SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ * એ પ્રમાણે જેની બુદ્ધિ અતિ છે અને વકતૃત્વવિષે જેનું પ્રૌઢપણ છે એવા તે પુરો SR હિત ભાષણ કર્યું તે સાંભળી દુર્યોધન અત્યંત ક્રોધના આવેશે ભાષણ કરવા લાગ્યો. રર દુર્યોધન–હે બાહ્મણ, એક તે તું દૂત થઇને આવ્યો છે અને વળી બ્રાહ્મણ છે; એ કારણથી ક્ષત્રિયોને તું અવથ છે; એ માટે જે તેને સારું લાગે તે તું યથેચ્છપણે ભાષણ કર નહીં ! તે તને શગુના અગ્રભાગે શત્રુથી જો ભય હોય તે આવી વાકજલ્પના કરનારી તારી રસના છે ( તૂટી પડી હોત. હવે તારા મનમાં જે કાંઈ વિશિત્વ હોય તે કૃષ્ણ સહવર્તમાન પાંડવોને કરે છે. છે ક્ષેત્રને વિષે મને બતાવજે. અર્થાત તેઓને યુદ્ધ કરવાનું સૂચવજે. એવું ભાષણ કરી દેદીપ્યમાન થએલો જે કોપ, તેના આવેશે કરી જેનાં ને આરકતા Sી છે, એવો તે ભૂપતિદુર્યોધન, તે પુરોહિતને પોતાના સેવકો પાસે બળાત્કાર ગળેથી ગ્રહણ કરાવી સભામાંથી બહાર કાઢી મેલાવ હો. તે ગલહસ્તિત એવા બ્રાહ્મણને જોઈને સભામાં આ બેઠેલા વિદુરાદિકોએ “ભીમસેનની વધુ પ્રતિજ્ઞા સિદ્ધ થઈ એવું માન્યું. ત્યારપછી તે દૂત જે દ્વારકામાં બાળક પણ, શત્રરૂપ ગરદીને નાશ કરનારું છે એવી દારકાંપ્રત્યે ગમન કરી પાંડવોયુક્ત છે પુંડરીકાક્ષ (શ્રીકૃષ્ણને) ને તે જોતો હવે. સ્વસ્તિયુક્ત મુખમળે કરી પછી કૃષ્ણના અગ્રભાગે છે આદર સત્કારપૂર્વક બેસીને તે પુરોહિત દુર્યોધનનો વૃત્તાંત કહ્યો. કે પરોહિત–હે દેવ, અતિશય પ્રદીપ્ત થએલા દાવાનળનેવિશે ઉદકનો એક કુંભ જે રે ! હોય તો તે જેમ વ્યર્થ જયછે; તેમ, બાહુબળના ગર્વ કરી યુક્ત એવા દુર્યોધનને વિષે ગમે તેટલો સામે કહો છતાં તે નાશ પામે છે. અને ઉદ્ધતપુરૂષોને ઘણું કરીને સામર્શડીરમા (સામને પ્રતા૫) પ્રદીપ્ત કરે છે. કારણ, વૃત કરીને અગ્નિને અત્યંત વ્રત કરે છતાં પણ તે અત્યંત પ્રદીસજ થાય છે. સર્વ રાજાઓએ જેની આજ્ઞા પોતાના મસ્તકે ધારણ કરેલી છે એવો દુર્યોધન, પાંડવોને અને તમને તૃતુલ્ય માને છે; અને પાંડવોને પૃથ્વી ન આપતાં ઊલટી તેઓને મારવાSી ની ઈચ્છા કરે છે. વળી તે દુર્યોધન, દાન માન અને સત્કાર કરી રાજાઓને એવા તે પોતાને વશ કસ્યા છે કે દુર્યોધનને સારું પ્રાણ આપવો પડે તે પ્રાણ આપીને પણ તેઓ તેનું હિત કરશે. જે ( ભીષ્મપિતામહાદિકો પણ દુર્યોધનની ભક્તિ કરી લજmયુકત રહે છે. અર્થાત “પાંડવોને પાંડ- 2 કે વોની ભૂમિ પાછી દેવી” એવી ન્યાયયુકત વાત કહેવાને પણ ઉઘુકત થતા નથી. ભીષ્મપિતા કે GST દિકોનું વાત્સલ કૌરવ અને પાંડવ વિષે એક સમાન છે, તો પણ સાંપ્રતકાળ તૈઓ તેજ જ્ય ચ- ર હાય છે. હાથી ઘોડા, રથ અને પાયદળની ચતુરંગીસેનાએયુક્ત થએલો દુર્યોધન, સર્વ વિશ્વમાં કક પોત પોતાને અગ્નિસમાન તેજ:પુંજ માનીને નાકનાયક એટલે જે સ્વર્ગપતિ-તેની પાસેથી પણ કર લેવાની ઈચ્છા કરે છે. માટે સામ, દામ, ભેદ અને દેડ-એ ચારે ઉપાયે પણ તે તમને સાથ © Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy