________________
છે દ્રોણાચાર્ય હેશનન, ધર્યને વિષે બેસનારો અથત મહર્થિવાન એવો જ તું તેને આ કો
ખિમપણું શું પ્રાપ્ત થયું છે? અને અંત:કરણના શૂરપણાનો ધર્મ જેણે દૂર કરો, એવી આ રે ચિતા તને ક્યાંથી પ્રાપ્ત થઈ છે? સંતનરાજથી ગંગાનવિષે જેમની ઉત્પત્તિ છે એવા પિતામહ ભીષ્મન શેક શા માટે કરવું જોઈએ? જે ભીષ્મપિતામહે સર્વ વીરોના સમુદાયને ગર્વરહિત કરી નાખ્યા; તે ભીષ્મપિતામહના કરતાં વીરપુરૂષોમાં અગ્રગણ્ય એ બીજો કોઈ વીરપુરૂષ છે એવું હું માનતો જ નથી. જે ભીષ્મપિતામહે બાહ્યશaઓનેવિષે જેવું પરાક્રમ કરવું તેવું અંતરંગ શત્રુઓને વિષે પણ પરાક્રમ કર્યું. અર્થાત પોતાના શૈર્ય કરીને યુદ્ધનવિષે અસંખ્ય બાહ્ય વીણેને જેમ છત્યા તેમજ જ્ઞાન, સમતા, ધ્યાન અને શ્રદ્ધા ઈત્યાદિકના વેગે કરી અંતરંગ જે કામ ક્રોધ અને મહાદિક શત્ર-તેમને પણ જીતીને શમતારૂપ રાજ્ય સંપાદન કરવું એવું બંને પ્રકારનું પરાક્રમ બીજા કોઇને પ્રાપ્ત થવું મહા દુર્લભ છે. હવે આ યુદ્ધવિષે ભીષ્મપિતામહની પછવાડે સેનાધિપતિપણું મારૂંજ છે; એવું છતાં તું અંતઃકરણવિષે ચિતાએ કરી શું કરવા પરિતાપ પામે છે? એ માટે તું ચિતાને ત્યાગ કર કદાચિત જ્યારે અર્જુન, ધર્મરાજની પાસે રહી રક્ષણ નહીં કરે, તે સમયે તે ધર્મરાજાને નિશ્ચય કરી હું યુદ્ધવિષે બધી આણીને તને સમર્પણ કરીશ.
એવા દોણાચાર્યના ભાષણે કરી તતકાળ પોતાના મનથી ચિતાનો ત્યાગ કરી તે દુર્યોધન, 30 છે તે દ્રોણાચાર્યને વિષે મહાપ્રીતિ ઉત્પન્ન કરતે થકો તેજ સમયે તે દુર્યોધન, જેમ મોટા ગનંદની આ સાથે યુદ્ધ કરવા સારૂં મેટા ગનંદને પ્રેરણા કરે છે તેમ, પાંડવાન્ટિકોની સાથે યુદ્ધ કરવા માટે દોણા- ૧
ચાર્યને સેનાધિપતિ કરતો હો. પછી બીજે દિવસે પ્રાત:કાળે એટલે અગીયારમે દિવસે પ્રાતઃ ? કાળે તે દોણાચાર્ય, કૌરવ સેનાની મૂહરચના કરી છતાં તે જોઈ સંતુષ્ટ ચિત્ત થએલો એવો દુS) ધન, યથેચ્છપણે યુદ્ધના અગ્રભાગ વિષે શત્રુઓની સાથે યુદ્ધ કરવા માટે પ્રાપ્ત થતો હતો.
અહીંયાં પાંડવો પણ એલી ભીષ્મપિતામહની દશાએ ખિન્ન ચિત્ત હોતા થકા અને 5) “તે ભીષ્મપિતામહ યુદ્ધમાંથી દૂર થયા એટલે હવે આપણને જ્ય પ્રાપ્ત થશે એવી આશાએ છે ( આનંયુક્ત હોતા થકા યુદ્ધસ્થળને વિષે આવ્યા. પછી બંને સેનાનવિષે અષોના સમુદાય તો
અત્યંત તીવ્ર ગતિએ સંચાર કરવા લાગ્યા. તેમજ મહા આવેશે યુક્ત એવા જે હાથીઓના સને
મુદાય, અને મહાવતોના સમુદાય, તેઓનું યુદ્ધ પણ પ્રવૃત થયું. તે સમયે છિદરહિત એવા જ Sણ પંખે કરી આકાશનેવિશે મેઘાડંબરને ઉત્પન્ન કરનારાં હોયના! પરસ્પર સંઘદ્દે કરીને ઉત્પન્ન થએલા કેર છે અગ્નિએ વિજળી ઉત્પન્ન કરનાર હોયના! અને જેનાં તીર્ણ કિરણછે એવો જે સૂર્ય-તેના પણ
અત્યંત તાપને સહન કરનારું હોયના! એવાં બંને સેનાના વીરોનાં બાણે આકાશને વિષે છૂટવા તો લાગ્યાં. તે સમયે બંને સેનાના પરસ્પર યુદ્ધ કરનારા બે વીશેનાં મસ્તક, પરસ્પરના બાણ કરી છે.
૧૦૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org