________________
૪૦૯
6)
છે સમયે જેણે ભીષ્મપિતામહનો અભિપ્રાય અકસ્માતજ જાર્યો છે એ અર્જુન, પોતાના ધનુષ્યને S: ઉતાવળે પ્રત્યંચા ચઢાવીને તે ભીષ્મપિતામહને કંકપત્રમયી ઉશીકાને દેતો હતો. તે સમયે પણ પર
શત્રુઓએ જેને પૃષ્ઠભાગ જોયો નથી, એવા તે ભીષ્મપિતામહને અર્જુને ઉશી દીધું છતાં બંને પર સેનાના વીશે “વાહ બહુ સારું કરવું, બહુ સારું કરવું” એવું ભાષણ કરવા લાગ્યા. તે સમયે હ) અતિ પ્રેમયુક્ત એવા હસ્તે કરી ભીષ્મપિતામહ અર્જુનને સ્પર્શ કરતા હતા. એટલામાં ધર્મ છે ( રાજ, ભીષ્મપિતામહને વંદન કરી ભાષણ કરતા હવા. છે. યુધિષ્ઠિર–હે તાત, આ તમોને બાણનાં શો લાગેલાં છે, તે મારા ચિત્તને અત્યંત )
દુઃખિત કરે છે, એ માટે તમે આજ્ઞા કરો એટલે તમારી આજ્ઞાએ, આ સર્વ શિલ્યોને છિદ સ. હિત કાઢી નાખું. અર્થાત શલ્ય કાઢીને તે શલ્યોએ પ્રાસથએલા જે ધાવ-તેને પણ હું ત્વરાએ
રૂઝાવું. હે તાત, મારા હાથની અંગુઠીના ઉદકે કરી તમને સર્વગવિષે પ્રાપ્ત થએલા ઘાવને હું કે રૂઝવી નાખીશ. કારણ આ અંગુઠીની ઘાવ રૂઝવવાની શક્તિ મારા પિતા પાંડુરાજાએ મને !
વર્ણન કરી કહેલી છે તે મેં પણ લક્ષાવધિ વાર અનુભવેલી છે. વિપરીત કૃત્ય કરનારા પુત્રે કરીને છે પિતાને જેમ દુખ પ્રાપ્ત થાય છે તેમ પોતાના નામે ચિહિત એવાં બાણોએ કરી તમારા ઊપર છે પ્રહાર કરનાર આ અર્જુન, લજજાએ નય એવા મુખને ધારણ કરે છે; એ માટે આ અર્જુનનું તે
દુઃખ દૂર કરવા સારું હે તાત, તમે પ્રસન્ન થાઓ; અને આ તમારા અંગવિષે પ્રાપ્ત થએલા તો છે. શલ્યોના ઉદ્ધારૂપ કર્મવિષે સાંપ્રતકાળે મને આજ્ઞા આપે.
એવું ધર્મરાજાનું ભાષણ શ્રવણ કરી ભીમપિતામહ આનંદ યુકત ભાષણ કરવા લાગ્યા. 3 ભીષ્મપિતામહ–હે વત્સ, આ શો મને કિંચિત પણ વ્યથા ઉત્પન્ન કરતાં નથી.
વ્યથા ઉત્પન્ન કરનારા જે મારું ભાવશલ્યો છે, તેઓને તે આ શુદ્ધોપદેશ કરનાર ભદ્ર
ગુણાચાર્યાદિક સુખ કરીને ઉદ્ધાર કરશે. જે બહિરાત્મા પુરૂષની, પુલાદિક શરીર એજ Sો આત્મા છે એવી બુદ્ધિ રહેલી છે, તે પુરૂષને જ આ દિવ્યશલ્ય કરીને દુઃખ પ્રાપ્ત થાય છે. મને એ
તે હે વત્સ, બાહ્યશારીરને વિષે ભેદ કરનારાં આ બાણશલ્યો અંતરંગ ભાગવિષે દુષ્કર્મ કરી છે થનારા મર્મભેદને સહાયતા કરે છે.
એવું ભીષ્મપિતામહ, ધર્મરાજપ્રત્યે ભાષણ કરી પછી ક્ષણભર વિસામો લઈને અગ્રભાગને હી B વિષે પોતાની પ્રત્યે રહેનારા જે કંસના શત્રુ શ્રીકૃષ્ણ–તેમને દરિએ કરીને જ જાણે આલિંગન પર છે કરતા હોયના એવી રીતે અવલોકન કરતા થકા ફરી કૌરવ પાંડવોપ્રત્યે ભાષણ કરતા હવા.
છે. ભીષ્મપિતામહ હે વત્સો, આ સમયે મને તૃષા બહુજ પીડા કરે છે, એ માટે પાણી તો હ) આણીને મારી આ તૃષા દૂર કરવા માટે તમે સમર્થ છો.
" ઊરિદ્ધિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org