________________
J.
છે મનમાં આણી. અર્થાત, તે સ્ત્રીઓને એવી અવસ્થામાં જઈ “કે આવી સ્ત્રીઓ આપણને હોય છે SC તો સારું એવી રીતે મોહિત થયા. શ્રમરહિતપણે અત્યંત પ્રાશન કરેલું શત્રના યશરૂપ પર
દૂધ સરખું જ હોયના! એવું શેમમાર્ગથી નિકળેલું ફેણ તે સંબંધી જે ઊદક-તેણે કરી ચિહિત છે. દિ થએલા એવા અશ્વો, તેમના પ્રિય ખાસદારોએ ચંદ્રના કિરણો સરખા સ્વચ્છ એવા, સરસ્વતીની કોડ @ વિષ્ણુના મધ્યપ્રદેશમાં ફેરવ્યા. તે સમયે ચિત્ર વિચિત્ર ઝૂલે, અંબાડીઓ અને પ્રાસ્તરણાદિક છે ' જેની ઊપરથી ઉતારી નાખ્યાં છે એવા હસ્તિઓ, તે જેઓની ઊપરથી મૂળસહિત વૃક્ષો ઈ. છે. ઊડી નાખ્યાં હોય એવા પર્વતો સરખા ભવા લાગ્યા. એટલામાં કોઈએક મદોન્મત્ત હસ્તિ કે ID છેજેને માર્ગને વિષે થએલો શ્રમ વિસર નથી એવો તે પોતાની આસપાસ સંચાર કરનાર મા- જ Sણ હાવતની ઉપર શેષ કરવા લાગ્યો છતાં મહાવતે કોઈપણ પ્રકારે તેની પ્રતિષેધ કર્યો. વળી તે જ
સમયે બીજો કોઈ એક હસ્તિ, માર્ગવિષે શ્રેમે કરી તસ થએલા શરીરને, નૂતન મુક્તાફળ સરખા શોભાયમાન એવા સૂઢ સંબંધી પાણીના બિંદુઓએ યથેચ્છ સિંચન કરતો હશે. તે સમયે મદોન્મત્ત એવા હસ્તિઓ, મહાવતેએ સૈન્યથી ઘણે દૂર લીધા. કારણ, કોણ નિપુણ પુરૂષ, મદોદ્ધતિને પાસે રાખશે અર્થાત કોઈ રાખશે નહીં. કેટલાક મદોન્મત્ત ગજ હતા તો પણ તેઓ મહાવતેને પીડા કરવા ન પામ્યા. કારણ, મોટા પુરૂષને મદ પણ નિશંકપણે કલંક ઉત્પન્ન કરે છે
નથી. કોઈએક મદોન્મત્ત ગજ અન્ય હસ્તિપ્રત્યે યુદ્ધ કરવા માટે કોપે કરી સંચાર કરતો તો . છતાં મહાવતે અંકુશ કરી તેનું નિવારણ કર્યું પરંતુ તે નિવારણ કરનારા મહાવતને ધ્રુજાવવા છે લાગ્યો. તે સેનામાંના કેટલાક અ, હણહણાટ શબ્દ કરી સૂર્યના અને હાસ્ય કરતા છતા પાણીમાં વિહાર કરવા સારૂં સરસ્વતીનદી પ્રત્યે ઊતરવા લાગ્યા. કોઈએક અશ્વશ્રેષ્ટ, જળ પ્રાશન કરવા સારૂં પાણીની પાસે આવ્યો છતાં અકસ્માત ઘોડીને જોઈ અશ્વાર રહિત હોવાથી સુખમાનનારો હોઇને ઉદક પાન વીસરી જઈ હણહણાટ શબ્દ કરી મહાત્વરાએ ઘોડીની પાછળ દોડવા લાગ્યો. તેમજ કેટલાક અવો, નદીના પાણીના કાંઠાનવિષે બળાત્કારે, દાંતના ગે કરડવું, ચર
નાયોગે તાડન કરવું અને ઊંચસ્વરે હણહણાટ કરવો ઈત્યાદિકે કરી ભયંકર એવા પરસ્પર કલહ છે. કરવા લાગ્યા. તે સમયે નદીના પાણીમાં સ્નાન કરી બહાર આવ્યા છતાં ઊદકબિંદુના સમુદાયે * કરી, જેઓનાં શરીર આચ્છાદિત્ત થએલાં છે એવા કેટલાક અશ્વ શ્રેષ્ટો જણે મુકતાફળએ જેઓ
નાં પલાણ સુશોભિત એવા અરજ હોયના! તેમ શોભવા લાગ્યા. તે સમયે જેઓએ જેનારા
લકોને દૂર કાઢી મૂક્યા છે એવા મહાવોએ, ક્રોધયુક્ત એવા હસ્તિઓને, જળક્રીડા કરાવવા સારૂ છે જળમાં પ્રથક પ્રથફ ઘણે દૂર લીધા. તે સમયે મોદકને અત્યંત ઝારનારો એવો કોઈએક ગાઁદ તે SL Sી સરસ્વતીના દહાને, જેવી રીતે સમુદને મંદરાચળ મથન કરે છે તેવી રીતે યથેચ્છ ડહોળવા લાગ્યો.
Sછે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org