SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ છે દુર્યોધનને મેં હજારોવર બેધ કરો છતાં દુ કરી મિરાસ સરખો કોઈ પણ પ્રકારે સમજણ Sણ લેતો નથી એ માટે તું અને હું બંન્ને મળીને આપણે દુર્યોધન પ્રત્યે લઈને ફરી કોઈ પણ છે? પ્રકારે જે કદાચિત આ અપસ્મારતુલ્ય દુરાગ્રહથી તે નિવૃત થાય તે બંધ કરીએ. } : ( એવો વિચાર કરીને તે ધરાષ્ટ્ર અને વિદુર દુર્યોધનની પાસે જઈને, અનિવાર છે નિધન છે જેનું એવે, તથા સ્કુરણ પામે છે ક્રોધ જેનવિષે એવો, અને દુર કરીને પણ બંધ કરવાને એક gિs શકય એવા દુર્યોધન પ્રત્યે પ્રેમપૂર્વક બેલવા લાગ્યા. આ ધૂત વિ—હે વત્સ, અમારું ઉત્સુકપણું અને વાત્સલ્ય, એ બે, અમારા મનમાં તને બોધ કરવા સારૂં બળાત્કારે વારંવાર પ્રેરણા કરે છે. કારણ, જેમ સર્વ ગુણસમુદાયને, જે ક્ષમા છે તે, પૂર્ણતા સંપાદન કરે છે, અને પૂર્ણિમા છે તે, ચંદને સંપૂર્ણતા સંપાદન કરે છે તેમ બોલવાનું જે મોટાપણું છે તેજ પુરૂષવ્રતને પૂર્ણતા સંપાદન કરે છે. વાણીવિષે જે ભ્રષ્ટપ્રતિજ્ઞપુરુષ, તે પુરૂષ વ્રતથી નાશ પામે છે. અને પુરૂષવ્રતે જેનું શૂન્ય ચિત્ત છે; એ પુરૂષ જીવતાં છતાં શબતુલ્ય જાણવે, બતુલ્ય એવા તે પુરૂષનો સ્વજનોએ પણ ઉત્તરોત્તર ત્યાગ કરાય છે; આ પછી તે બતુલ્ય પુરૂષ, કટતુલ્ય સુચ્છપ્રાણીમાત્રને આશ્રય થાય છે. એ માટે પુરૂષવત છે નાશ કરનાર એ જે અમારા આ ભાષણને લોપ, તે તું કરીશ નહીં વચનનો લેપ કરનારો એવો જે તું, તે તારી સ્થિર રહેનારી એવી સંપત્તિ નિશ્ચય કરી જશે અને તે જતાં સમયે માર્યું છે જ મૂકીને ઉન્માર્ગે જવા લાગી એટલે તે સંપત્તિ, વિષમતુમાં પોતાના પટથી બહાર વહેનારી નદી છે જેવી કાંઠાનાં સર્વ ગામોને તાણ જાય છે; તેમ પુત્ર, પશુ અને બાંધવાદિક-એઓની સહવર્તમાન Sી તુજ સુદ્ધાને લઈ જશે; અને જેમ કમળોએ સુશોભિત એવા સરોવરપ્રત્યે હંસોની પંક્તિ પ્રાપ્ત થાય છે તેમ સત્યે કરી પવિત્ર થએલા ધર્મરાજને, સંપત્તિ નિશ્ચયે કરી પ્રાપ્ત થશે. હે દુર્યોધન, પર્વે પણ તે પાંડવોનું સત્યજ તને પૃથ્વીદાતા થયું હતું, તે માટે હમણાં અસત્યે કરી આ પૃ ૭) સ્ત્રીને પાંડવોની પાસેથી હરણ કરવા સારું કોણ સમર્થ છે? અથત કોઈ સમર્થ નથી, એ માટે CS પાંડવોના બાહુદંડના પ્રરાક્રમને તું તારા પોતાના મનમાં આને સાંતકાળે પાંડવોને પૃથ્વી દેવાનો તારે પોતાને જે સત્યકાર, તે અત્યંત સ્થિર કરવા સારું તું યોગ્ય છે. અર્થાત વન- ૨) વાસની અવધિ પૂર્ણ થયા પછી પાંડવોની પૃથ્વી, પાંડવોને પાછી સ્વાધિન કરવી એવો જે તારશે સત્યકરાર તે પાળવા માટે તું યોગ્ય છે. હવે જે, કર્ણ, ભીષ્મપિતામહ અને ધનુધરી કોણાદિક એના બાહુબળને અવકન કરી તે નિર્ભયપણે પૃથ્વી, નિશ્ચયેજ નહીં આપે તો તે પાંડવોનું મક પણ બાસ્સામર્થ્ય તે ગંધર્વરાજ ચિત્રાંગદના, અને ગૉગ્રહણ નિમિત્ત થએલા યુદ્ધવિષે પ્રત્યક્ષ કો અનુભવેલું છે. કારણ, તે સમયે રાજ યુધિષ્ઠિરની આજ્ઞાએ અર્જુન, તને છોડાવવા સારું ન હતું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy