________________
૩૮૩
છે સમયે યુદ્ધોત્સાહે કરી શેભનાર વિશેની ઈત્યાદિક નાના પ્રકારની વારંવાર પરસ્પર કથાઓ ઉત્પન્ન થઇ. પછી પૂર્વ દિશાનેવિષે, પ્રકુણિત્ત થએલા જાસુસપુષ્પના રંગને જીતનારું એવું
અરૂણનું તેજ, બાહુપરાક્રમી પુરૂષોના આનંદની સહવર્તમાન પ્રકાશ પામવા લાગ્યું. તે સમયે શંખ, રાત્રીનવિષે ઊંધેલા એવા સર્વ સેના સંબંધી રાજાઓનેતેઓના પરાક્રમની સહવર્તમાન ણ જાગૃત કરતું છો નાદ ઉત્પન્ન કરવા લાગ્યો. તે સમયે કદિએ થઈ અંદર પ્રવિષ્ટ - છે 'એલા એવા જે શંખના નાદ-તેણે કરી ચલન પામેલા જાણે હોયના! એવા રોમાંચના !
ભિષેકરી રાજાઓના શરીરના બાહ્યભાગનેવિ હર્ષ પ્રવૃત્ત થયો. તે સમયે યુદ્ધને માટે નિકળ- ) િવાની ઊતાવળ કરનારા એવા કેટલાક લોકો, પાયદળ, રથ, ગજ અને અશ્વ-એઓને સજજ કરવા :
માટે અત્યંત ઊતાવળ કરવા લાગ્યા; અને તેઓના અનુલક્ષે કરી રાજાઓ પણ યુદ્ધને માટે ઊતાવળ કરવા લાગ્યા. તે સમયે મદોદકે કરીને કાદવયુકત થએલા અને પથ્વીતળનેવિષે શયન કરેલા અને જેને પગનવિષે શબ્દ કરનારીઓ સુવર્ણ શૃંખલાઓ છે એવા હરિતઓ-તેમને
શયનથી, ઊંચ શબ્દોએ કરી મહાવતોએ ઊડ્યા. તેમજ સ્વાએ અતિ ઉતાવળથી અશ્વોની લ પાસે આવીને, શબ્દ કરનારું જેને સુવર્ણનાં ભૂષણો છે એવા જે અતિ વેગવાન અશ્વશ્રે- '
છે તેઓને બંધન સ્થળથી છોડડ્યા. તેમજ સર્વ હિતેચ્છસમુદાયને કાંઈપણ ભય પ્રાપ્ત ન થાય એવા હેતુએ, જોકે યુદ્ધવિષે તો અત્યંત શૂરપણુએજ જેઓનું રક્ષણ કરનાર છે એવા રાજાઓ, કવચ ધારણ કરવા લાગ્યા. તે સમયે રાજઓનાં શરીર, કવચનેવિષે સમાયાં નહીં; તે યોગ્ય જ
છે. કારણ, જે શરીરના હદયના એક દેશવિષે પણ શત્રુની સેના સમાઈ જાયઅર્થાત, જે GST વીરેના મનમાં શત્રુની સર્વ સેના મારવાની ઈચ્છા થવાના કારણે સર્વ સેના સમાય છે. તે શરીર પર
કવચમાં કેમ સમાય? કેટલાએક રાજાઓ, “આપણે ધારણ કરેલાં કવચ, શત્રુઓનાં બાણોને છે સહન કરશે કે નહીં?” એવી પરીક્ષા કરવાને માટે જ જણે હોયના! તેમ કવચને રોમાંચરૂપ તેમરે ડૉ Sી કરીને વધન કરતા હવા. અર્થાત વિશેનાં શરીર રોમાંચયુક્ત થયાં. કેટલાએક લોહના ટેપ જ 6 રહિત મસ્તકોએયુકત એવા યોદ્ધાઓ, “આપણું મસ્તકનેવિષે ટોપ ધારણ કરશું તો આપણું ,
મુખ શત્રુઓ દેખશે નહીં અને તે કારણથી તેઓ યુદ્ધવિષે આપણને આન કરશે ) કે નહીં એવું જાણીને જ જણે હોયના! તેમ પોતાના મસ્તકનેવિષે ટોપને ન ધારણ કરતા હો SE હતા. તે સમયે માહાવતેએ એક ક્ષણમાં આસ્તરણ અલંકારાદિક કરી સિદ્ધ કરેલા એવા રે
હસ્તિઓ, તે સેનાનવિષે, મોટા પર્વતની બાજુનવિષે જાણે સ્તંભન થએલા મધ જ હોયના!.
એવા શોભવા લાગ્યા. વળી તે સમયે પલાણદિક અલંકારોએયુક્ત થએલા અને સમુદ્રના તરંગથી 9) ઉત્પન્ન થનાશે જે ઉચ્ચશ્રવા અશ્વ તે સમુદ્ર મંથન કરતાં તેમાંથી ચૌદ રત્ન નિકળ્યાં તેમાંનું છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org