________________
3८५
અત્યંત કંપાયમાન થએલા જે, “આ અમારા પક્ષમાં જય છે અને અમારાજ પક્ષમાં લક્ષ્મી છે એમ કથન કરતા છતા જ જાણે હોયના! તેમ શોભવા લાગ્યા. તે સમયે અનુલક્ષે કરી ગમનકરનાર વાયુએ અગ્રભાગે ઊરહેલી છે ધૂળ, તે ધૂળ-શત્રુને ગર્જનાદિકે કરી અહંતાપૂર્વક યુદ્ધ ક કરવા માટે બોલાવનારા ધર્મરાજાના, ગર્જનાદિક કરી યુકત એવા જે દુર્યોધનાદિક શત્રુઓ તેને મોડે 9) છતવાને માટે જ જણે હોયના! તેમ ચલન પામવા લાગી. તે સમયે “આ ધૂળે કરી અંધપણું છે ( પામનાર દ્ધાઓને માટે જ જાણે હોયના! અર્થાત, આ ધૂળકરી યૌદ્ધા અંધપણું ન પામે છે છે તે માટે જ જણે હોયના તેમ હાથીઓ પોતાના મદદ કરીને પૃથ્વીથી ઉત્પન્ન થએલી ધૂળને ) સિંચન કરવા લાગ્યા. બીજાના હાથે કરેલો પ્રહાર અસહ્ય છે, અર્થાત્ વીરપુરૂષ છે તે પોતાને હાથજ પ્રહાર કરે છે, એ માટે સૂર્યના પણ કિરણસ્પર્શને ન સહન કરનારાંજ હોયને! એવા વીર પુરૂષનાં આયુધ સૂર્ય કિરણોના સ્મસંયોગે કરી અત્યંત જવલન પામવા લાગ્યાં.
તે સમયે આકાશને કમળાકર એટલે સરોવર કરનારાં એવાં સેવકોએ તૈયાર કરી આણેલાં બેચોનાં મણમય વિમાનોએ પ્રકાશ ઉત્પન્ન કર્યો. અર્થાત વિમાનો એજ પોતે કમળે રૂપ થઈને છે આકાશ એજ સરોવર કર્યું, એવાં બેચનાં મણીમય વિમાનો પ્રકાશવા લાગ્યાં. તે સમયે .
પાંડવોની સેના નિવાસ સ્થળને વિષે, માથ્થળનેવિષે અને યુદ્ધભોમિનેવિષે એમ સર્વ દેકાણે પૂર્ણપણે કરી વ્યાપારી જાણે મહાવૃષ્ટિજ હોયના! એવી શોભવા લાગી. એ પ્રમાણે સેનાની છે
તૈયારી કરી સંપૂર્ણ રાજાઓ, યુદ્ધભૌમિનેવિ પ્રાપ્ત થઈ ધર્મરાજાની આજ્ઞાએ મોટો શૂહ રચી છે કે સિદ્ધ થઈને ઊભા રહ્યા.
જે સમયે એ પ્રમાણે ધર્મરાજાનું સૈન્ય સિદ્ધ થયું, તે જ સમયે દુર્યોધનના સૈન્યનેવિષે પર પણ સિદ્ધતા કરવા સારૂં સર્વ રાજાઓને સૂચના કરનાર શંખ વાજતે હો. તે સમયે બાહુ [, પરાક્રમે શોભનાર એવા રાજાઓ, “આ યુદ્ધવિષે શું થશે વા? એવી સંદિગ્ધ બુદ્ધિસહ તો
વર્તમાન જાગૃત થવા લાગ્યા. તે સમયે, જેઓએ શંખનો શબ્દ શ્રવણ કરે છે એવા અને * પિતાની સ્ત્રીની બાલતાએ જે આલિંગન–તે આલિંગને કરી જે સુખ–તે સુખમાં જેઓનાં છે જ ચિત્ત નિમગ્ન છે, એવા કેટલાએક રાજઓ ધણીવાર સુધી શયનસ્થળને છોડતા ન હતા. અર્થાત )
શંખનો શબ્દ સાંભળ્યો તોપણ કેટલાએક રાજાઓ, ઘણીવારે શય્યામાંથી ઉડ્યા. તે સમયે યુદ્ધને તે GB વિષે પરાભવ પ્રાપ્ત થશે કે શું?એવી શંકાએ જેઓએ સ્ત્રીની અત્યંત વિયોગ પ્રાપ્તિ જાણી હોયના! ર
એવા કેટલાએક રાજાઓ વારંવાર પોતાની સ્ત્રીને આલિંગન કરતા હવા. તે સમયે “હે પ્રાણનાથ, પ્રદ તમે સ્વર્ગનવિષે અપ્સરાઓનો ભંગ કરવા માટે અત્યંત ઉત્સુકછો એવું ભાષણ કરનારી કોઈ- 5
એક અત્યંત પ્રિય સ્ત્રી પોતાના પતિને આલિંગન કરી પથારીમાંથી ઉધ્વા માટે ઘણીવાર સુધી અટ- ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org