________________
૨૮
છે કે ઘણા છે? બધા રાજાને આગમાં બાણ ભેદાવા લાગ્યા. તેથી જે ક્ષત (ધા) થયા તે જાણે બાણરૂપ S૪ કલમવડે ભીમે પોતાના યશના અંક લખ્યા હોયની! તે સમયનેવિષે ભીષ્મરૂપ ગ્રીષ્મરૂતુના સૂર્ય પર
પોતાના બાણુરૂપ કિરણએ કરી ક્ષત્રરૂપ નક્ષત્રોને એવી રીતે આછાદન કરી લીધું કે તે કિંચિત- પિ
માત્ર પણ દેખાવા લાગ્યા નહીં. માત્ર તે રણરૂપ આકારમાં કાશીરાજરૂપ શુક્ર નિસ્તેજ થયો ) થકો થોડો થોડો દેખાવા લાગ્યો. એ ભીષ્મનો મહા પરાક્રમ જોઈને તે ત્રણે રાજકન્યા છે ('. અતિ પ્રસન્ન થઈ અને પોતાની લજા મૂકીને જન્ડવીના પુત્રની પાસે જઈ બેઠી. તેઓની છે
આનંદિત મુખમુદ્રા જોઈને ભીષ્મ સંતુષ્ટ થયો. પછી કાશી નગરીના રાજાની પાસે જઈને ) છે. તેને સંતુષ્ટ કર્યો ને કહ્યું કે તમારી આ ત્રણે પુત્રીઓ મારા નાના ભાઈ વિચિત્રવીર્યની સાથે તો
પરણાવવાનો મનોરથ કરે. એવું ભીષ્મનું બોલવું સાંભળીને તેણે તરત અતિ આદરથી મોટા છે માનની સાથે તે ત્રણે કન્યાઓ તેને શપી. તે પોતાની સાથે લઈને અતિ હર્ષયુકત થયો થકો
જય મહોત્સવ થઈ રહ્યો છે એવા હસ્તિનાપુરમાં આવી પહો. પછી તે ત્રણે કન્યાઓનું પોતાના ભાઈ વિચિત્રવીર્યની સાથે લગ્ન કરવું.
- તે ત્રણે કન્યાઓનાં શરીરો એવાં ઉત્તમ હતાં કે જાણે શૃંગાર રસની જ એ પૂતળીઓ પણ કર્તાએ બનાવી હોયની! એવી અતિ સુંદર સ્ત્રીઓને સાથે લઈને નાના પ્રકારના બગીચારૂપ (” શ્રેટ ક્રીસ્થાનમાં વિષયસુખ ભોગવવાને અર્થે વિચારવા લાગ્યું. અને તે તરૂણ સ્ત્રીઓની છે. સાથે મદનવિલાસ કરતાં મહા આનંદને પામવા લાગ્યો. કહ્યું છે કે, શેળ cર્ષની સ્ત્રી અને
પચીસ વર્ષ પુરૂષ એવું જોવું જે સર્વ સુખસાધનયુક્ત મહ્યું હોય તો તેને આ લોક સ્વર્ગ સમાન છે. રાજા વિચિત્રવીર્યે પોતાની ત્રણે સ્ત્રીઓની સાથે પાંચે ઇંદ્રિયોના વિષય ભોગ એવી રીતે ભોગવા લાગ્યો કે તે સ્ત્રીઓને અતિ પ્રીયકર થઈ પડશે. તે સ્ત્રીઓની સાથે કામશક્ત થયો થકો અન્ય ગાઢ પ્રીતિ સંબંધને લીધે મન પૂર્વક કામદેવની સેવા કરવા લાગ્યો. કહ્યું છે કે, બધા યૌવનધ પુરૂષ કામને આધીન થાય તેમાં આશ્ચર્ય નથી. વિચિત્રવીર્ય પોતાનું રાજકાજ સર્વ ભૂલી ગયો. અને જેમ રહ સૂર્ય તથા ચંદન ગ્રાસ કરે છે તેમ રાજના ધર્મ અર્થ તથા કામ એ ત્રણેને કામદેવે ગ્રીસ કરો. રાજ એવો લુબ્ધ થઈ ગયો કે તે સ્ત્રીઓ શિવાય ?
બીજું કાંઈ તેને ગમે નહી. કામદેવ પોતાના તીક્ષ્ણ બાણ મારવા લાગ્યો તે રાજને અતિ પોર સુખકર ભાસવા લાગ્યા. કેમ કે, તે વખતે તે પોતાને સ્નેહી હતી. કહ્યું છે કે, સ્નેહભાવમાં ગુર
વજૂનો માર પણ પુષ્પના ભાર જેવો લાગે છે. કામદેવ પોતાના પતિને મિત્ર હોવાથી સ્ત્રીઓ પણ તેને ઘણી ચાહાતી હતી. કહ્યુ છે કે, જે પોતાના પતિને પ્રય મિત્ર હોય તેને સુલક્ષણી સ્ત્રીએ પોતાના પતિની માફક આદર સનમાન દેવું છે. એમ કામવશ થયો થશે રાજ ૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org