________________
કલ્પ
S
@@@
Sઉભી
સમયે રથારૂઢ રથારૂઢની સાથે, વિદ્યાધર વિદ્યાધરની સાથે, ખપાણિ ખપાણિની સાથે, સ્વાર
સ્વારની સાથે અને મહાવત માહાવની સાથે-એમ પરસ્પર પરાક્રમે કરી યથેચ્છપ દૂધ યુદ્ધ જ કરતા હવા. યોદ્ધાઓના પદપ્રહાર કરી અને રથના ચક્રોગે કરી ઉત્પન્ન થએલી ધૂળ, “આ .
સૂર્યનાં પણ રમિરૂપ બાણ વીસેના ઊપર ન પડે તે માટે જ જાણે હોયના! તેમ સૂર્યને આચ્છાદિત કરતી હવી. તે સમયે અતિશય રણું તે જાણે યુદ્ધોત્સાહ જોવા માટે જ આકાશમાં
ગઈ હોયના! અથવા સર્વ દિશાએ યુદ્ધોત્સાહ જોવા માટે ધૂળરૂપે સૈન્યના સમિભાગે છે આકાશને આશ્રય કરતી હોયના! એવી તે રણસંબંધી રેણુ, વિદ્યાધરોનાં વિમાનમાં પ્રવેશ ) છે. કરતી હવી; તે જાણે પરસ્પર વસેના બાણે કરી થનારૂં જે યુદ્ધ, તેના ભયે કરીને જ જાણે છે
આકાશમાં પલાયન કરતી હોયના! એવું ભાસ્યું; કિંવા પ્રસિદ્ધ કામાતુર પુરૂષ, જેમ રાત્રીવિષે સ્ત્રીઓનું આકર્ષણ કરે છે તેમ રેણુએજ જાણે કોઈએક પુરૂષ, તે નવીન અંધકારે રાત્રિને
નિર્માણ કરી દિશાઓ રૂપ સ્ત્રીઓના વસ્ત્રપ્રાંતને આકર્ષણ કરે છે કે શું? એવું ભાસવા લાગ્યું. હ) તે સમયે હસ્તિઓ, “અમારા ઉપમા દેવાને યોગ્ય જે મેઘરૂપ બંધુઓ-તેઓને આ રણુ
' કર્દમયુક્ત કરે છે અર્થાત મે જે પાણીરૂપ છે તેમાં આ રજ પડશે તો તે મધ કાદવ યુકત છે છે. થશે.” એવું જાણીને જ જાણે હોયના! તેમ મદદ કરી રેણુને શાંત કરતા હતા. અને 2 છે યુદ્ધવિષે મરણ પામી પરલોકનેવિષે ગમન કરનારા સુભટોને આ રેણુ વિદ્ધ કરનારી છે છે. એવું જણનેજ જાણે હોયના? તેમ મત્ત હસ્તિઓ, પોતાના કર્ણતાલના મિષ કરી તાડવક્ષના 8
પખાએ કરીને જ જણે હોયના? તેમ તે રેણુને દૂર કરવા લાગ્યા. તે સમયે વાયુએ ઉરાડલી 8 જે હસ્તિઓની સિરરૂપ રેણુ તે-હસ્તિઓના અંતર્ભાગવિષે પ્રદીપ્ત થએલા કોપરૂપ અગ્નિના બાહ્યભાગવિષે ઉત્પન્ન થએલી જવાળાઓ હોયના? એવી શોભવા લાગી. તે સમયે યુદ્ધસં
બંધી મદાંધ હસ્તિઓ, પ્રતિહસ્તિઓપ્રત્યે મારવા સારૂં યથેચ્છપણે દોડવા લાગ્યા છતાં પ્રલયSS) કાળનેવિષે કપાતના વાયુએ ફેંકેલા સ્થળ એવા પથ્થો જ હોયના! એવા શોભવા લાગ્યા. અને ઉ. IN નવીન વાલચાલે ચાલનારા, સ્વભાવે કરી ઊંચ્ચમુખ રાખનારા છતાં લગામે કરી જેઓનાં મુખ જો છે. કંચિત્માત્ર ન થયા છે અને યુદ્ધવિષે અગ્રગણ્ય એવા અશ્વો-તે જણે અશ્વરૂપે કરી ચંચળ છે.
ગતિ કરનારાં તે સ્વારોનાં મન જ હોયના! એવા શોભવા લાગ્યા. તે સમયે ની પંક્તિ , વા
યુએ કંપાયમાન કરેલી દવાઓના વાંચળે કરી શત્રુસેનાના રથને બોલાવતીજ હોયના! એવી છે સંચાર કરવા લાગી. અને જેઓના કેશ ઊંચે પ્રસરેલા છે અર્થાત જેઓ મુક્તખિ છે અને તે
શ કરી તથા કોપે કરી જેઓનાં નેત્રો આરત છે એવા પાયદળના સુભટો જાણે જમકિંકર Sી હોયના એવા વારંવાર યુદ્ધ કરતાથકા સંચાર કરતા હતા. તે સમયે પાંડવોની સેનામાં ધૃષ્ટદ્યુઝ
@
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org