________________
૩૪૭.
છે પણ હવે જે પાંડવો, પોતાના બાહમદે કરી એક પણ ગામની વારતા કરશે તો તે સિદ્ધ થનાર - પણ નથી. અર્થાત, એને એક પણ ગામ ન મળતાં એમને પ્રાણ પણું રહેવાનું નથી. અને ઘર
છે જે તે પાંડવ પોતાના બાહુબળનું જ છેવટ લેવાની ઈચ્છા કરતા હોય તે ઉતાવળેજ તમે સહિત જ આ પણ કરક્ષેત્રને વિષે ગમન કરે. એટલે પછી ત્યાં યુદ્ધ ચમત્કાર થશે.
એ પ્રમાણે બોલીને તે દુર્યોધન, કર્ણ સહિત તે સભામાંથી ઉઠીને બાહાર જઈ પછી કૃ િણને બાંધી લેવાને વિચાર કરી ફરી સભામાં આવી કૃષ્ણના સમિપભાગે (પાસ) બેઠો. તે કર્ણની છે.
જી સાથે કરેલી કૃષ્ણબંધનની મસલહતને કોઈ પણ પ્રકારે સાત્યકીએ જાણીને દૃષ્ટિસંકેત કરી, © કંસવિધ્વંસ કરનારા કૃષ્ણને તે જાણ કરતો હશે. તે જાણું થયા પછી જેનાં મસ્તક, ગાલ અને
ને આરકત થયાં છે, અને જેના શારીરનવિષે પરિજેક્ટ કરી યુક્ત રોમાંચ થયાં છે, એવા ગદાગ્રજ છે કૃષ્ણ; ભાષણ કરતા હવા. હા કૃષ્ણ-હવન કરેલો અગ્નિ આહુતિ દેનારા પુરૂષને પણ અતિશયે કરી બાળ નથી શું ! છે અર્થાત બાળે છે જ; તેમ અતિશય ઉપકાર કરનારા પુરૂષપ્રત્યે પણ દુર્ણ બુદ્ધિવાળો; અપકારજ ૧ કરે છે. સિંહ છે તે સ્વસ્થ બેઠો હોય તે પણ શીયાળીઓએ પરાભવ કર જાય છે શું? કિંવા છે જળ ક્ષીણ થએલા ચંદના કિરણોને ગ્રહોના પ્રકાશે ગ્રાસ કરી શકાય છે શું? તેમજ એ દુર્યોધનથી
મને શું થવાનું હતું વાફ સાંપ્રતકાળે કેવળ કૃપાએ કરી જ આ દુર્યોધનને નાશ કરવાની હું ઇચ્છા જ કરતો નથી. તે પાંડવોનો ક્રોધ, એને યથેચ્છ નાશ કરનાર થાઓ. આ દુર્યોધન લક્ષસજા- 8
છે. ઓએ રક્ષિત છતાં પણ એને કરુક્ષેત્રને વિષે જવા દો; અને ત્યાંજ સર્વ પાંડવોના બાહુ વૈભવને ? વિE એને જાણવા દો. અમે સાંપ્રતકાળે અતિશય ઉતાવળથી અહિંયાં આવ્યા; પરંતુ જેઓના બળયુકત બાહુઓ છે એવા પાંડવોને તે યુફોજ ઉત્સાહ છે.
એવું કહી મહાત્વરાએ ત્યાંથી ઉઠીને જેની કાંતી ક્રોધે કરી તામ્રવર્ણ થઈ છે અને હાસ્ય યુકત દેદીપ્યમાન થના કેવળ મહાસૂર્યજ હોયના; એવા શ્રીકૃષ્ણ નિર્લી ચાલ્યા. તે સમયે
તે કૃષ્ણના કોપે કરી જેઓનાં ચિત્ત વ્યાકુળ થઈ ગયા છે એવા ભીષ્મપિતામહ અને ધૃતરાષ્ટ્રાદિક જે સભાસદો, સભામાંથી ઊઠી તે કૃષ્ણનું શાંત્વન કરવા માટે તેમની પછવાડે જતા હતા. પછી સભાની કે
બહાર ગૌરવયુક્ત ઊત્તમ ભાષણે કરી કૃષ્ણને હસ્તવિષે ઝાલીને તે ભીષ્મપિતામહાદિક, IT મનમાં અત્યંત ચકિત થયા છતાં ધીમે ધીમે કષ્ણ પ્રત્યે ભાષણ કરવા લાગ્યા કે “હે દેવ, જેમ ઈ.
વિજળીએ ત થએલો મેધ, શીતલ ધારાની વષ્ટિ કરે છે, તેમ દુર્મદ પુરૂષોએ ખેદ પમાડેલા મહા4 ત્યા પુરૂષો કોપ કરતા નથી. વળી શિયાળના તા...વનત્ય અને શબ્દ કરી જેમ સિંહ દ પ લ,
મતો નથી; તેમ નીચ માણસના દુ ભાષણે કરી જેઓ મહાપુરૂષ છે તેઓ ખેદ પામતા નથી. હું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org