________________
શોભા કમલથી પણ વિશેષ છે. પગની નળીઓને ઉપમેય કરીને કમળની ડીઓ શું ઉપમાન ( થવાની હતી કે કદી નહી. ધા તે જાણે કામદેવના આ યૌવનરૂપ મહોત્સમના શરીરૂપ મંડપના જ કેળના સ્તંભ હોયની! અતિ ગૌરવર્ણ છતાં મહા તેજરવી મુખ તે જાણે કામેચની ઊપર ચંદમાને ગર્વ હરણ કરવા સારૂ ઉત્પન્ન કર્યું હોયની! જેમ ચંદમાને ઉદય થસણી ચક
અને ચકવી પ્રેમને વશ થયા થકા પોત પોતામાં લડે છે અથવા ક્રિીડા કરે છે. તેમ આ સુખરૂપ (ચંદ્ર વિકસિત થતાંજ ઉચ્ચ સ્તરૂપ ચકવો અને ચકવી જાણે હદયરૂપ મંડળને વિષે લડત છે ( હેયની અથવા ક્રીડા કરતા હોયની! કામદેવ પિતાને રહેવાને કોઈ સારૂં સ્થળ જોતાં જોતાં આ છે. છે. નિતંબરૂપ નગરને પસંદ કરી રહ્યો થકો જગતના સર્વે લોકોને જાણે વ્યાકુલ કરતો હોયની! યૌવન
અવસ્થાના અતિ સ્વચ્છ રકતની વૃદ્ધિને લીધે ગ્ય પુછતા ચિન્હ દર્શક ઉદર ઊપર રેષાઓ પડેલી છે તે એવી શેભેછે કે તેને જોતાંજ મન લલુપ થયા વિના રહેતું નથી. અપરિમિત
મોતીઓના હાથી એનું સ્તન મંડળ અતિ રમણીય દીઠમાં આવે છે. મસ્તક ઉપરના કાળા ) કેશ તો જણે ભમરાના રંગને વેશ ધરી રહ્યા હોયની મદોન્મત્ત થએલા હાથીને બાંધવાને વાસ્ત ( જેમ લોહની શાંકળ હોય છે, તેમ કામદેવને બાંધવાને વાતે આ સ્ત્રીના શરીર ઉપરનાં અતિ ) ( લતિ રૂમાળારૂપ કડીઓથી ગુંથન કરેલી શરીકૃતિ પ્રમાણ૫ રાંકળ બનેલી છે એમ મનાય છે
છે. એનું લલાટ જોતાંજ એવી ભ્રાંતિ ઉત્પન્ન થયા વિના રહેતી નથી કે આ દિતી રાત એક જ ન હોય. જેમ ગુંજ વડે સુવર્ણનું તોલન થાય છે તેથી શું ગુંજને સુવર્ણ તુલ્ય કહિયે તેમ રીના આ
મુખને ચંદ્રમાની ઉપમા દેવાય છે તેથી શું આ સ્ત્રીના મુખની તુલના ચંદા કરી શકે છે. શું મિ દમાની કાંતિ આ મુખની શોભા કરતાં અધિક થવાની નથી. તેમજ યદ્યપિ સ્ત્રીને કથાદિકને
ઘમરના વર્ણાદિકની ઉપમા દેવાય છે ખરી, તથાપિ આ સ્ત્રીને શરીર તથા અવયવાદિકનું ઉપમાન કદાચ કોઈ શોધુંજ મળે. એ પ્રમાણે તે શોભાવિસ્તૃત, તારૂણ્ય વિચિત્રિત, પટચિત્રિત સ્ત્રીના
સંદર્યવિષે ચિંતવન કરતે કરતે પાંડુ રાજા ભીષ્મની સાથે ઘેર આવ્યો. એને અભિપ્રાય ભીષ્મ fy સારી રીતે જાણું ગયો. અને તે પ્રવાસી મુશાફરને પોતાની પાશે તેડાવી લઈ તેને પૂછવા લાગ્યો.
ભીષ્મ-આ કમલ વદની, સ્ફટિક રદની, ગર્વ કદની, અપસરાઓથી પણ સુશોભિત છે અને સર્વ સ્ત્રીઓના રૂપને જીતનાર કઈ સ્ત્રીનું ચિત્ર છે!
પ્રવાસી પુરૂષ-(મંદ હાસ્ય યુક્ત થયો થકી) હે આયુમન, મથુરા નામની એક સુ કરી એબિત નગરી છે. જેને યમુના નદીએ ચોતરફ વીટી લીધેલી છે. જેમાં ઘણા ઉત્તમ લોક વિશે જ છે. તેમાં એક યદુ નામનો મહત પરાક્રમી રાજા થઈ ગયો. તેને વંશજ હાલ પણ રાજયકર તો હજી યદુ રાજાનું મરણ થયા પછી તેને પુત્ર શૂર ગાદી પર બેઠો. એ સાક્ષાત પૂર જૂની CD
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org