________________
તે શ૬િ-છીકીesીરિસ્થિS
MESOJECTS
છો. इति सर्वतः पुरनिवासिजनः कटकप्रमाणरभसाकुलितः॥
निजकर्म तत्तदचिरं रचयत्नभवदृशं प्रमदपल्लवितः ॥ १ ॥ ' અર્થ–એ પ્રમાણે સર્વ દેકાણે સૈન્યના પ્રમાણવિષે એટલે સૈન્યના યથાર્થ જ્ઞાનને માટે ઉતાવળે વ્યાપ્ત થએલા નગરમાં રહેનારા લોકો પોતપોતાનાં કામ ત્વરાએ કરતા છતા અત્યંત હર્ષે કરી પક્ષવિત થયા.
હરિગીત છંદ. નિકળી વિપત્તિ સમુદથી નિજરાય પાછું આપવા, ઝટ દૂત મોકલિ હસ્તિનાપુર, કાવ્યું કષજ કાપવા; નવ માન્યું દૂત કથન ક તવ, કૃષ્ણ દૂત બની સ્વતાં, દુર્યોધને નવ માન્યું તેય અનેક વિધ સમજાવતાં ૧. છેવટ હવે અરિરૂપ કરિ સમુદાયને સંહારવા, સજ થાય પાડુ તનયફૂપી હરિ, જગતકીર્તિ પ્રસારવા શ્રીમન્મહા વિદ્વાન કવિ માલધારિ દેવ પ્રભસરિ, રચનાર આ પાન્ડવ ચરિત્ર પવિત્ર રચના માધુરી. ૨. ગુણ ધામિની ગિરવાણિમાંથી, ગુર્જરી ભાષા વિષે, આ કીધું ભાષાંતર યથા મતિ, સુજ્ઞને શુભ જે દિસે; તે દોષ કેરા કોષની કરીને ક્ષમા મનમાં સહી, ધારણ કરી ગુણ હંસનો ગુણ માત્રને લેશે ગ્રહિ. ૩
इति मलधारि श्रीदेवप्रभसूरिविरचिते पांडवचरित्रे
महाकाव्ये द्रुपद पुरोहित संजय विष्णु दूत्य वर्णनो ના નામ છારા સસ્તસ્ય માપાંતર સંપૂર્ણ ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org