SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ છે, વળી દ્રૌપદીના કેશકર્ષણ અને વસ્ત્રહરણના વરસહિત પુથ્વી લઈએ તો ઠીક કેવળ એમને એમ Sછે પૃથ્વી લઇએ તો શું અમને લજ્જા લાગવાની નહીં? તે માટે શત્રુઓના જીવિતવ્ય સહિત તે પર છે. પૃથ્વીને હરણ કરીએ તે અમારી ઉજવળ કીર્તિ, ઘણાકાળપર્યત રહેશે. - એવી રીતે અર્જુનના બોલી રહેવા પછી, કાળરૂપ સર્પની જીન્હાની જેમને ઉપમા છે; એવા નકુલ અને સહદેવ બોલ્યા, કે “આ અમારી ભુજાઓ શત્રઓ પ્રત્યે યથેચ્છ સંહાર કર- ૯ વાની ઈચ્છા કરે છે ત્યારપછી રાજા યુધિષ્ઠિર બોલ્યા. છે યુધિષ્ટિર–બંધુવધ કરવા માટે મારું મન પણ થાય છે શું? પરંતુ તે કાર્ય દેવેજ બતાવ્યું છે ઈ) છે તો હવે હું શું કરું? માટે સર્વ રાજાએ જ, પતાકા અને સેનાદિક સર્વ, યુદ્ધની સામગ્રી સિદ્ધ કરવી; એટલે પછી આ હું યુધિષ્ઠિર પણ બંધુવધપાતક જુઓ. એ પ્રમાણે યુધિષ્ઠિર રાજાની આજ્ઞાએ કરી રાજાઓએ, અસુરને જીતવા જેમ દેવતાઓ સજજ થાય; તેમ પ્રસ્થાન કરવા સારૂં સેનાની સિદ્ધતા કરવાનો આરંભ કર. બીજે દિવસે રાજ ધૃતરાષ્ટ્રને સારથી પ્રખ્યાત જે સંજ્ય-તે પ્રતિતત્વ કરવા સારૂ યુધિ( ઝિરરાજા પાસે આવ્યો. તે બહુ શાન્તમયવચને કરી યુધિષ્ટિરપ્રત્યે ભાષણ કરવા લાગ્યો. આ આ સંજય-હે દેવ, પૂતરાષ્ટ્રપિતા મારી વાણી દ્વારા જે કહે છે, તે તમે સાંભળે. હે વત્સ, 9 * શંખ મુકતાદિકની જેમ સમુદ ખાણ છે, તેમ તું ધર્મ, ન્યાય, વિવેક અને વિનયાદિક ગુણોની છે ખાણ છે; તે માટે હું તને કૃતજળી કરી કહું છું. કારણ મોટા પુરૂષો છે તે, સત્પાત્ર વરને જોઈ જેમ કન્યાદાન કરે છે, તેમ સત્પાત્રનેવિશેજ વાણીની યોજના પણ કરે છે. હે વત્સ, શનું SS સ્થાન એવા દુર્યોધનને વિષે મારું વચનરૂપી બાણે જેમ શિલાનેવિષે શિલિમુખ (બાણ) કુતિ થઈ જાય છે, તેમ કુંઠિત થઈ ગયાં. તે કારણથી એ પાતકી દુર્યોધનને અધાત (નીચે પડવું) પ્રાપ્ત થયો છે. અર્થાત એની પડતી દશા આવી છે. એટલે કરી તેને મારું બોલવું રચતું નથી. છે. કારણ, પિતવર જેને પ્રાપ્ત થયું તપિત્તને નાશ કરનારું ઔષધ ઇત્યાદિક-તે દેષ કરી પિત્ત છે વૃદ્ધિ કરનારા પદાર્થનું સેવન કરે છે, તેથી તેનું કલ્યાણ થતું નથી. ઊંચો વધેલો અને અનમ્રતા શાળી એવો જે વસતે માત્ર બાહારથી ઘટ, પરંતુ અંદરથી છિદયુક્ત હોય છે, તેથી તેનો પદે પદે ભંગ થાય છે; તેમજ તું મહાપુરૂષ થઈને અનપણુ સ્વિકારી સર્વ લોકોનેવિષે પોતાની અપકીર્તિ SB શામાટે પ્રસિદ્ધ કરે છે? મોટા પુરૂષ છે તે, અયશ ઉત્પન્ન કરનાર એવા પોતાના પ્રાણનો પણ ત્યાગ કરી કરે છે. અજ્ઞાનના સંસર્ગ કરી શોભનાશે એવા દેદીપ્યમાન વિવેકનો મોટો મહિમા પણ અંધજ કારના સંપર્ક કરી શોભનારા સૂર્યના તેજ સરખે નાશ પામે છે. સારા-સૂર્ય જેમ અંધકારને છ) સંપર્ક કરતો નથી, અને તેનું તેજ પણ કદી હીન થતું નથી, તેમ તારું તેજપણ અજ્ઞાનના સંપર્ક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy