SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ એ પોતાના પતિને એવું કહેવા લાગી કે હે નાથ, શત્રુઓને છતી તમે પ્રાપ્ત થયા છતાં હું દૃઢાલ- ૯ È ગને કરી, તમેને યુદ્ધનવિષે શસ્ત્રપ્રહારે કરી પ્રાપ્ત થનારા જે ધાવ-તેની વ્યથાદરકરણ પ્રસિદ્ધ કરીશ. અર્થાત, મેં તમને દૃઢાલિગન કરું છતાં તમારું સર્વ દુઃખ દૂર થશે.” કેટલીક સ્ત્રીઓ, - પ્રાત:કાળમાં પતિ યુદ્ધને માટે જવા લાગ્યો છતાં તેને આલિંગન કરી ભાષણ કરવા લાગી કે કોS હે પ્રાણનાથ, વીરશ્રીએ તમને શગુના અગ્રભાગને વિષે આકર્ષણ કર્યું છતાં અર્થાત શગુના સમિભાગે તમને મૃત્યુ પ્રાપ્ત થયું છતાં, જ્યલક્ષ્મીએ આલિંગન કરેલા અને સ્વર્ગમાં જશે એટલે ત્યાં અપ્સરના સમુદાયે આલિંગન કરેલા, એવા તમે ફરી અમને જોવાના નથી. એવું જેઓ પ્રત્યે સ્ત્રીજનોએ નિદાયુકત ભાષણ કરવું છે એવા, અને યુદ્ધવિષે ગમન કરનાર - લાએક પુરૂષ-જેએના ગાલ હાસ્ય કરી હર્ષયુક્ત છે એવા થઈને પોત પોતાની સ્ત્રીઓ પ્રત્યે ભાષણ કરવા લાગ્યા. તેમાં કેટલાક કહે છે કે “અમોએ યુદ્ધવિશે મારેલા શરૂઓ સ્પષ્ટપણે સ્વર્ગ પ્રત્યે ગમન કરશે. કારણ અમારી સાથે વૈર કરી યુદ્ધવિષે યુકરનારા વીર બીજે ક્યાં જવાના છે? અર્થાત તેઓને મૃત્યુવિના બીજી ગતી જ નથી. વળી કોઈએક વીર બોલ્યો કે, યુદ્ધ વિષે ખગ ધારણ કરનારે હું-શત્રુઓને જર જર કરીને યુદ્ધરૂપ રંગમંડપનવિષે મારા સ્વામિની ઝ સાથે જ્યલક્ષ્મીનો સ્વયંવર કરાવીશ કોઈ વીર કહે છે કે, મારા ખષ્ણપ્રહાર કરી ભેદન થએલા 10 હસ્તિઓના ગંડસ્થળથી ઉત્પન્ન થએલાં મોતીઓ તેજ જણે નક્ષત્ર-તેણે કરી દિવસનેવિષે પણ છે નક્ષત્રયુકત થએલા એવા આકાશને શત્રુઓ સત્યપણે અવલોકન કરશે. તે સમયે કોઈએક વીર છે. છે એવું કહે છે કે યુદ્ધરૂપ આકાશને વિષે પ્રાપ્ત થએલે મારે ખબ્રુ-એજ કોઈએક નવીન મિ-તે કે કોણ શત્રુને સંતાપરૂપ ઊદકની વૃષ્ટિએ નિમગ્ન કરનાર નહીં અથત સર્વ શત્રુઓને દુઃખ ઉત્પન્ન કરી મત્યુદશા પમાડશે, કોઈએક વાર એવું કહે છે કે બાહ્યભાગનેવિષે મારા બાપ્રતાપરૂપ ઉ. ગણતાપે તપ્ત થએલા એવા કોણ શત્રુઓ કીર્તિરૂપ પ્રાવરણ વસ્ત્રનો ત્યાગ કરી માં ખગરૂપ ઊદકનેવિષે નિમગ્ન થનાર નહીં? અર્થાત સર્વ શત્રુઓ નિમગ્ન થશે. કોઈએક કહે છે કે, મારે બાણરૂપી એકજ પિંજરાવિષે સ્થાપન કરેલા સર્વ શત્રુઓ ફ્રીડ કરવા સારું પાળેલાં કબૂતર પક્ષીઓના ઉપમેયને પામશે. અર્થાત, પિંજરામાં બંધન કરેલાં કબુતર પક્ષીઓ જેમ અટકાવ છેપામે છે તેમ સર્વ શત્રુઓ મારા બાણુરૂપ પિંજરાને વિષે અટકાવ પામશે. કોઈએક વીર એવું કે કહે છે કે મહાવેગે ગમન કરનાર એવાં મારાં બાણ, તૃષાએ પીડિત થએલો પુરૂષ જેમ ઊદકનું પાન કરે છે તેમ શત્રુઓના હસ્તિઓના મોદકની ધારાઓને પ્રાશન કરશે. અને કોઈએક કહે છે કે મારું બાણરૂપી યાચકો, મારા શત્રુઓના હસ્તિઓના મદોદકનો. સ્વિકાર કરશે, અને કીતિ તો ત્રણે લોકનેવિશે મારા પ્રભુનીજ વર્ણન કરશે. એ પ્રમાણે તે છે સ્થિsધss૨૪૨૬૬૨૪૪૪) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy