________________
૩૭૬
જી એ બંને દુરાત્માઓ દાવાનળ સરખા, પોતાના સર્વ કળરૂપ અરણ્યને બાળીને પોતે પણ અત્યંત
નાશ પામશે. પછી તે જરાસંધને સૈન્યરૂપ સમુદ, કૌરવોની સેનાએ મિશ્રિત થઈવૃદ્ધિ પામે તે છે જાણે સમુદછે તે, ચંદનાં કિરણોએ કરીને વૃદ્ધિ પામ્યો હોયના! એવો શોભવા લાગ્યો. તે સમયે તે
પૂર્વે યોગાભ્યાસ કરેલો પુરૂષ જેમ પોતાના આત્મસ્વરૂપને મળે છે, અથાત મોક્ષને મળે છે, કિંવા નદીઓ જેમ સમુદને જઈ મળે છે તેમ હજાશે રાજાઓ; તે જરાસંધના સૈન્યપ્રત્યે પ્રવેશ કરવા લાગ્યા. તે સૈન્ય વ્યાપ્ત કરી નાખેલી ભૂમિના ભારને ધારણ કરવા માટે સહાયની ઈચ્છા કરનારા
શેષનાગે પણ અન્ય નાગરજાઓની પ્રાર્થના કરી હોયના! એવું લાગ્યું. અર્થાત તે સમયે સૈન્યના જિ) ગમનાદિકે કરી પૃથ્વી કંપાયમાન થવા લાગી તે સેનામાંના અોના ચરણ પ્રહાર કરી પૃથ્વી એવી જ કે દુખિત થઈ કે રજના મિષેકરી આકાશમાં સંચાર કરનારી થઈ. અર્થાત આકાશમાં જઈને રહી. અને
સારાંશ ધળે કરી આકાશ વ્યાપ્ત થયું. તે સમયે વાયુ પણ, વીરશ્રેટ એવા જરાસંધને પણ પ્રતિકુળ કે વહેવા લાગ્યો. એ ઉપરથી તે વાયુ પોતાનું મહા બળપણું સત્ય કરતો હોયના! એવું લાગ્યું. ત5
અર્થાત, તે વાયુ મહાબળી હોવાથી “અદ્વૈચક્રિ એવા જરાસંધને પણ હું સહજ જીતીશ એવું જાણીને જ જાણે હોયના! તેમ પ્રતિકુળ વહેવા લાગ્યો. તે સમયે મૃત્યુને માટે ગમન કરનાર એ
જરાસંધને “હે સૂર્ય તું પણ ઉપેક્ષા કરે છે એવા હેતુએજ જાણે હોયને! તેમ સૂર્યના ભણું કે પોતાનું મુખ કરી શીયાળણીઓ, યથેચ્છ કુર શબ્દ કરવા લાગી. અને તે સૈન્ય જેનું સર્વ શ 25 પાણી શોષણ કરે છે એ કારણથી પોતાની પ્રત્યેન પ્રાપ્ત થનારી એવી નદીરૂપ સ્ત્રીઓની વિર- 5
હવ્યથાને જાણે ધારણ કરતો હોયના! એવો સમુદ્ર, મહાગર્જના કરવા લાગ્યો. તે જરાસંધરાજા પિતાની સેનામાં ભૂભૂત એટલે રાજાઓ છતાં “હે ભૂભૂત, એટલે પર્વત, તમે સેન્યથી અન્ય સ્થળે કાં છે શું છે ? એવા ક્રોધ કરીને જ જણે હોયના! તેમ સે કરી પર્વને આક્રમણ કરતે હો. અથત, જરાસંધરાજ, પોતાના સરખું ભૂભત નામ ધારણ કરનારા મોટા મોટા પર્વતને ક્રોધેકરી જાણે
જીતવા માટે જ હોયના! તેમ અતિક્રમણ કરતો હશે. ત્યારપછી જળયુક્ત દેશને જળરહિત કરનાર છે અને જળરહિત દેશને જળયુકત કરનાર, પથ્વીને પથ્વીરહિત કરનાર અને અપૃથ્વીને પૃથ્વી કરનાર, a જ નદીને પર્વતરૂપ કરનાર અને પર્વતને નદીરૂપ કરનાર, એમ વિપરીત સૃષ્ટિ કરનારો બીજો બ્રહ્મદેવજ છે
હોયના એ જરાસંધ, કૌરવસે સહવર્તમાન કોટરાવન નામના પર્વતની પાસે ગમન કરતો હો. એવો આ જરાસંધ, પ્રાતઃકાળેજ કક્ષેત્રને વિષે નિશ્ચયે કરી પ્રાપ્ત થશે. જે વીરપુરૂષ છે તેને યુદ્ધ, પ્રિય છે” એવું ભાષણ કરી તે શેખરકત, શ્રીકૃષ્ણને વંદણા કરવા લાગ્યું. એ પ્રમાણે તે
દૂતે ઉચ્ચારેલી શત્રુની તે કથા શ્રવણ કરી શ્રીકૃષ્ણ, અર્જુનાદિસર્વવસે સહવર્તમાન હર્ષ પામવા 9) લાગ્યા. કારણ, જેમ હરિણાક્ષિ સ્ત્રીએ પોતાના પ્રિયપતિની પાસે સમાગમ કરવા માટે પરમ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org