________________
છે તેમાં કાંઈ ન્યૂનતા તારે છે નહીં. પૂર્વે આવો મારે તિરસ્કાર કદી પણ થયો ન હતો તે હવે થયો. આ
તે માટે પરાભવે મલિન થએલા પ્રાણે જીવીને શું કરવું છે? ચિત્રાંગદે મને બાંધ્યો તે દુ:સહ, તેમાં
વલી અર્જુને છોડાવ્યો તે તે અતિ દુઃસહે. તે કારણ માટે હું તે હવે અહીંયાંજ બેસીને પ્રાયઆ પવેશ કરીને (એટલે અન્નકાદિ સર્વ વિષયનો ત્યાગ કરી મરણ આવે ત્યાંસુધી પરમાત્માનું કM
સ્મરણ કરતાં એકાસને જેમ કોઈ બેસે તેમ હું બેસું છું. તમારું કલ્યાણ થાઓ. હવે તમે સર્વ છે
જઇને હસ્તિનાપુરને સનાથ કશે. જ કર્ણ—હે દેવ તું શા માટે ખેદ કરે છે. રણભૂમિમાં ઘણા શૂરા પુરૂષો કદીક જ્ય પામે છે, ત) 2) કદીક પરાજ્ય પામે છે. તને અર્જુને બંધન મુક્ત કરે છે તેમાં એઓએ શો ઉપકાર કરે છે? તે Vર તેઓ જ્યારે તારી ભૂમિમાં રહે છે ત્યારે તને છોડાવવો જ જોઈએ. કુલીનજને જે રાજની ભૂમિમાં જ
રહીને તે રાજાના પણ છતાં તે રાજાને અન્ય રાજશત્રુથી ઉપદવ થાય તે સમયે તેઓ જે સહાય હતી ને કરે તેમાં તેઓનું કુલીન પણું શું? માટે હે બંધુ, બંધન થયાની કે બંધન મુક્ત કરાવ્યાની બS
છે વાત તારે સંભારવી જ નહીં, વિપત્તિનું સ્મરણ કરે તે માણસને પગલે પગલે દુખ થાય છે. . એ પ્રમાણે કર્ણ કહ્યું એટલે પૂર્વે પરાભવ પામેલા સર્વ રાજાઓએ પણ દુર્યોધનના મનનું રે. જી સમાધાન કરી તેને હસ્તિનાપુરમાં લઈ ગયા. ત્યાં જઈ રમત ગમતને ત્યાગ કરી લજ્યા પૂર્વક
અધોમુખે શય્યામાં સુઈને કેટલાક દિવસ તેણે દુબે નિર્ગમન કરવા. મંત્રિઓએ તેને ઊત્સાહ આણવા પ્રયત્ન કરો. હસ્તિનાપુરની પળે પળે અને શેરીએ શેરીએ એવો હશે પી- ૨) ટાવ્યો કે “પરિપંથિ પાંડવોને શાસ્ત્રથી, અત્રથી, મંત્રથી કે તંત્રથી જે કોઈ સાત રાત્રીમાં મારી નાખી દુર્યોધનને સંતોષ પમાડે તે દુર્યોધન તેને પ્રસન્ન થઈ ગજ જેમ છે એવી સંપતિએ મનોરમ એવું પોતાનું અદ્ધરાજ આપશે એવી રીતે હિરો ફરતો હતો તેને ક્રર ચિત્તવાળે એવો પુસેન ચન નામના પુરોહિતના પુચન ભાઈએ આદર સહિત બંધ રખાવી કહ્યું કે હું તે કામ કરવા સર મર્થ છું. તે ઉપરથી દાંડી પીટનારાએ તેને દુર્યોધન સન્નિધ (પાસ) આણ્યો. તે સમયે તે ઉ. દ્વત, દુર્યોધન પ્રત્યે બેલ્યો કે હે રાજન એ કામ કરવા હું સમર્થ છું. હે મહારાજ, પૂર્વ મેં એક કૃત્યા રાક્ષસીની ઉપાસના કરી આરાધના કરી છે. તે કત્યા જે કદી ક્રોધ કરે તે સમગ્ર પૃથ્વીને
ખાઈ જાય; તે પછી તૃણતુલ્ય પાંડવો કોણ માત્રમાં તમારું અભીષ્ટ થવા હું તેઓને સાતમે દિવસે જ નિશ્ચય મારી નાખીશ. પર્વે પાંડવોએ મારા પુરેચનભાઈનો વધ કર્યો છે તે કારણે પણ તેઓ મારા પર
શત્ર છે. એવી તેની વાત સાંભળી દુર્યોધને પ્રસન્ન થઈ દાનમાં તેને ઉત્તમ બક્ષીસ આપીને હ% ર્ષિત કરશે. તે લઈ પોતાને ઘેર જઈ ઉત્તમ ઉપચારોએ કરી તે કત્યાનું જપ તપ આરાધના કોડ S) વિગેરે કર્મ હમણાં તે બ્રાહ્મણ કરે છે. હે ભીમસેન, તમને અતિ દુખ પ્રાપ્ત ન થાય તેથી વેગે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org