SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ४२० જો યુદ્ધ કરતો થકો પોતાની ગદારૂપ વકરી દુશાસનના પુત્રના પર્વત સરખા રથને મહા ક્રોધાવેશ Sી. ચૂર્ણ કરતો હશે. ત્યારપછી તે દુઃશાસના પુત્રની સાથે યુદ્ધ કરનારા તે અભિમન્યુને કર્ણ અને કૃપા- ર છે ચાયટિક સર્વે મહારથિઓ પોતાની લજજાનો ત્યાગ કરી પ્રહાર કરતા હતા. પછી તે સર્વ દ્ધા- એનાં નાના પ્રકારનાં શસ્ત્રોના પાતે કરીને જેનો દેહ જરજર થઈ ગયો છે એવો તે અભિમન્યુ, તો જેનું મૂળ છેદાઈ ગયું છે એવા વૃક્ષ સરખે ભૂમિળને વિષે પતન પામતો હો. ત્યારપછી આ - જયદ્રથ, તે પતન પામેલા અભિમન્યુને પ્રહાર કરે એજ તેના ચિત્તનું દુષ્ટપણુ-તે દુષ્ટપણાએ છે ' કરી પોતાની કીર્તિલતાની સહવર્તમાન ખગે કરી તે અભિમન્યુના મસ્તકને છેદતો હવો. (પડે- ) લાને મારવો એ વીરપુરૂષનું લક્ષણ નથી, છતાં જ્યદયે પડેલા અભિમન્યુનું મસ્તક છેદન કર્યું છે તેથી તેણે પોતાની કીર્તિરૂપી લતાનું પણ છેદન કર્વ એમ કહ્યું.) તે સમયે તે અભિમન્યુના શૌર્યકમને અને જ્યદથના દુષ્ટકર્મને અવલોકન કરનાર દેવોના મુખવિષે “સાધુ સાધુ એવા શબ્દનું અને હાહા એવા નાદનું મિત્રપણું થતું હવું. તે સમયે અર્જુનના પુત્ર અભિમન્યુના ૭) શૌર્ય કરીને સંતુષ્ટ થએલો જે સૂર્ય, તે અભિમન્યુ ઊપર પુષ્પવૃષ્ટિ કરવા માટે પુને લેવા સારંજ ( ( જણે હોયના! તેમ અસ્તાચળના અરણ્યપ્રત્યે ગમન કરતે હવો. અર્થાત અભિમન્યુ મરણ ) શ પામે તે સમયે સૂર્યને પણ અસ્ત થયો. ત્યારપછી છડીદાએ યુદ્ધ બંધ રાખવાનું કહ્યું છતાં ID તે બંને સેનાએ પોતપોતાની છાવણીઓ પ્રત્યે ગમન કરતી હવાઓ. ત્યારપછી અર્જુન, ત્રિગર્તદેશના સંશતકરાઓને પોતાના બાહુપરાક્રમરૂપ વમળનેવિશે ) જેએની કીર્તિજ શેષ રહેલી છે એવા કરીને અર્થાત સર્વ સંશાસકોને મારીને જેવો પોતાના પુત્રના વૃત્તાંત વિષે ઉત્સુક થઈ પોતાના શિબિરપ્રત્યે આગમન કરે છે; એટલામાં તે સંપૂર્ણ આવાસસ્થળો શોકસમુદમાં નિમગ્ન થએલાં જ જાણે હોયના! એવાં અવલોકન કરતો હો અને અંત:કરણને શ્રવણેકરી અતિશય દુખ દેનારા એવા આક્રંદ શબ્દને અંત:પુરનેવિષે શ્રવણ કરતે હવે. તે સમયે કોઈપણ સ્થળને વિષે વીરપુરૂષોની યુદ્ધસંબંધી કથાને ન સાંભળતો હો; (SP તેમજ યોદ્ધાઓના ભયંકર યુદ્ધાવશે કરી ઉત્પન્ન થનારી વાણીને પણ ન સાંભળતો હતો, અને જે અોના મોઢા આગળ જુએ છે તો તેઓના આગળ ઘાસના સમૂહ પણ કોઈએ નીચા નથી એવું તે હો. વળી હાથીઓના ભક્ષણને માટે આપેલા પિંડદાનને પણ ન દેખતે હવ, અને જ ઘણા લોકોએ વ્યાપ્ત હોનારી છતાં પણ તે સેનાને શૂન્ય અરણ્ય સરખી અવલોકન કરી અર્જુન, એ પિતાના પુત્ર અભિમન્યુના મૃત્યુની આશંકા મનમાં કરતો હતો. તે સમયે તે અર્જુનના અંત:ક- તે રણવિષે રહેનારા સરાસકોના વધથી ઉત્પન્ન થએલા આનંદને બળાત્કારે દૂર કરી તે અંત:કર- કોડ સુવિષે પોતાનું મહા શેક, સ્થાપન કરતો હશે. અર્થાત સંસકોને નાશ કરવાથી ઉત્પન્ન છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy