________________
૨e
ઝ પૂર્વાપર વિચાર ભૂલી ગયો. અને વિચારવાન પુરૂષે અતિશય કામનું સેવન કરવું નહી એવી છે
નીતિનું રાજને જ્ઞાન છતાં તેને ભૂલી જઇને પુનઃ પુનઃ સેવન કરવા લાગે કહ્યું છે કે, ગમે તેવો પુરૂષ બલવાન છતાં જે કામનું અતિ સેવન કરે તે સર્વ પ્રકારે ક્ષયતાને પામે. તેમ રાજા પણ કામનું ઘણું સેવન કરચાથી બલ રહિત થઈ ગયો. સર્વ શક્તિ ક્ષીણ થઈ ગઈ કહ્યું છે કે, અનં
ગમાં જે પુરૂષ અતિ નિમગ્ન થાય છે તે આખરે વિરંગતાને પામે છે. ઈત્યાદિક કારણ જાણીને Gી ભીષ્મ પિતાના ભાઈને બેધ દિયે છે(D ભીમ–હે વત્સ, તારે કામદેવને વશ થવું યોગ્ય નથી. જેમ મણીમાં કીડો ઉત્પન્ન ) © થઈને મણિને દોષ યુક્ત કરી નાખે છે, તેમ તારી સ્વચ્છતામાં આ વિષયાશકિત ઉત્પન્ન થઈ ને Tણે છે તે દોષરૂપ છે. જ્યારે અંગ રહિત અનંગેજ તને જીતી લીધો ત્યારે માહાન અંગ યુક્ત અને છે બલવાન શૂરવીર પુરૂષોને તું કેમ જીતી શકીશ. કામશકત પુરૂષના ધર્મ અને અર્થ એ બન્ને
નાશ થાય છે અને સર્વ પુરૂષાર્થનું મૂલ જે આ શરીર તે પણ ક્ષીણ થઈ જાય છે. હેવીર, જે મ- 5 દનના પુષ્પમય બાણ તારાથી સહન ન થયા તે મહાન શત્રુઓના લેહમય બાણ તું કેમ સહન
કરી શકીશ? જેનામાં બલ નથી એવી સ્ત્રીએ તારે આવો પરાભવ કરો, તે જ્યારે અતિ બલ(2 વાન શત્રુઓ સાંબે આવી ઉભા રહેશે ત્યારે તારી કોણ જાણે શી વળે થશે? તે પુરુષને
સ્ત્રીઓમાં એટલું બધું આશત થવું યોગ્ય નથી. કેમ કે એના સેવનથી મેમેય ઉત્તમ nિ ગુણને નાશ થાય છે. એ પ્રમાણે વિચિત્રવીર્યને ભીષ્મ પિદેશ કરે છે એટલામાં સત્યવતી ત્યાં હું આવી આંખમાં આંસુ લાવી બોલવા લાગી.)
સત્યવતી–હે વત્સ, એટલામાં જ તું મારા મને રથનો કેમ ભંગ કરે છે? જે હું પ્રથમ તારી સ્ત્રીઓના મુખરૂપ ચંદમાં જોઈને અતિ આનંદને પામતી હતી કે, તેથી સંતતિ થશે તે હું
જોઈશ; પણ હે પુત્ર, આજે તારું આવું દુર્બલપણું જોઈને હું પણ દુર્બલ થઈ છું. કેમ કે, જનની- કોડ Sણ એને એ સ્વભાવ જ હોય છે કે, પુત્રને આનંદિત જેઈને પોતે આનંદમાં રહેવું, અને કઈ છે
દુઃખી જુવે તે પોતે પણ મહા દુઃખને પામે છે. બીજી બધી ક્ષત્રિય સ્ત્રીઓ કરતાં હું મને ધન્ય સમજું છું કે મારો આ વીર પુત્ર થયે તેથી હું વીરપ્રસૂતી ગણાઊં છું. એ વાતનું ધણા ) દિવસ સુધી મને અભિમાન હતું, તેને હાલ તે છેદ કરી નાખ્યો છે તે ગ્ય નથી. હે જ ભાઈ, તારું પ્રથમનું શૌર્ય જોઈને જેવો મને આનંદ થતો હતો, તેવુંજ હાલનું તારું વ્યસન જોઇને
મને દુઃખ થાય છે. આપણા કર્વામાં આજ દિવસ સુધી તારા જેવો પુરૂષ કોઈ પણ થયો નથી. . છે અને મોટો આશ્ચર્ય થાય છે કે આ તે કોના સહવાસથી થયે છે! હવેથી મારું એટલું જ કહેવું છે કે છો કે હું તથા તારો મોટો ભાઈ ભીષ્મ એ બન્ને આનંદને પામીએ એવું આચરણ કરી :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org