SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ @ છેહર્ષ ધારણ કરે છે, તેમ સૂર પુરૂષ, શત્રના સમિભાગે યુદ્ધાદિક સમાગમ કરવા માટે અત્યંત હર્ષ ધારણ કરે છે. તે સમયે શ્રીકૃષ્ણ છે તે, તે દૂતને સંતોષકારક બક્ષીસ દેવરાવતા હતા. કારણ કે શેવપુરૂષોને વિષે પ્રભુની પ્રીતિ નિષ્ફળ થતી નથી. - પછી બીજે દિવસે પ્રાત:કાળે પૂર્વદિશાનેવિષે અરૂણસહિત સૂર્ય, ઉદય પામ્યો છતાં, સેનાના કો5 હું સંપૂર્ણ લોકોએ મોટા તેજ:પુંજ એવા દુંદુભિના નાદ શ્રવણ કરડ્યા. તે સમયે તેનાથી કરી છે છે જેનો ઉદય અંધકારને પુષ્ટ કરનાર છે અને જેણે પ્રસરના સૂર્યનાં કિરણો અત્યંત પ્રાશન ) ( કચ્યાં છે એવો, અને શ્યામવર્ણ તથા જણે આયુષ્ટોમયજ્ઞ કરનારા જ હોયના! એવો ધૂળને ) ઈ સમુદાય ઉડવા લાગ્યો. મંદરોચળે ક્ષોભિત થએલો એવો જે સમુદ-તેના મોટા ધ્વનિને જેણે જ - જીત્યો છે, એવો સેનાના લેકોનો કોળાહળ શબ્દ, તે અત્યંત શોભનારા જેઓના કર્ણ છે, એવા અને છેલોકોએ શ્રવણ કર. ત્યારપછી સૂર્યના કિરણની સહવર્તમાન કૃષ્ણની સેનાના લોકોના નેત્ર માર્ગને વિષે પ્રકાશ પ્રાપ્ત થયો. ત્યારપછી જેનેવિષે વૃક્ષોને સમુદાય ઘણો છે એવા સરસ્વતીના કાંઠા ઉપર કચ્છનો જે સેનાનિશ એટલે સેનાને ઊતરવાની જગ્યા-તે જગ્યાની પાસેજ નિર્ભય એવા જરાસંધના સૈનીકોએ, ઈદના ઘરના ગર્વના સર્વસ્વને હરણ કરનારા એવા નિવાસ સ્થાપન કસ્યા. જરાસંધરાજને ચંદ સરખો ઉજવળ નિવાસ-તે આસપાસના અન્ય શુભ્ર નિવાસ સહકે વર્તમાન-આસપાસ રહેનારા બહાના બરફના પર્વતો સહિત હિમાચળ સરખે શોભવા લાગ્યો. જ્ઞ કે તેમજ કર્ણાદિક વીરોના. શલ્યાદિક રાજાઓના અને ભીષ્મપિતામહ પ્રમુખ સેનામાં રહેનારા CE શ્રેષ્ઠ પુરૂષના, તેઓ તેઓના પૃથક પૃથક ચિન્હયુક્ત વજેએ શોભના, અને હસ્તિ સમૂહ G, અશ્વસમહ, પાયદળ સ્વાસમૂહે કરી શોભના યથાસ્થાન મર્યાદાઓ નિવાસ ઉત્પન્ન થતા હવા. તે અવાસેએવેષ્ઠિત એવો દેદીપ્યમાન દુર્યોધનને નિવાસ, મોગરની કળી સરખો જેતવર્ણ, જેમ ગ્રહોની સહવર્તમાન ચંદ શેભે છે તેમ શોભવા લાગ્યો. તે સમયે કુરુક્ષેત્રપાસેની ભૂમિ, SSકેટલીક હસ્તિસમૂહમય, કેટલીક અસમૂહમય, કેટલીક રથસમૂહમય, કેટલાક લોકોના સંચારથી ઘળમય અને કેટલીક સેનાના નિવાસમય; એવી થઈ. અર્થાત સર્વ ભૂમિ, ચતુરંગ સેનાએ અને કે નિવાસએ વ્યાસ થઈ ગઈ ત્યારપછી સાયંકાળની સભાનેવિષે બેઠેલો એવો સભાનો નાયક 5 છે. જરાસંધરાજ, સર્વ રાજાઓની સમક્ષ ભાષણ કરવા લાગ્યો. જરાસંધ–યુદ્ધનવિષે કષ્ણને ગ્રાસ કરનારા એવા જે મારા સૈન્યના લોકો તેના, શાકાદિક પર ભક્ષ પદાર્થને ઠેકાણે તે પાંડવો થશે. ચંદનવિષે પ્રકાશ ગુણ છે માટે રાજતા શોભે છે, પરંતુ રાજ- 1 વિર રાજતા છે તે ચંદ્ર કરતાં વિપરીત શોભે છે. અર્થાત ચંદ છે તે પ્રકાશમાન છે, પરંતુ છે સર્વકાળ શીતળ છે, અને રાજ છે તે પ્રકાશમાન છતાં પ્રજાના કલ્યાણ માટે શીતળ અને શગુનો ( Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy