચ્છ જ Sણ ગણવા લાગ્યા. રામ અને લક્ષ્મણના ગુણોની જેઓ તુલના કરે એવા થયા. તેથી સર્વ શત્રુઓ ? જ ભયભીત રહેતા હતા. એમ રાજ્ય કરતાં કેટલાએક દિવસ ગયા પછી કોઈ એક સમયને વિષે શૌરી રે કે રાજા પોતાના ન્હાના ભાઈ સુવીરને મથુરાનું રાજ્ય સોંપીને પોતે કથાવ તેમના દેશમાં તો!
ફરવા નીકળી ગયો. ત્યાંહાં જઈને એક શૌર્યપુર એવા નામનું નગર રચ્યું. તેમાં એવા લોકો છે આવીને વશ્યા કે જેઓ સર્વ પ્રજા જનોથી પોતાને મહત કહેવરાવવા લાગ્યા. તેઓની પાશે )
કોગ્નાવધિ દિવ્યરૂપ લક્ષ્મી એવી રીતે વાસ કરી રહી હતી કે તેઓ ઇંદની લક્ષ્મીને પણ તુચ્છ ) » ગણતા હતાં. શરી રાજાના અંધકચ્છિ પ્રમુખ ઘણું પરાક્રમી પુત્ર થયા. તેઓમાંના તો છે અંધષ્ણુિને પોતાના રાજ્ય ઉપર બેસાડ્યો. પછી તે સંસારથી વિરકત દશા ધારણ કરી, જ તે એક સુપ્રસિતિ નામા મુનિ રાજ્યાશથી દીક્ષા લઈ, ચારિત્ર પાળીને મોક્ષે ગયો.
- સુવીર રાજાના પણ ભજવૃશ્મિ પ્રમુખ ઘણું પુત્ર થયા. જેના પ્રતાપથી શત્રુઓનાં મુખ નિરંતર કલેશમાં રહેતાં હતાં. કેટલાએક કાલ પછી પોતાનું રાજ્ય ભોજવૃષ્ણુિને આપ્યું. અને
તે સિંધુ નામના દેશમાં ફરવા ગયો. ત્યાંહાં સિંધુ નદીના કિનારા ઉપર એક પિતાના નામનું તો છ નગર રચાયું; તેનું નામ સુવીરપુર રાખ્યું. તેમાં રહીને નિરંતર બાગબગીચા, વન, કુવા તથા C
તળાવ પ્રમુખ મનને આનંદ કરનારાં સ્થળોને વિષે વિચરીને સુખોપભોગનું રહસ્ય લેવા લાગ્યું. I પણ તેમાં આશક્ત થયો નહી.
અહીં ભજવણિને ઉગ્રસેન નામે મહા પરાક્રમી પુત્ર થયો. અને અધકવિણની SS સમાચરણી સુભદ્રા નામની સ્ત્રી હતી તે મહાધર્મશાળ તથા પતિવ્રતા હતી. તેના ઉદરથી કરી
નીતિમાન તથા દશદિશાઓના દશ દિગપાલોના જવા પરાક્રમી દશ પુછો થયા. તે બધામાંના આ મેટા પુત્રનું નામ સમુદવિજ્ય, બીજાનું અક્ષોભ, ત્રીજાનું સ્વિમિત, ચોથાનું સાગર, પાંચમાનું ! હ) હિમવાન, છાનું અચલ, સાતમાનું ધરણ, આઠમાનું પૂરણ, નવમાનું અભિચંદ તથા દશમાનું
હિ),
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org