________________
૩૭૦
છે એટલામાં કોઈએક ગજ નદીનાં કમળને તોડીને પૉતાના મુખમાં ધારણ કરી પોતાની છૂટ છે
અહીં તહીં ફેરવત થકો નિર્ભયપણે નદીને ક્ષોભ કરવા લાગ્યો. કોઈએક હસ્તિ, પોતાના વ્યાસે ઊંચે ઉરાડેલા સ્થળ એવા મસ્તક મંડળ સંબંધી જાણે મોતીઓજ હોય! એવા સૂઢે કરી ઊંચે ઉર- R
ડેલા પાણીના બિંદુઓએ પોતાના દેહને સિચન કરતો હતો. તે સમયે નદીના તરંગોના સખે કરી કો ણી નદીમાં પ્રાપ્ત થએલા સમુદ્રના તરંગેજ હોયના! એવા નદીના જળમાં નિમગ્ન થનારા હાથીઓ છે
અત્યંત શોભવા લાગ્યા. તે સમયે પાણીમાં નાન કરી બહાર પડનારા હસ્તિઓએ, ટાઢે પી
ડિત થઈ બહાર નિકળનાર અંતર્ગત પર્વએ જેમ સમુદ શેભે છે તેમ તે નદીનો ધશે શોભવા છે. લાગ્યો. તે સમયે હસ્તિઓના મદે કરી વ્યાપ્ત થએલી એવી સરસ્વતી નદી સર્વ સેનાએ સેવન જ
કરી તે જાણે સર્વજનોએ પોતાનાં પાતક દૂર કરવા સારુ સેવન કરેલી યમુના નદીજ હોયના તેના સરખી ભવા લાગી. કોઈએક મદોન્મત્ત ગજના મોદકે કરીને કાદવ યુકત એવા નદીના તીરને બીજો કોઈએક ગજટ કોપથી દંત કરી ઉખાતન કરવા લાગ્યો. તે સમયે ગજના
ભયે કરી પતન પામનારી કોઈએક રાજ્યવલ્લભા સ્ત્રી, લોકોના સાધુવાદ સહિત પતિના આલિંગનને ( પામી. કેટલાક હારોહાર બંધન કરેલા અને કેશયુક્ત પુચ્છ કરી શોભનાર એવા અશ્વશ્રેટ પુચ્છરૂપ ચામરે કરી જાણે પોતાના પ્રભુની લક્ષ્મીને ચામર કરતા હોયના! એવા શોભવા લાગ્યા.
જેઓના ખૂર ચલન પામે છે, જેઓની નાશિકાઓ કુરણ પામે છે અને શબ્દ યુક્ત એવા કંઠના આભૂષણોના શબ્દ જેના મોટા છે એવા કેટલએક અોએ મોંઢ આગળ રાશી કરેલા યવ ભક્ષણ કર્યો. તે સમયે ધર્મરાજા અને કૃષ્ણ-એઓના નિવાસ સ્થળની
આસપાસ કોમળતુણોએ યુકત એવા વૃક્ષોને વિષે બંધન કરેલા હસ્તિઓ, જાણે, સ્વામિ, છે પ્રધાન, મિત્ર, કોશ, રાષ્ટ્ર (દશ) દુર્ગ (કિલા) બળ (સૈન્ય) એવા સપ્તાંગે યુક્ત એવી પોતાના સ્વા
મિની રાજ્યસંપત્તિને શત્રના પરાક્રમથી પ્રાપ્ત થએલો જે સંતાપ-તે અત્યંત નાશ કરવા માટે જ હોયના! તેમ ગંડસ્થળાદિક સાત અવયવથી મદ શ્રાવ કરનાર એવા શોભવા લાગ્યા. તે સમયે હસ્તિને જે વૃક્ષે બંધન કરેલ છે તે વૃક્ષ, હસ્તિના શરીરના ચાલને કરી પતન પામનાર પુએ. કરી તે ગનંદની ઊપર હર્ષ કરી જણે પુષ્ય વૃષ્ટિ કરતું હોયના! એવું શોભવા લાગ્યું. કોઈ એક
મહાવતે નાના પ્રકારના ઊચ્ચારેલા સીતકાર અને શબ્દો તેણે કરી સૂચના કરેલો એ ગનંદ, ૨ કિંચિત આદરે કરી પોતાની પાસે સ્થાપના કરેલા ઘાસના પૂળાને સૂઢ કરી, જેને વિષે કર્ણ એજ છે)
પંખો છે એવા ગંડસ્થળ ઊપર અણીને વારંવાર તે ઘાસના પૂળાને રમાડતોથકો પછી ગંડસ્થળ છે ઊપર તેને છોડીને દંત ઉપર ક્ષણ ભર રાખીને ભક્ષણ કરતે હો. તેમજ કેટલાક ગઠોએ :
ઈચ્છારહિત પણેજ દાણા વિગેરે ભક્ષણ કરાવનારા પુરૂષોએ આપેલો પિડ સ્વિકાર્યો. જેઓનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.ainelibrary.org