________________
૩૧૦
સમયે વધુવન જ્ય થયો જોઈ વિરાટરાજનાં રોમાંચ સહવર્તમાન સર્વ લોકોને મોટો કોલાહળ Sણ શબ્દ થયો. સર્વ લોકો હર્ષની તાળીઓ પાડવા લાગ્યા. પછી તે વિરાટરાજા, પોતાની પ્રિયાને પાર
એવી રીતે શાંત્વન કરવા લાગ્યો કે “હે દેવિ, શત્રુભયે કરી કંપાયમાન એવો જે હું, તેને આ કે વલવ સખો સાયકારક કોઈ ઠેકાણેથી પણ મળનાર નથી, માટે હે પ્રિયા, હું જેમ એ વલ્લવી ઊપર પ્રસન્ન છું; તેમ તું પણ એના પર પ્રસન્ન થા.” એમ કહી સુષ્માને શાંત કરી.
વિરાટપુરના રાજાના રસેઈઓએ વૃષકર્પરને મારે એવી વાત દુર્યોધને હસ્તિનાપુરમાં છે, તેને ઢથી કેટલેક દિવસે સાંભળી. પછી દૃષયુક્ત જેની બુદ્ધિ છે એવો દુર્યોધન, કર્ણ, (1) O) દુશાસન, ભિષ્મપિતામહ, દોણગુરૂ અને શનિ એ સર્વને એકાંતમાં બોલાવી તેઓની સાથે જ
મસલહત કરવા લાગ્યો; ને બોલ્યો કે, “પૂર્વ પાંડવોને મારવા સારું પુરેચન, જે કત્યારૂપ ઉપાય કે કરતો હતો તેજ ઊપાય ઊલટો તે પુરેચનના નાશ વિષે થયે. એ માટે મેં આ તેરમા વર્ષને ૨ કે વિષે કોઈ પણ ઠેકાણે ગુપ્તરૂપે રહેનારા પાંડવોનો શોધ કરવા સારું વષકર્પરને મોકલ્યો હતો. )
વજના જેવા કઠોર અંગવાળા વષકર્પરને મારનાર ભીમસેનવિના સમસ્ત અવનિતળમાં બીજે ન કોઈ સામર્થવાન નથી. કોઈ સ્થળે પણ ભીમસેન, ગુણવેશે રહેતે હશે. તે ભીમસેનના બાહો છે. , અહંકારરૂપી દનિ હું નિશ્ચયેકરી સહન કરી શકતો નથી. એ માટે મહયુદ્ધપ્રસંગે યુદ્ધ કરવા
ભીમસેન જે ઈચ્છા કરશે તે આ માગ વૃષકપૂરને મારશે. તે સમયે એ વષકર્પરનું મૃત્યુ છે. આપણને અહિત છતાં પણ, ભીમસેનના પ્રગટપણાએ કરી સુખદાયક થશે. એ અભિપ્રાય છે
ધારણ કરી મેં એ મીંટને મોકલ્યો તે સકળ પૃથ્વીને આક્રમણ કરતો કરતો વિરાટનગરમાં SB ગયો. તે નગરમાં, ત્યાંના રાજાના વાવ નામના સૂપકારે (રસોઈએ)એ મહુને મા છે ) છે એવું મેં સાંભળ્યું. તે ઉપરથી હું નિશ્ચય કરી કહું છું કે, તે મારનાર ભીમસેનજ હશે. વળી
જય ભીમસેન છે ત્યાંજ એના બીજા ભાઈઓ પણ હશેજ. કારણ, જ્યાં ક્ષયરોગ હોય ત્યાં
શ્વાસ, ઉધરસ અને લગ્ન પ્રમુખ પણ અવશ્ય હોય છે, તેમ ભીમસેન જ્યાં હશે ત્યાં બીજા (5પાંડવો પણ અવશ્ય હશે. પરંતુ તે પાંડવો, કોઈ પણ પ્રકારે જે સ્પષ્ટપણે હું જાણીશ તો તેઓનો 8િ વિધ્વંશ કરવા વિશે જે મારું અભિમાન છે તે સફળ થશે. વળી તે પાંડવો, વિરાટરાજના નગરના 5 ડે પ્રતિબંધને વિષે રહેનાર છે તે છુપી વાર્તાને પ્રગટ કરનાર એવાં શ્રેષ્ઠ પુરૂષોથી પણ છતા પડવાના હે GY નથી; તો પછી તેઓને પ્રગટ કરવા માટે દૂત વિગેરેની તે વાતજ શ? માટે તે નગરની દક્ષિણ )
અને ઉત્તર દિશાને વિષે ગાયોનું હરણ કર્યું હોય તો તે ગાયો છોડાવવા સારૂં પાંડવો પ્રગટપણું આ સ્વિકારશે; કારણ તે દયાળુ ચિત્તવાળા છે, તેમાં પણ ગ્રહણ કરવા માટે પ્રથમ એક .
દિશાભણી સૈન્ય લઈ ગયા છતાં, વિરાટાજા પોતાની સર્વ સેના સહિત ગાયો છોડાવવા સારૂ
@
@
@
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org