________________
C%9F
છે છતવા લાગી હોયના! એવી શોભવા લાગી. લાખની કતી સરખા લાલ એવા રેશમના મુકુટોએ જ પણ કરી સહીત જેના ઊપર આ બિરાજમાન થયા છે તેણે કરીને જેએનવિષે મનોહર શભા છે? આ છે; મોટાં કંઠભૂષણો જે ગુગરમાલા પ્રમુખ તેના શબ્દ કરી જેઓએ બીજા અનેક શ
બોનો તિરસ્કાર કર્યો છે, જેઓની સુવર્ણમય કાંતી છે અને કેવળ પોતાના પ્રભુનું તેજ તો ઈ હોયના એવા વસ્ત્રોએ અચ્છાદિત અને સુશોભિત જેઓનો પૃષ્ઠભાગ છે એવાં શોભનાં ઉમે ઉથ છે ગમન કરવા લાગ્યાં-તે સમયૅ મંગળ વાઘના ગંભીર શબ્દ કરી કૃષ્ણને, ઘણે દિવસે પૂર્વે થએલે છે
સમુદના મંથનનોજ દનિ જાણે સ્મરણ કરાવ્યો હોયના! વળી દ્રજને કારણે સ્થાપન કરેલાં જે છે રત્નો-તેના પ્રકાશ કરી જેઓએ સૂર્યનાં કિરણે પુષ્ટ કર્યા છે એવા, અને જાણે આકાશથી ભૂમિ છે ઊપર ઊતરેલાં વિમાન હોયના એવા રથ ચાલવા લાગ્યા. શરીર માત્રના અવલોકનની ઈચ્છા કરનારા કામીપુરૂષોએ મૃદુપણાએ કિંચિત જોએલીઓ એવી વસ્ત્ર આચ્છાદિત રાજસ્ત્રીઓ પાલખી મિયાના પ્રમુખમાં બેસી ગમન કરતી હતી. કેટલાક સ્વાર, લાલરંગની પાઘડીઓએ 5
અને કેટલાક કસુંબલરંગની પાઘડીઓએ, સર્વ સ્થળને નવિન સંથારાગ એટલે સંધ્યા સમયના રંગ ' જેવો રંગ કરતા ગમન કરવા લાગ્યા. તેમજ પોતાના દેહની શોભાએ અપ્સરાઓના સ્વરૂપને છે છે ઊપહાસ કરનારીઓ અને દૃષ્ટિના પાતે કરી જેઓએ કામીપુરૂષોના ચિત્ત આકર્ષણ કર્યાં છે ? છે એવી વારાંગનાઓ, અશ્વ ઉપર બેસી ગમન કરવા લાગી. વળી તે સમયે અતિશય લાગનાર છે વાયુએ કરી જેઓના પલ્લવો ચંચળ થએલા છે એવી અને શ્રીના આકર્ષણને માટે જેઓની R.
ઉત્કષત થએલી હસ્તની આંગળીઓ જ હેયના! એવી દુજાઓ ફરકવા લાગી. વળી વાયુએ ફરાડેલો એવો ગજસમુદાયના મસ્તક ઉપર સિંદૂર, તેણે કરી પિંગટવર્ણ પામેલી; તે જાણે મંગળઆરતી કરવા સારૂં કસુંબલ વસ્ત્ર ધારણ કરેલીઓજ હોયના? એવી દિશાઓ શોભવા લાગી. હું
તે સમયે રાજ્ય સ્ત્રીઓની કેટલીક દાસીઓ ખચ્ચર ઊપર બેસીને નિકળીઓ છતાં ગુપ્ત રહેલા ચાર 5 પુરૂષોએ ખચ્ચરોને એવાં ભડકાવ્યાં કે તેથી કરીને ખચ્ચર, કંકારા મારી ઉપર બેસનારી દાસી-
ઓને પાડી નાખવા લાગ્યા છતાં તે જ પુરૂષો હર્ષ પામવા લાગ્યા. વળી તે સમયે સર્વ સેનાના પ્રયાણને અવલોકન કરવા સારું રાજાનું દાસપણું કરનારી દાસીઓના સમુદાયે છ ઊપર ચઢી સેના થે અવલોકન કરવા લાગી છતાં તે દાસીઓના સમુદાયને જોઈને કામી પુરૂષને હર્ષ ઉત્પન્ન થયો. - અહીંયાં વસાચળના ઉક્ષેપ પૂર્વક પુરવાસી સ્ત્રીજનોએ, જાણે મૂર્તિમાન પ્રાતિના કણોજ ) હોયના! એવી ધાણીએ વારંવાર વધાવેલા ધર્મરાજ અને શ્રીકૃષ્ણ-એ બંનેય સ્થાન સ્થાનને વિષે
પુરવાસિ લોકોના માંગળીક કૃત્યને જોતા છતા નગરના કોટના મુખ્ય દરવાજ પ્રત્યે ગમન 9) કસ્તા હવા. તે સમયે જેમ પણિમાને દિવસે ચંદ્રોદય સમયે જેના મોટા તરંગો છે એવો સમુદ, ce
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org