________________
૪૦૫
જો કઠણ થાસૂને. (હે પૃથા પુત્ર) શત્રએ કરેલા તારી સેનાના નાશપ્રત્યે તું કાં ઉપેક્ષા કરે છે? તો આ સમયે શિખંડીની પાછળ રહી આ તારી લજજાને પણ સારી માનીને, કારણ કે વીરપુરૂષને બીજાની પાછલ ઉભો રહી બાણ મારવું એ લજજરૂપ છે, તથાપિ હમણું તાહરી
લજન્નેને સારી માનીને કૌરવોની સંપત્તિરૂપ વિધિનું મૂળ એવા જે આ ભીષ્મપિતામહ, . તેમને તું પોતે ઉમૂલન કર. છે એવી કૃષ્ણની આજ્ઞાને ઉચિત ખિન્નપણે સ્વિકારીને ત્યાર પછી અર્જુન, શિખંડીના રથ છે
ઉપર આરોહણ કરતો હશે. ત્યારપછી શિખંડીના શરીરે કરી જેનું શરીર ગુપ્ત છે, અર્થાત શિ- ) છે ખંડીની પછવાડે ગુપ્ત રહેનાર એવો અને કર્ણના સમિપભાગે જઈ વિશ્રાંતિ પામનારી જેની જ Sણે મુષ્ટિ છે, અર્થાત ધનુષ્યની ઉપર તીરનું સંધાન કરતી વખતે જેની મુષ્ટિ, કાન સુધી આવેલી છે. ક એવા અર્જુને પોતાનું ગાડીવ ધનુષ્ય આકર્ષણ કર્યું. તે સમયે તે તુમુલયુદ્ધ જેવા માટે તે યુદ્ધની
સન્મુખ અત્યંત દષ્ટિ કરનાર એવા નિમેષરહિત દેવોને તે યુદ્ધ જેવાને મહાત્વરા પ્રાપ્ત થતી કાર્ડ
હવી. અર્થાત “ઓ યુદ્ધ ઉતાવળેજ શરૂ થાય તે દીક” એવું ઈચ્છતા જોતા હતા. તે સમયે પૂર્વ થિ ની વૃષ્ટિ કરનારે મેઘ જેમ સૂર્યમંડળને આચ્છાદન કરે છે તેમ દુર્યોધનાદિક વીર ભીષ્મપિતામહને છે 9 આચ્છાદન કરતા હવા. અર્થાત ભીષ્મપિતામહ ઉપર બીજાઓના બાણાદિકનો પ્રહાર ન થાય, D
એવું રક્ષણ કરવા માટે અને ભીષ્મપિતામહ બીજાની દૃષ્ટિએ પણ ન પડે, એ માટે તેમની આસપાસ વેષ્ટિત થઈ યત્ન કરતા હતા. પણ દિશાઓના મૂળને પણ નિર્મૂળ કરવા માટે જે- A એનાં પરાક્રમ યોગ્ય છે એવા ભીમસેનાદિક યોદ્ધાઓ એજ કોઈ વાવંટોળીઆરૂપ-તેમણે તે સ દુર્યોધનાદિકોને જ્યાં ત્યાં વિખેરી નાખ્યા. અર્થાત તે ભીમસેનાદિક વાવંટોળીઆરૂપ યોદ્ધા
એ ભીષ્મપિતામહ સૂર્યને આચ્છાદિત કરી રહેલા દુધનાદિક મધને જ્યાં ત્યાં વિખેરી નાખ્યા એટલે પલાયન કરાવ્યું. જાણે અર્જુનને બાણ મૂકવા માટે પ્રેરણા કરતીઓ હોયના! છો એવી વાયુએ ચંચળ થએલી ધજાઓના અગ્રભાગે કરી રથ શોભવા લાગ્યા. પછી અને ૯ ( લજજોએ કરી, ભકિતએ કરી અને સ્નેહે કરીને ભીષ્મપિતામહને વિષે બાણેને સમુદાય છોડો.
છેતે સમયે શિખંડીએ જેનું આચ્છાદન કરેલું છે એવા અર્જુનને ન જોનાર અને બાણોએ કરી જ છે જેમનું શરીર વિદ્ધ થએલું છે એવા ભીષ્મપિતામહ, પોતાના સારથીપ્રત્યે ભાષણ કરવા લાગ્યા. તે
ભીડમ સારથી, આ બાણો અત્યંત મર્મભેદ કરે છે, માટે એ બાણે મર્મભેદ કરવામાં છે. ફરાળ, જેઓનું અહીં આવીને પડવું અટકાવ રહિત છે, અર્થાત અહીં આવતાં વચમાં કોઈ
એને અટકાવ કરી શકતું નથી; જેઓની ક્રિયા સરલ છે, જેની ગતિ અલક્ષ છે, જેનું ૭) સામ, તાકયા નિશાનનો ભેદ કરવા માટે અતિશય છે, અને સુવર્ણમય પંખ કરીને જેઓ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org