________________
૩૮૦
છે. અત્યંત શત્રુઓનાં મંડળ જીત્યાં છે એવો મહાવીર, અને કરવામાં અગ્રગણ્ય એવો જે દુર્યોધન,
તે મારી વાણીએ તમો પ્રત્યે આવું ભાષણ કરે છે. “તમને પૃથ્વીના લાભે કરી પ્રાપ્ત થનારો જે કીતિનો ભાગ, તે આપવા માટે પણ એવો જે હું તે તમારી સાથે પ્રથમ યુદ્દારંભનુ ડેરાવ કરવા માટે જરાસંધ પ્રત્યેગમન કરતો હતો. એ માટે પ્રાતઃકાળેજયુદ્ધોત્સાહમાં દીક્ષિત-એવા ભીષ્મપિતામહ-તેમને આગળ કરી યુદ્ધભૂમિમાં પ્રાપ્ત થના જે હું તેને તમે જોશે. એ માટે તમારા હું
અંતકણુમાં બળ અને ઘેર્યનો કાંઈ પણ જે ઉત્કર્ષ હોય, સર્વ ભૂમિના ઉપભોગના વૈભવનેવિષે | છે. જે ઈચ્છા હોય, વીરેનો નાશ કરવા માટે સિદ્ધ થનારું જે બામ્બળ હોય અને યુદ્ધને સેવન )
કરવા માટેજ જેમના બાહુઓ અભિલાષ કરનાર છે એવા જ બંધુઓ હોય તે પિતાના સર્વ જ સૈન્ય સહવર્તમાન, અને કૃષ્ણના સર્વ સૈન્ય સહવર્તમાન પ્રાત:કાળે બહુ પરાક્રમરૂપ યુદ્ધવિષે
મારા અગ્રભાગે તમારે પ્રાપ્ત થવું. શત્રુના શૌર્યપણાનેયુકત એવાં તે બંદીનાં વચન શ્રવણ કરી જેને • વિસ્તારયુકત એવા અંકુરોએયુકત પ્રીતિ ઉત્પન્ન થઈ છે એવો ધર્મરાજ ભાષણ કરવા લાગ્યો.
- યુધિષ્ઠિર–હે બંદીરાજ, તું પણ તારા તે પ્રભુને એવું નિવેદન કર કે “તું પણ આ તે છે છે. કહેવરાવેલું વચન વિપરીતપણે કરી પ્રથમ હર્ષયુક્ત અને પછી ખેદયુક્ત એવું કરીશ નહીં તો તે ઇ કેવળ યુદ્ધનો જ નિશ્ચય તે મને જે પ્રમાણે જણાવ્યું તેજ પ્રમાણે સ્થિર રાખજે. હું તારી પહેલાં 10
પ્રાત:કાળે યુદ્ધાંગણને વિષે ન આવું તો રાજાનું વ્રત ધારણ કરનારા જે હું–તેની તે વ્રતથી સર્વ ળ જ પ્રકારે ભ્રષ્ટતા જાણવી. એવું ભાષણ કરી સુવર્ણના સમુદાયે બંદીને સત્કાર કરી અને વિદાય લાભ કસ્યા પછી ધર્મરાજ, કંસાંતક એટલે કંસને મારનાર જે કણ–તેની પ્રત્યે ગમન કરતે હો. પછી
બંદીએ ઊચ્ચારેલી કૌરવ સંબંધી સર્વ કથા કહીને ધર્મરાજા પોતે, “કૌરવોની સાથે હે કૃષ્ણ, પ્રથમ છે તમે સંગ્રામ કરો એવી પ્રાર્થના કરવા લાગ્યો. ત્યારપછી અરિકાસુરનો શત્રુ એવો જે કૃષ્ણ, તે તે છે હાસ્ય કરી ધર્મરાજા પ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે “હે યુધિષ્ઠિર, શત્રુરૂપ તુલના (સીમલા વૃક્ષના :
ફલમાંથી રૂ જેવું જે નીકલે છે તેને તુલ કહે છે) તે તુલના સમુદાયનો દાહ કરવા માટે તું મને હજી 6 ભાગીદાર શા માટે કરે છે? અર્થાત તુલ સમુદાયનો દાહ કરવા માટે જેમ સહાયની જરૂર નથી a છે. તેમ શત્રઓને નાશ કરવા તને મારા સહાયની જરૂર નથી. અને યુદ્ધવિષે ય તે સહાયે છે
કરી પ્રાપ્ત થાય છે એવું કાંઈ નથી; કેવળ પરાક્રમે જ જય પ્રાપ્ત થાય છે. તેમાં તમારેવિષે તો ક પાંડુરાજનું તેજ અત્યંત પ્રકાશે છે. અર્થાત તમે પાંડવો, પાડુરાજાના વીર્યના છો તેથી તેમના સમાન બળ અને તેવાળા છો. તથાપિ છે ધર્મરાજ, તે મારી પ્રાર્થના કરી, એમાટે હું અને
જુનને સારથી થઈ તારી અને ધનુધરી યોદ્દાઓની દૃષ્ટિને સારથ્યપણાએ સંતુષ્ટ કરેશ ' છે એવી કૃષ્ણની વાણી, ધર્મરાજા શ્રવણ કરીને પછી પોતાની સેનામાં જઈ યુદ્ધની તૈયારી કરવા C
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org