________________
S૦૨/5S
એવા સંપૂર્ણ રાજાઓ–જેણે ધર્મની રીતિને ત્યાગ કર્યો છે એવા તે દુર્યોધનને આસપાસ વેષ્ટિત કરતા હતા. તે સમયે ગ્રહોએ યુકત થએલો સૂર્ય જેવો શેભે છે, કિવા પોતાના સમુદાયના હસ્તિઓએ યુકત થએલો ગર્જદ જેવો શેભે છે, કિંવા કમળેએ યુકત થએલું લેત કમળ જેવું શોભે છે તેવો સર્વોએ પરિણિત થએલો તે દુર્યોધન શોભતે હો. તે સમયે યુદ્ધને વિષે ભયયુક્ત એવા પુરૂષોને તુચ્છ કરનાર અને શૂરપુરૂષને કવચારિક ધારણ કરાવનાશે અને દિશારૂપ ગુફાઓનેવિષે પ્રતિધ્વનિ નિમણુ કરનારો એવો રણટુંદુભિને શબ્દ ઉત્પન્ન થત , હવો. તે સમયે યુદ્ધકર્મવિષે ભયંકર એવા ભીષ્મપિતામહને આગળ કરી સંપર્ણ કૌરવોની ) છે. સેના યુદ્ધને માટે નિકળી. તે સમયે વિપરીત લાગનારા વાયુએ કરી જેઓનાં અગ્ર ઉલટ કરી જ
ગએલાં છે એવી ધ્વજાઓ પાંડવોની સેનાના ભયે કરીને જાણે નાશ પામનારીઓ હોયના! એવી જ શોભવા લાગી. તે સમયે તે તેનાથી ઉત્પન્ન થએલી ધૂળે “અમારે શત્ર જે મેધ–તેને આકાશ ધારણ કરે છે એવું જાણીને જ જાણે હોયના? તેમ આકાશની શભા નહીં સરખી કરી. તે સમયે “કોઈપણ અન્ય પુરૂષનું ઉદ્ધતપણુ અમે સહન કરતા નથી એવું જાણીને જ જાણે
હોયના! તેમ ઉદ્ધત થએલી તે ધૂળને હસ્તિઓએ પોતાના મોદકે કરી શાંત કરી. તે સમયે સુ( યના કિરણોના સંગે કરી જેઓએ પ્રત્યક્ષ અગ્નિદેવતા અવલોકન કર હોયના! એવાં વીસેનાં ) ( આયુધ શોભવા લાગ્યાં. તે સમયે મર્યાદાનું એલંધન કરનારો જણપ્રલયકાળનો સમુદજ હોયના! aa
એવો અને સર્વ દિશાઓને સંપૂર્ણ કરનારો એવો તે કૌરવોનો સૈન્યસમુદાય,એક ક્ષણમાત્રમાં સંગ્રા- 4 મભૂમિની સીમા પ્રત્યે પ્રાપ્ત થતો હશે. અને ખેચોની સેનાએ અત્યંત અલંકૃત થએલા એવા પાંડ- ૩
વોના સૈન્યના સમિષભાગને વિષે તે કૌરવોની સેના વ્યુહરચના કરી ઊભી રહી. તે સમયે બંને સૈન્યના ઈ છે નાના પ્રકારના પરસ્પર થનાર પૃથપણાની પૂર્ણતાવિષે તત્પર અર્થાત બંને સેનાને જૂદી જૂદી છે- તાના પક્ષમાં જવાની સૂચના કરનારો એવો જેનો શબ્દ છે અને વિમાનમાં બેસી જેનાર દેવોને ડૉ.
“હવે તમે આ યુદ્ધ જુઓ એવી સૂચના કરનાર નાદજ હોયના! એવાં રણવા, જેઓએ પરસ્પર પ્રતિવનિ પ્રાશન કરખા છે અને જેઓના અંતર્ભાગે અન્ય શબ્દો નિમગ્ન થયા છે એવાં વાજવા લાગ્યાં. તે સમયે વાયુએ ચલને પામેલાં મુખોએ પરસ્પર ક્રોધે કરી ભયપ્રદર્શન કરતા હોયના! એવા બંને સૈન્યમાંને વો ભવા લાગ્યા; અને પોતાના સ્વામિના પરસ્પર વિરે કરી પોતે પણ પરસ્પર વૈર કરનારીઓ હોયના! એવી બંને સૈન્ય સંબંધી ધૂળ, આકાશનવિષે પરસ્પર ડેર યુદ્ધમેળાપ કરવા લાગી. તે સમયે બને સેનાનવિષે યુદ્ધને માટે ઊઘુકત થએલા એવા વીર પુરૂષોએ, યુદ્ધના ઉત્સાહને માટે તે વીરપુરૂષ પૂર્વના જે શૂરપણુએ યુક્ત બાહુદંડોને પ્રતાપ તેની સ્તુતિપૂર્વક, અને તે તે વીરના પિતાના યથાયોગ્ય કૃતરૂપ ચિન્હ કરી ચિન્હિત એવા ના
૯૮.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org