________________
૩૦૫
છે જુએ છે તે, ભીમસેન મહા સુખથી સતે છે; તેથી તેના પગ અંગો ધીમે ધીમે દાબીને તેને જે S: જગાડ. તે સમયે દ્રૌપદીને ત્યાં આવેલી જોઈ ભીમસેન તેની પ્રત્યે બોલ્યો કે “હે વિ, દીધું છે?
શ્વાસોશ્વાસ મૂકીને અને ડૂસકાં ખાઈ ખાઈને તું શા માટે રૂદન કરે છે અને તું આમ ગદ ગદ - સ્વરે કેમ ઉચ્ચાર કરે છે?” એવાં ભીમસેનનાં વચન સાંભળી દ્રૌપદી બોલી કે હે પ્રાણનાથ, જાણે કશું જાણતાજ ન , એમ મને શું પુછો છો? દુર કીચકે, મારી પ્રત્યે આટલો બધો અવિવેક કરો તે શું તમે તમારી નજરે જોયો નથી? તમો સર્વના દેખતાં તમારી પ્રાણપ્રિયાનો તિરસ્કાર કરો,
તોપણ તમે હજી એમ માનો છો કે અમે જીવીએ છેએ!! હું તો એમ સમજું છું કે તમારું શૌર્ય, ) છે. સત્વ, અહંકાર અને પ્રચંડ ભુજદંડને પ્રતાપ, એ સર્વ, તમારી રાજલક્ષ્મીની સાથે જ ગયાં નહીં . : તે પોતાના દેખતાં પ્રિયાને કોઈ તિરસ્કાર કરે તે પંખી પણ સહન કરી શકતાં નથી, તે જે રે
સૂર અને માનશાલી છે, તે પ્રિયાનો કોઈનાથી થતે તિરસ્કાર સહન કરી શકે? એવાં દ્રૌપદીનાં વચન સાંભળી ભીમસેન, શત્રુએ કરેલા અન્યાય કરી સંતપ્ત થઈ, ધીમે ધીમે દ્રૌપદી પ્રત્યે ભાષણ કરવા લાગ્યો કે “હે દેવિ, તે દુરાત્માને અપરાધ હું અત્યારસુધી કેમ સહન કરું? મેં તો અપરાધ સમયેજ એ કીચકનો સંહાર કચે હોત; પણ આર્યયુધિષ્ઠિરે, ભૂકુટિસંજ્ઞાઓ નિવારણરૂપ
વિશ્વ ઉત્પન્ન કર્યું. તોપણ હવે જો પ્રાત:કાળમાં એ કથકને યમનો દાસ ન કરું તો મારા પુરૂ- " ષાર્થની તું નિંદા કરજે. તે કચક કેવળ કામાતુર છે, તેથી તેને ભોળવવા સારૂં સવારે ફરી લો 6 પ્રયત્ન કરશે. કારણ, કામીપુરૂષનું, સ્ત્રી પ્રાપ્તિવિષે અત્યંત વિલક્ષણપણું છે. એ માટે તે ન કચક તારી પ્રાર્થના કરે તો હું મનસ્વિની, તું તેનું કહેવું કાંઈક માન્ય કરજે. કારણ, મને ,
ચ્છને મારવાની જેની ઈચ્છા હોય છે તે માણસ, પ્રથમ તો તેની પ્રાપ્તિ સારૂ, કંટક ઉપર આ- ) મિષ (માંસ) ઘાલે છે. તેમ છે શીલશાલીનિ, તું અર્જુનની નાટ્યશાળામાં મધ્યરાત્રિએ કીચકની સાથે ક્રીડા કરવાનો સંકેત કરજે; એટલે હું પ્રથમથી તારો વેશ ધારણ કરી ત્યાં જઈને બેસીશ,
અને એ આવશે એટલે હાલિંગનના ભિષે કરી તેને પ્રાણ હરણ કરીશ. . 6 એપ્રમાણે તેની સાથે એકાંતિ સલાહ કરી ભીમસેને તેને વિદાય કરી. પછી દુગ્ધાદિકે કરી પૂર્ણ છે છે, એવી તે પાકશાળા,તેમાંથી નિકળીને દ્રૌપદી પોતાના સ્થાનકે ગઈ. બીજે દિવસે પ્રાત:કાળમાં,
અપ્સરાને પણ જીતનાર એવી ભૂષણુની પહેરવાની છટાએ કરી અતિશય શોભનારી, વિશેષે કરી લે Sણ કામીનિ સ્ત્રીઓનાં પણ મન આકર્ષણ કરનારી અને કીચકના મનને નીલકટાક્ષના અવલોકન કરી ઈ.
કામોદ્દીપન કરનારી; એવી દ્રૌપદી,રાજના બાગમાં તળાવની પાસેના દરવાજા આગળ ઉભી રહી. તદ અહીંયાં કચક, તે દ્રૌપદીને જોઈ પ્રાપ્ત થયું છે સ્તંભન જેને એવો તે, એક ગલું પણ આગળ 5) ચાલી ન શકે. તે જાણે દ્રૌપદીને લત્તાપ્રહાર ક; તે પાપે આવી તેને ઘેરી લીધું હોયના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org