SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ છે મહોઠો મહિમા છે તે પુરૂષો સર્વ પદાર્થ સ્વિકાર કરવામાં નિહિ હોય છે. તેમજ નદીને જે પ વિષે સ્નાન કર્યું છતાં ગૌરવર્ણ થએલા એવા નદીની તીરે સંચાર કરનારા કેટલાએક વૃષભ, ને ચંદ સરખા સ્વચ્છ અને અસ્થિર એવા ફેણને જાણે સમુદાયજ હોયના! એવા ભવા લાગ્યા. તે નદીની તીર ઊપરનું કોમળ તણોએ યુકત એવું મોટું મેદાન, સંચાર કરનારા છેતવર્ણના વૃષભ સમુદાએ કરી સેંકડો ચંદોએ સુશોભિત એવા આકાશ સરખું શોભવા લાગ્યું. કેટલાએક સેના સંબંધી બળદો “અમારી સેના સરખી બીજા કોઈની સેના છે? જો હોય તો અમે તે સેનાનો નાશ કરી નાખીએ” એવા આવશે કરીને જ જાણે હોયના? તેમ નદીના તીરનું પોતાના સિંગડાંઓએ કરી ઉસ્માતન કરવા લાગ્યા. તેમજ કેટલાએક રમણ કરવાની I ઈચ્છા ધારણ કરનારી કોઈએક ગાયની પછવાડે મહાવેગે ગમન કરનાર સાંઢીઆઓનું પરરણ ? છે થનારું જે યુદ્ધ-તેને જોનાર કોણ પુરૂષને નેત્રોત્સાહ પ્રાપ્ત થયો નહીં! અર્થાત; તે સાંઢીઆનું ૨. પરસ્પર યુદ્ધ થતું જોઈ જેનાર સર્વ લોકોને નેત્રોત્સાહ થયો. તે સમયે જેઓએ ઊદક પ્રાશન કરેલું છે એવા ઊંટોની પંકિત, સારવાએ કરીરાદિક વૃક્ષોના સમુદાયે કરી સુંદર એવા વિશાળ જંગલ પ્રત્યે લીધી. ત્યાં કોઈએક ઊંટ,ગજની સૂંઢ આક્રમણ કરેલા પોતાના દેહને,તે હાથીનો કર્ણ પોતાના દાંતે ગ્રહણ કરી છોડાવતો હવો. અથત હાથીએ ઊંટના દેહને સૂંઢવતી પ્રહાર કર્યો છે ત્યારે ઊંટપણ તે હાથીના કર્ણને દાંતવડે બચકુ ભર્યું. તેથી કરી હાથીએ તે ઊંટને મૂકી દીધો. તે સારાંશ અપબળી પુરૂષનું પરાક્રમ પણ ફળદાયક છે. તેમજ સેનામાં સંચાર કરનારા લોકો માર્ગ છે સંબંધી શ્રમનો નાશ કરનારું, અને આનંદકારકકમળનીના સમુદાયકરી સુશોભિત એવા નદીના પાણીમાં યથેચ્છ સ્નાન કરવા લાગ્યા. તે સમયે લમધ્યે સ્નાન કરનારી કેટલીક સ્ત્રીઓની નાભીઓ સરસ્વતી નદીના જળને વારંવાર પ્રાશન કરતી છતીએ ક્ષીર સમુદનવિષે સ્થાપના કરેલા મંદરાચળ પર્વતની ગુફાઓ સરખી જ હોયના? એવી જળે કરી પૂર્ણ થવા લાગી. કેટલાએક પુરૂષો, તાપને નાશ કરવા સારૂં નદીના જળમાં પ્રવેશ કરતા હતા, એટલામાં પાણીમાં સ્નાન કરનારી કોઈએક છે સ્ત્રીને જોઈ ફરી કામે કરીને અત્યંત તાપ પામવા લાગ્યા. કેટલાએક પુરૂષ, પરસ્પર અત્યંત પ્રેમયુક્ત એવા ચક્રવાક પક્ષીના સંયોગને જોઈને શ્રમને વિસરી જઈ સરસ્વતીની વેળમાં ઘણીવાર ઊભા રહ્યા. કેટલાક પુરૂષો, પતિની વારંવાર પ્રાર્થના કરનારી હંસને જોઈને નિંદા સહિત તેના સ્ત્રીપણાને વારંવાર નિંદવા લાગ્યા. અર્થાત, સ્ત્રી પણ પ્રાપ્ત થયું છતાં પતિની વારંવાર પ્રાર્થના કરતાં છતાં ડેરી છે પતિ અનુકુળ ન થવાથી અરે ધિક્કાર છે સ્ત્રી પણાને એમ કહી નિંદા કરવા લાગ્યા. અહિયાં હું લીક, ભ્રમરીઓના ગાયને કરી અને સારસપક્ષિણીના શબ્દ શ્રવણે કરી જેઓના કાન Sી આકર્ષણ કરેલા છે એવી હરિણાક્ષિ સ્ત્રીઓ, તે સ્થળેજ અવ્યવસ્થિતપણે રહેતી હવાઓ. ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy