________________
૩૪.
પોતાના ઉત્તમ સિહાસન ઉપર બેસાડી પોતે અગ્રભાગે કૃતજળી કરીને બેઠો અને મહાહર્ષની લહેરીએ કરી ગદ્ગદ્વાણીથી વિજ્ઞાપના કરવા લાગ્યો.
વિરાટરાજા–હે દેવ, પર્વે કદાચિત વચને કરી તમારી પ્રત્યે મેં જે કાંઈ અવજ્ઞારૂપ અને પ્રિય ભાષણ કરવું હોય; તે તમે મનમાં આણશે નહીં. આજ આ મારા દેશને વિષે તમારી ચરણરેણુ પુણ્યરૂપ અમૃતની વૃદ્ધિ કરે છે, એ માટે અધર્મરૂપ વિષની વૃદ્ધિ થશે નહીં. આજપર્યત હું ધાર્મિક છું એવી બુદ્ધિએ જોઈને જેઓને પાતક પ્રાપ્ત થયા છે; એવાં મારાં આ નેત્રને તમારે દર્શનરૂપ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થઈ છે. આજે આ નગરને વિષે પુષ્પ કળિએપ્રકુશિત્ત એવી કલ્યાણરૂપ વૃક્ષ ઉત્પન્ન થયાં છે. કેમકે, જ્યાં ગુણપતિએ સુગંધકારક એવા તમે પોતે પ્રાપ્ત થયા છો. હે દેવ, તમારા પ્રસાદરૂપ અમૃત કરી સિચાએલી અને તમારા પ્રતાપરૂપ સૂર્ય તપાએલી માહારી આ સંપત્તીરૂપ વણિ, પદ્ધ કરી લે છે. મારી કીર્તિરૂપ વિલિ, દુધનાદિક શગુરૂપ દાવાનળે દગ્ધ થઈ હતી, પરંતુ કેવળ તમારા ખ5ના મહિમારૂપ જળે કરી સાંપ્રત નવાકુરે યુક્ત થઈ છે. પૂર્વે દક્ષિણગ્રહણ સમયે મેં તમારા વિષે એવું જાણ્યું હતું “પ્રાકૃત પુરૂષોનું આવું બાહુ
સામર્થ કહીં પણ દષ્ટિ પડતું નથી, તે માટે આ કોઈ પણ મહા પરાક્રમી પુરૂષો છે.” તમોએ ઇ મોતાનાં નામરૂપ આચ્છાદન કરી વિપરીત નામશે કરી આ તમારા પોતાના જ દરબાર જેવા
મારા દરબારમાં આવીને રહેવાનું કરવું તે જે મેં પ્રથમથી ભર્યું હોત તે આ ઘરનેવિષે ગુપ્ત છે સ્થળે હું તમારી ભકિત કરતાં છતાં તમને કોણ જાણત વાણું કે પાંડવો અહિંયાં છે? અર્થાત કોઈ
પણ જાણતા નહીં. પરંતુ તમે પાંડવોની તેવી ભકિત કરવાને મારું ભાગ્ય ક્યાં છે? જે તે ભાગ્ય. S: હોત તે ગુપ્ત સ્થળને વિષે રહેલા સમયે તમારા ચરણની સેવાને હું પામ્યો હોત. હવે તે હે દેવ,
પિતાના પ્રતાપે ઉત્પન્ન કરેલી એવી આ સર્વ સંપત્તિને, ભાઈઓ સહિત ઉપગ કરી કૃતાર્થ કરે. ઈદે સરખા ભાઇઓ અને પદચર સરખે હું-એઓએ કરી તમને તે હસ્તિનાપુરની કો સંપત્તિ પણ દૂર નથી. અર્થાત તે પણ તમને સહજ પ્રાપ્ત થશે. તમે રાજ્ય કરતા હતા, તે સમય કરતાં પણ આ સમયે તમે અતિશય પરાક્રમ કરવું છે. કારણ અગ્નિ, પ્રથમ તેજપુંજ હોય, તે પણ સળગતી વખતે ભડકો થઈ અધિક પ્રકાશ પામે છે. તે માટે હે યુધિષ્ઠિર, આ રાજય છે અને જીવિતવ્ય એ તમેએ મને આપ્યું છે, હવે એના કરતાં હું તમોને બીજી ભેટ શી કી . પણ આ અર્જુને, મારી ઊત્તર કન્યાને ગીત નૃત્ય અને વાદ્ય કળા શિખવેલી છે, તે કન્યાને કાર
આ અર્જુનને હં ભેટ કરીશ, પરંતુ જો તમે પ્રસન્ન થઈ આજ્ઞા કરશો તો આ વાત બનવાની છે. જો - એવું વિરાટરાજ બોલ્યો છતાં તે સમયે જે બંધુ યુધિઝિર દેખતાં અર્જુન ભાષણ કરવા દો 2) લાગ્યો કે હે દેવ, ઊત્તર કન્યા મારી શિષ્યા થઈ, તે માટે તે મારે કન્યા તુલ્ય છે; પરંતુ વિરા- હા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org