________________
Rey
છે તાના સોજાન્યમણને વારંવાર આશ્વર્યયુક્ત ચિતે ચિતન કરનાર પાંડવોની તે રાત્રી ક્ષણમાત્ર ને SS સરખી વીતી ગઈ પછી જાણે સાત દિવસના અપવાસી છતાં તેજપુંજ એવા પાંડવોને જેવા સારૂ ? છે. સૂર્ય ઉદયાળ ઉપર આવ્યો હોય એવો દીસવા લાગ્યો. અને તે પાંડવોને પારણાં કરવા
સારું જાણે પ્રાર્થના કરતો હોયના! તેમ સૂર્ય વારંવાર પોતાના કિરણરૂપ હાથે કરી તેઓને ' સ્પર્શ કરતો હતો ત્યાર પછી દ્રૌપદીએ ફળ, ધાન્ય અને વનમાં ઉત્પન્ન થયેલાં મનગમતાં
શાકાદિકે કરીને નવીન રસયુક્ત રસોઈ ઉતાવળ કરવા લાગી. પછી પોત પોતાના આસન ઉપર જે સ્થિત થએલા પાંડવોને કુંતીએ સર્વ ભોજન પીરસ્યું છતાં તે પાંડવોને એવી ચિંતા પ્રાપ્ત થઈ કે છે કહીંથી પણ આ સમયે કોઈ તમય સત્પાત્ર જો પ્રાપ્ત થાય તે અમે ભાગ્યની અનુકુળતા પર છે એમ જાણીએ. કારણ, જે પુરૂષને આવા ભજન સમયે સત્પાત્ર પ્રાપ્ત થાય તે પુણ્યક પર છે પુરૂષ ધન્ય છે. અને જે પુરૂષ ન્યાયે સંપાદન કરેલું દિવ્ય સુક્ષેત્રને દેકાણે બીજની જેમ વાવે છે,
તેનેજ ટપણું પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે તે પાંડવો ચિતા યુક્ત હતા તેમાં વિશેષ ધર્મરાજા કોઈ અતિથિની વાટ જોતા હતા. એવામાં સુચરિતનામક સૂરિ જણે ચારિત્ર અને તપની કેવળ મૂતિજ હોયના એવા કોઈએક સંયમીમુનિ માસક્ષપણનું પારણું કરવા તે પાંડવોની સન્મુખ છેઆવ્યા. તે લોકોત્તર ગુણે યુકત એવા મુનિને જોઈ આનંદ પામી અને પાંડવો પોતાના અંતઃ
કરણમાં વિચાર કરવા લાગ્યા કે “આ ઈચ્છા કરવા યોગ્ય વસ્તુ, તેમાંય તોય પાત્ર એવા આ તે મુનિનો સમાગમ મહાસુકૃત વડે જેમ કુમુદનીને ને ચંદન સમાગમ થાય તેમ થયો છે, નહિતો આ
ક્યાં આ મૃગરાજના સંચારવાળી ઘરકાંતાર ભૂમિ! અને ક્યાં મહા પુણ્યવડે પણ અતિ દુભ આ મુનિકુંજરી વળી જે વૃક્ષ ઊપર કાગડો બેશી રૂક્ષ બોલી કરે છે એવાં જેમાં સમડીનાં વૃક્ષ છે,
એવા મારવાડ દેશમાં જેમ કલ્પવૃક્ષને મેળાપ, તેમ આ મુનિરાજને આપણને આ વનમાં મેછે ળાપ છે.” એ જેઓના મનમાં ઊત્સાહ થયો છે ને અંતઃકરણ શુદ્ધ થએલું છે એવા પાંડવો પર આ Sી પોતાનાં ભોજનપાત્ર લઈ મુનિ સન્મુખ જઈ બોલવા લાગ્યા. S" પાંડવો-હે પ્રભો, આજનો દિવસ સુપ્રભાત છે, આજે અમારું પુણ્યરૂપ વૃક્ષ પુપિત છે છે. થયું. હે મુનિ, તમે પગે ચાલી આ પ્રણેકટિના આંગણાને પવિત્ર કરવું છે તે માટે આ શુદ્ધા 6
હાર ગ્રહણ કરશે અને અમારી ઊપર અનુગ્રહ કરો. દૈવયોગે કરી નિર્ધન પુરૂષ પણ નિધિને પામે છે. એ પ્રમાણે પાંડવોએ પ્રાર્થના કરી એટલે તે મુનિ વ્યાદિક કરી તે શુદ્ધ આહાર છે એમ ગર જાણી ગ્રહણ કરતા હતા. કારણ, એવી રીતને આહાર સંયમનો વિરોધ કરતો નથી. તે સમયે
આકાશમાં દેવો દુંદુભિને વગાડવા લાગ્યા. વળી આનંદ લહરી જેઓને પ્રાપ્ત થઈ છે એવા છો તે કેવો વસ્ત્રનો ઉલ્લેપ કરવા લાગ્યા વળી તે સમયે બષિને સત્કાર પાંડવોએ ક એ કારણે હું
ઈ
@
@
@
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org