SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ Res છે જેઓની ગતિ છે એવા અને સમુદ્રના તરંગો સરખા ચંચળ એવા અરોએ અને આકાશની સંગતિ ને SS કરનારી તથા પર્વતના શિખરનું અતિક્રમણ કરનારી ધોયુક્ત થએલી એવી પાયદલ સેનાએ ર છેઅર્થાત તે સેનાના ગમનથકી જે રજ ઉ3છે તે જે કરી આકાશ અને પર્વતના શિખરો પણ છવાઈ . જ રહ્યાં છે, એ રીતે એ ચાર પ્રકારની સેનાએ અનુક્રમે તે રેવતપર્વવ પણ અતિક્રમણ કરો. કોડ છે પછી શત્રુનાં સ્થળને ઊડ કરતો અને સરોવરની શોભાને લૂટતો એ તે ઉદ્ધત સૈન્યસમૂહ ઘણે દૂર નિકળી ગયો. અમે ઘણું પુથ્વીનું અતિક્રમણ કરી “શત્રુથી આપણને દુઃખ પ્રાપ્ત થશે એવું જેણે મનમાં કિચિતમાત્ર પણ આપ્યું નહીં એવી તે સેના, દશાર્ણદેશમાં આવી પહોંચી. ત્યાં સેવકલોકોએ ધર્મરાજા અને કૃષ્ણ એઓને પણ પ્રકારનો ઉપભોગ કરવા માટે સુંદર એવા મહોટલ તંબુઓ, જૂદા જૂદા નિર્માણ કરી સમર્પણ કરચા. ચોપદાર, ભાલદાર અને પહેરેદાર એઓએ નિરોધન કરેલા અને તંબુની બહારની બાજુએ પડદાઓએ આચ્છાદિત કરેલા એવા પટમંડપ, રાજય સ્ત્રીઓને માટે તે તંબુની આસપાસ કા. પછી જેણે પોતાના બાહુપરાકને કરી શત્રુઓને ન કહ્યા છે એવા બળરામ સહિત સર્વ રાજાઓના યથાસ્થાને કરી શોભાયુક્ત છે એવા નિવાસ થવા લાગ્યા. તે પછી તે દિવસના ત્રીજા પહેરે પલંગનેવિષે વિશ્રાંતિએ કરી જેનો જ શ્રમ નટ્સ થયો છે, એવા ધર્મરાજા પ્રત્યે એક દ્વારપાળે આવી વિનંતી કરી કહદેવ,તમારી માદિ માતાના સહોદર, અને મદદેશને આનંદના કરનારા જાણે સાક્ષાત ચંદજ હોયના એવા, અને છે કલ્યાણકારક જેમનું પસક્રમ છે એવા શલ્યરાજ, તમારા દ્વારમાં આવી ઉભા રહ્યા છે એવું તેનું ભાષણ સાંભળી ધર્મરતે દારપાળને, “મહાવેગે શલ્ય રાજને અંદર પ્રવેશ કરાવા એવું કહી બંધુસહિત ઝટપટ કેટલાંક ડગલાં શલ્યરાજાની સામે ગયો. એટલામાં, જેને કારપાળે હસ્તાવલબન (હાથનો ટેકો) દીધું છે એવા સન્મુખ આવનારા દિદેશના અધિપતિ શલ્યને, ધર્મરાજા આલિંગન કરતા હતા. પછી યથાયોગ્યપણે ઉદ્ધતપણારહિત અને મનોહરશીલ એવા આગતા સ્વાગતના શબ્દો, પિતૃકુળમાં ઉત્પન્ન થએલા અને માતૃકુળમાં ઉત્પન્ન થએલા સર્વ લોકોએ ઊચારચા. તે સમયે પ્રતિપલ્લવયુક્ત એવા આનંદે અંકુરિત થએલા ધર્મરાજ, પોતાના આસન જેવા બીજા આસન ઊપર તે શલ્યરાજાને બેસાડતા હવા. પછી જેને મહા આનંદ પ્રાપ્ત થયો છે એવા ધર્મરાજ, તે શલ્યરાજને સર્વ કુટુંબોમાંના મનુષ્યનું પ્રથમ પ્રથફ નામ લઈને કુશળ વાર્તાનો પ્રશ્ન કરતા હવા. તે સાંભળી મદાધિપતિ શલ્યરાજા ભાષણ કરતા હવા. . I શલ્ય–સર્વ જગતના કલ્યાણકારક તમારા સરખા જેના ભાણેજ છે તેનું સદૈવ કલ્યા જ છે. સર્વ જાતને પાવન કરનારી એવી હતી અને માદિ મારી બહેનો છે; જેઓની સંગ ન છે રિએ કરી ગંગાનદી પણ પોતાને પુછતા માને છે. અર્થાત જે કોઈ ગંગાનું દર્શન કર કિંગ ગે C) Semહતી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy