SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને કૌરવોની સેના વિષે જન્ડવીચુત ભીષ્મપિતામહ-એઓ પોતપોતાની સેનાના સર્વ - જ દ્વાઓને શત્રસેનાના યોદ્ધાઓ સહવર્તમાન જેમ દેવસેનાના અધિપતિ કાર્તિકસ્વામિ, દેવોને દૈત્યોની સાથે યુદ્ધ કરાવે છે તેમ યુદ્ધ કરાવતા હતા. ત્યારપછી યુદ્ધનો ઉત્સાહ એજ જાણે કછે. મળની ઉત્પત્તિી, ક્ષત્રિધર્મ એજ તે કમળનાં અગ્ર, વીરવ્રત એજ અંકુર, શૂરતા એજ પહાવે અને કો) 9) વિરરૂપ એજ જેની સુગંધ એવું સૂચવનારા, અર્થાત યુદ્ધવિષે કમળના ગુણો સૂચવનારા અને છે ( બાહુપરાક્રમેયુક્ત એવા ઉત્તરકુંવર, અભિમન્યુ અને દ્રૌપદીના પાંચપુત્ર તથા બીજા પણ રાજપુત્રો- ” છે તેઓ વારંવાર યુદ્ધાંગણવિષે યુદ્ધ કરતા થકા સંચાર કરતા હતા અને પોતાના બાણેએ કરી છે) વીર શત્રુઓને, વ્યાધ જેમ નાશિકનેવિષે ઉત્પન્ન થનારા શ્વાસવાયુની સહવર્તમાન ઉત્પન્ન થનારા હંકાર શબ્દ અન્ય શ્વાપદને પલાયન કરાવે છે તેમ પલાયન કરાવતા હતા. પછી રથ પર ઉપર બેસનારા મદદેશના રાજા શલ્યનું અને હાથી ઉપર બેસનારા વિરાટરાજના પુત્ર ઉત્તર કુંવરનું ભયંકર યુદ્ધ પ્રવૃત થયું; અને તેઓ કર્ણ (કાન)ને નિર્ભર કરનારા શબ્દને ઉત્પન્ન કરનારાં અને આકાશને વિષે પ્રકાશ કરનાર મધ જેમ વજન છોડે છે તેમ મોટાં મોટાં બાણો પરસ્પર છોડતા હતા. તે સમયે આકાશન વિષે પ્રાપ્ત થનારી દેવસ્ત્રીઓની કૌતયુક્ત દૃષ્ટિને અને તેઓના ભયયુક્ત ચિત્તને પરસ્પર મહટ કલહ ઉત્પન્ન થતો હશે. અર્થાત જેવાનું છે કામ દૃષ્ટિનું, તે દૃષ્ટિ જે યુદ્ધ જુએ તો તેને ભય પ્રાપ્ત થાય છે અને જોવાની ઈચ્છા કરનારું ચિત્ત તે દૃષ્ટિદારે જેવાને દષ્ટિને કહે પણ તે ભય પામવાથી જુએ નહીં; માટે કવિએ દ્રષ્ટિને 8 અને ચિત્તને કલહ થયો એમ કલ્પના કરી. પછી અતિ દુનિવર બાણવૃષ્ટિ કરનારા ઉત્તરકુંવરે, મધ જેમ સૂર્યને આચ્છાદિત કરે છે તેમ શલ્યને આચ્છાદિત કરો. પછી જેણે અનેક યુ છત્યાં છે, એવો શલ્ય, યુદ્ધવિશે નવિન આસકત થનારા ઉત્તરકુંવરને, ઈદ જેમ વજે કરી પતોને પાડે છે તેમ શકિતએ કરી પાડતો હશે. તે સમયે મંદાચળે મથિત થએલા મહાસાગરના વનિની જેને ઉપમાડે એવો પાંડવોની સેનામાં અતુલ હાહાકાર ધ્વનિ ઉત્પન્ન થયે છી જેઓનાં હવે છે શૂર કર્મ પ્રખ્યાત છે એવા ધર્મરાજાની તરફના ધનુધરી યોદ્ધાઓ, સર્પ સરખા તીક્ષ્યબાણ કરી કુરુસેનાધિપતિ ભીષ્મપિતામહની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી શત્રુઓને તાપ ઉત્પન્ન કરનારાં ભીષ્મપિતામહનાં બાણે, સર્વ દિશાઓને પ્રલયકાળના મધની ધારાવૃષ્ટિ સરખાં આGY છાદિત કરતાં હતાં. પછી કેટલાક સુભટોના માનની સાથે રથના અક્ષનો પણ ભંગ થશે, કેટલાક સુભટોના બાહુઓના પરાક્રમની સાથે ધ્વજ પણ નીચે પડીએ, કેટલાક સુભટોના છે પૈર્યની સાથે જ તેમની ધનતાઓ વિસ્ત થઇ, કેટલાક સુભટોની વિજ્ય આકાંક્ષાની સહ+ : છે તેમાન તેમના ધનુષ્યની પ્રત્યંચાઓ પણ તૂટી ગઈઓ, કેટલાક સુભટોના પ્રાણની સહવર્તમાન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy