________________
BSN@
છે. મન જેમાં મુખ્ય ઉચ્ચાર છે અને નિરંતર પ્રાપ્ત થએલો જે સ્વામિની પાસેથી અદ્ભુત પ્રસાદ છે Sણ તેના મરણપૂર્વક, એવું જેઓએ સ્તુતિ કર્મ વર્ણન કર્યું છે, એવા બંદીઓને યથાયોગ્ય ભષણે રે
સમર્પણ કરડ્યાં. તે સમયે બંને સેનાને વિષે સેનાધિપતિની આજ્ઞાએ છડીદારોએ પ્રથમ યુદ્ધ હિ કરવાની ઈચ્છા કરનારા યોદ્ધાઓને કોઈપણ પ્રકારે યુદ્ધ કરતા બંધ રાખ્યાં..
શાર્દૂમreત છંદ છે पीयूषांशुमयं मुखैः कुवलयश्रेणीमयं लोचनै र्नानारत्नमयैर्विमाननिवहैः संध्यांबुदालीमयं; कुर्वद्भिः कुरुपांडवेयसमरव्यालोकनव्याकुलै
गंधर्वामरखेचरैर्वियदलं चक्रे तदानी क्षणात् ॥ १२ ॥
અર્થ –તે સમયે કૌરવ અને પાંડવોનાં યુદ્ધને જોવા માટે તત્પર થએલા અને પોતાના છે. મુખેએ કરી આકાશમંડળને ચંદમય, તેમજ નેત્રોએ કરી નીલ કમળની પંકિતમય અને નાના ( પ્રકારનાં રત્નમય એવા વિમાનના સમુદાયે કરી સંધ્યાકાળે પ્રાપ્ત થનારા મેધની પંકિતમય કરનારા
એવા ગંધર્વ, દેવ, અને ખેચ-એઓએ ક્ષણમાત્રમાં આકાશને શોભાયુકત કર્યું. ૧૨
* इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे - महाकाव्ये दूत सोमकागमनप्रयाण वर्णनो नाम
દ્વારા સત્ત, માપાંતર સંપૂર્ણમ્ / ૨ /
@
@@
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org