________________
૪૧૭
Gee
5) હાથીએ મર્દન કરેલી પાંડવોની સેનાના આક્રંદ શબ્દને દૂરથી અર્જુન સાંભળતો હશે. સવારે તે Sઈ મારતાં મારતાં બાકી રહેલા સંશકોને એમજ પડતા મૂકીને અત્યંત ક્રોધોધ થઈ તે કપિધ્વજ ફેર
છે અર્જુન, ભગદત્તની સાથે યુદ્ધ કરવા ત્યાંથી મહાવેગે દોડતો આવ્યો. ત્યારપછી મહા સામર્થ્ય દર કરી યુક્ત અને જ્યશીલ એવો તે અર્જુન, તે શ્રેટ સુપ્રતીક નામના હાથીએ યુકત એવા મા કો
તિષપુરના રાજા ભગદત્તને તીક્ષ્ણબાએ પ્રહાર કરવા લાગ્યો. તે સમયે નવીન ઉત્પન્ન થનારી ” મોદકની વૃટિનું પ્રાશન કરવા માટે ઈચ્છા કરનારાં એવાં અર્જુનનાં બાણે તે સુપ્રતીક નામના હક છે સ્તિની ઉપર પડવા લાગ્યાં. તે સમયે પુણ્યરહિત પુરૂષ પોતાની પાસે હોનારા દિવ્યને અન્યલોભને મનોરથ કરી તે લાભ થવા માટે જેમ ખરચે છે; તેમ ભગદત્ત પણ તે સુપ્રતીકહાથીને જયની જ ઈચ્છાએ અર્જુનની ઉપર પ્રેરણા કરતો હશે. તે સમયે સમુદ્રના અત્યંત ભયંકર તરંગને જેમ મોટો મગરમચ્છ વગે કરી દિધા કરે છે; તેમ તે પોતાની ઉપર ધસી આવનારા સુપ્રતીક હાથીને અર્જુનનું બાણ, શૂઢ કાપી નાખીને દિધા કરી નાખતું હવું. પછી ભગદત્તરાજ, પોતાની મહાવતકળા અર્જુનને બતાવતો થકો બળાત્કારે તે સુપ્રતીકને પોતાના સાથળે દૃઢ આક્રમણ કરી ફરી અર્જુનની સન્મુખ ચલાવવા લાગ્યો. તે સમયે અતિ દુર્મદ એવો તે સુપ્રતીક, પ્રથમ પ્રમા
જ પાંડવસેનાનું મર્દન કરતો છતો ક્રોધે કરી અર્જુન પ્રત્યે દોડવા લાગ્યો. તે સમયે ભગદત્તનું ) ( શૌર્યકૃત્ય જોઇને સંપૂર્ણ દેવો આનંયુકત થયા; અને તે ભગદત્તની ઉપર આકાશથી પુષ્પવૃષિ aો
કરવા લાગ્યા. તે પુષ્પવૃષ્ટિ ભગદત્તની ઉપર પડતાં પહેલાં જ અર્જુનની બાવષ્ટિ પડવા લાગી; હતી અને તે બાણવષ્ટિએ તે સુપ્રતીક હાથીની સહવર્તમાન ભગદત્તને પ્રાણ પણ જેમ મહાયની તે
વષ્ટિએ કમળપંકિત હરણ કરી જાય છે તેમ હરણ કરે. એ પ્રમાણે અને તે સુમતિકકુંજર ) છે સહવર્તમાન તે રાજકુંજર (રાજ) જે ભગદત્ત-તેને માર છતાં કૌરવોની સેનાને વિષે યુદ- ૯ જ કરનારા રાજાઓનાં મૂંગભંગ થતાં હતાં. અર્થાત પિતાને શત્રુ જે વૃષભ-તેની સાથે યુદ્ધ કર- ડૉ
નારા પ્રતિ વૃષભનાં શિગડાં યુદ્ધ કરતાં ભાંગી ગયાં છતાં તેણે કરી તે વખભને જેવું દુઃખ થાય છે;
તેવું પાંડવોની સાથે યુદ્ધ કરનારા રાજાઓને ભગદત્તના મુવાથી દુખ પ્રાપ્ત થયું તે સમયે છે પ્રાણીઓના સમુદાયનો નાશ ન થવા માટે જે દયાવાળીઓ એવી દિશાઓફૂપ સ્ત્રીઓ, મહા )
નમ્રતાએ પ્રાર્થના કરીને જ જાણે હોયના! તેમ સૂર્યને અસ્તાચળ ઉપર લઈ ગઈ. તે સમયે તે ૉ પાંડવોની સેનામાં પ્રવેશ કરી યુદ્ધ કરનારા દોણચાર્યા, ત્યાંથી પાછા ફરીને પોતાની સેના
પ્રત્યે જેમ સમુદ્ર અને નદી-એ બંનેના સંગમસ્થળને વિષે રહેનાર પાણીનો સમુદાય, ભરતીની આ વેળાએ નદીમાં પ્રવેશ કરે છે અને જ્યારે ભરતી મટીને ઓટ થવા માંડે છે ત્યારે જેમ પાછો તો
સમુદમાં પ્રવેશ કરે છે તેમ પ્રવેશ કરતા હવા. ત્યારપછી છડીદારોએ સર્વ સેનાના લોકોને યુદ ૯
@
@
@ી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org