________________
છે. માટે જે તારા મનમાં સંપાદન કરવાનું આવે તે સંપાદન કરૂં. ભવિતવ્યતા પણ, સર્વનો સંહાર Sણ કરવા સારૂમહાઆવેશે પ્રાપ્ત થએલી રાક્ષસી છે; તે તાસ કુળનો ક્ષય કરસ્યાવિના રહેનાર નથી, છે. એવી તે વિશ્વકીર્તિ મુનિની દેશના સાંભળી વિદુર, ઉભો થઈ હાથ જોડીને ભાષણ કરવા લાગ્યું. ક વિદર- હે મુનિનાથ, તમેજ આ સંસારરૂપી સાગરમ દીપભૂમિ સર્વ જગતના 9) જીવનની વૃષ્ટિ કરનાર કેવળ ધરૂપ એવા તમને અવલોકન કરી તત્કાળજેને દુખ સમુદાય
એજ કોઈએક ગ્રીષ્મઋતું સંબંધી સંતાપ છે, એવા મારા મને તે સર્વ સંતાપને ત્યાગ કર્યો. હે મુનિનાથ, મુકિતમાર્ગનેવિલે પાથેય (ફળાહાર) તુલ્ય હિતકારક સરખુ અને અત્યંત સુખ આપનારું એવું વ્રત, તમે તમારા હસ્તકમળ કરી મને દેવાને યોગ્ય છો.
એવું વિદુરનું ભાષણ શ્રવણ કરી તે મુનિએ, “હે વિદુર, તું કોઈને પણ પ્રતિબંધ કરીશ નહીં એવું કહ્યું. એવાં તે મુનિનાં વચન સાંભળી જેનાં ને અતિશય પ્રેમે કરી અજો
વ્યાસ થઈ ગયાં છે એવો વિદુર, પુન: હસ્તિનાપુરમાં ગમન કરતો હો. પછી તે શુદ્ધબુદ્ધિ ) વિદુર, જેટબંધુ ધ્રુતરાષ્ટ્રની આજ્ઞા લઈને મધ્યમ જે પાંડુરાજ, તેનું ક્ષણ કરવા સારૂં માદિને S' કહીને પાંડુરાજની પણ આજ્ઞા લઈ ફરી તે મુનિ પાસે આવ્યો. તે મુનિની પાસે પોતાનાં
સર્વ સાવદ્ય (પાપ)ની નિવૃત્તિ કરી ચારિત્ર ગ્રહણ કરતો હતો અને પૃથ્વીતળનેવિષે વાયુ સરખે છે અરતિબદ્ધ થઈ સંચાર કરવા લાગ્યો. છે કે અહીંયાં અન્ય દિવસે મંડળીક રાજા અને થોડું એક નિયમિત સેન્ય પોતાની સાથે લઈને
તિ તેનાએ સુશોભિત એવા કંસવિઠૂંસી દેવ પોતે હસ્તિનાપુર પ્રત્યે ગમન કરતા હવા. તે કૃષ્ણ, SB જેવો થોડાએક તારઓએ સુશોભિત પૂર્ણિમાને ચંદ શોભે છે તેવા શોભવા લાગ્યા. અતિ અલ્પ
પરિવાર લઈ આવેલા કૃષ્ણની સામે તેડવા આવેલી પોતાની સેનાએ મિશ્રિત એવી સેના મોટી જણાવા લાગી. કારણ, સમુદના તરંગ પણ નદીને અત્યંત વૃદ્ધિ કરે છે. પછી પતાકાના | સમુદાય જેનેવિષે સ્થાપના કરેલા છે, અને પુષ્પના સમુદાયે કરી ચિન્હિત થએલી વનિતાઓ
જન્યહાં ત્યાં સંબ્રાંત થએલીઓ છે એવા હસ્તિનાપુરમાં, કૈટભાાતિ કૃષ્ણ પ્રવેશ કરતા હવા. પછી દુર્યોધને તે કૃષ્ણને, પોતાના રાજમંદિરમાં આણીને આગતા સ્વાગત ક્રિયા કરીને પછી તેને
દિવ્યસભાને વિષે રત્ન સિંહાસન ઉપર બેસાડ્યા. તે સમયે સિંહાસનની કાંતીએ જેનો દેહ SS વિશેષ પ્રકાશિત થયો છે એવા કૈટભારતિ કૃષ્ણ, ઇંદધનુષ્ય યુકત એવા મેધની શોભાને ધેરણ
કરતા હવા. અને ધૃતરાષ્ટ્ર રાજા સહિત દુર્યોધન, કર્ણ અને દુઃશાસન-એઓ નક્ષત્ર અને
તેમાં ચંદ સરખા તે કૃષ્ણ શોભવા લાગ્યા. પછી મહા આનંદે કરી વિચિત્રવીર્યને પુત્ર ધૃત0 રાષ્ટ્ર, મુદ્દેદ પ્રત્યે, કંદનો સહોદર હોયના! એવા પ્રસરનારા પોતાના દૂતકિરણોએ સ્નાન કરા
રેષ્ઠ &િ&& ૬રૂéિe
)
&
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org