________________
૨૮e,
ન રાખ્યો. મોટાભાઇની આજ્ઞા શિરસાવધ છે એવું જાણી તે સમયે હું ગમ ખાઈ ગયો. હૈદવિ છે Sહમણાં શત્રુઓ વિપત્તિ ગ્રસ્ત થયા છે તેમને વિપત્તિ મુક્ત કરવા આ યુધિષ્ઠિર આજ્ઞા કરશે તો ?
એથી આપણું શું શ્રેય થવાનું છે? હું એમ ધારું છું કે હમણાં ઉદાસિન વૃતિવાળા, ધર્મરાજ રે I શત્રુઓને મુકત કરવાની આજ્ઞા આપશે નહીં. કારણ જે સ્નેહે કરી દુર્યોધન આ દૈતવનમાં કોડ ૭) આવ્યો છે તે સ્નેહ આર્ય યુધિષ્ઠિરને પ્રિયંવદ નિવેદન કરી ગયો છે, તેથી તેઓને વિપત્તિ મુક્ત છે
કરવાની આજ્ઞા આપતાં તે સ્નેહને તે નિશ્ચય સંભારશે. એવો ભીમસેને નિશ્ચય કરે, પરંતુ આ
ભાનુમતી પ્રત્યે સ્નેહ ગલિત થએલા મનવાળા આર્ય યુધિષ્ઠિરે આ પ્રમાણે કહ્યું કે, “હે વત્સ ) છે. મારા બંધુને પણ કેવો મહા ખેદ આવી પ્રાપ્ત થયો છે? હું મારા ભાઈને છોડવીશએમાં સંશય નથી. હું ગમે તે તેને અપરાધ હો પણ એ મારો બંધુ છે; તેથી એ બંધાય જાણું મને બહુ કલેશ થાય છે
એ પ્રમાણે એકાંતમાં બોલાવી ભાનુમતીનું આશ્વાસન કરીને પછી આર્ય યુધિષ્ઠિર, ભીમસેન અને દ્રિૌપદીના દેખતાં અર્જુન પ્રત્યે કહે છે કે હે ભ્રાત, કોઈ દુષ્ટ ખેચરે આપણા દુર્યોધન બંધુને બાંધી લીધો છે તેને છોડવવા સારું તું ઉતાવળો જ. યુધિષ્ઠિરને આજ્ઞા કરતાં જોઈ ભીમસેન બોલ્ય.
ભીમસેન–હે આર્ય, તમે આપણું અપ્રિય જુઓ છો કે શું? આ દૈવે આપણું જી હિત કરવું તે પણ તમે સહન કરી શકતા નથી? ઝેર દીધું, જળમાં બુરાડ્યા, પટ ઘુતમાં ) - પ્રિયાને જીતી લઈ કેરા પકડ્યા,ઇત્યાદિક અનેક પ્રકારે આપણો એ લોકોએ અપકાર કરે છે તો તે હે આર્ય, તમે કેમ વિસરી ગયા?
તે યુધિષ્ઠિર—હે વત્સ, નાનાભાઈ ઊપર જે કોઈ આપત્તિ આવે છે તે આપત્તિ મને જ હિંદ SS આવી એમ જાણવું. સંત પુરૂષો પોતાના જન ઊપર આપત્તિ આવેલી જોઈ ઉપેક્ષા કરતા નથી.
સૂર્ય છે તે કમળની વિપત્તિ પ્રતિ દિવસ પ્રાતઃકાળમાં હરણ કરે છે. વળી પોતાના ગેત્રની અહો
રાત્રિ રક્ષા કરવી એ કુલિન પુરૂષાનો ધર્મ છે. પૂર્વના રૂષિઓએ, કલિન છતાં પણ દેખાદિકે કરી ૭) પોતાના ગેગને ઘાત કરનારા પુરૂષને અકલિન કહી વરણવ્યો છે. જો કે પોતાને સંબંધી દુર્વત્તિ છે વાળો હોય તે પણ તેની મહાજનો રક્ષા કરે છે. મેધ છે તે પોતાની પાસે રહેનારી વિજળીરૂપ અગ્નિની જળની જેમ વૃષ્ટિ કરી ત્યાગી ન દેતાં રક્ષણ કરે છે. વળી પ્રત્યેક પૂર્ણિમાએ ચંદપોત પૂર્ણ
કળાવાન થઈ સૂર્યને અસ્ત છે કે જુએ છે તો પણ અમાવાસ્યાને દિવસે ક્ષીણ કાંતીવાળો થઈ છેSR તાની પાસે આવેલા ચંદ ઉપર સૂર્ય ઉપકાર કરે છે. એ દુર્યોધનાદિક છે અને આપણું પાંચ )
પાંડવો તે પરસ્પર વિવાદ ભલે કરીએ, પણ જો કોઈ પ્રતિપાક્ષિ ઉભો થાય તો તેની સામા આપણું
એકસોને પાંચ એક જાણવા માટે આ અર્જુન, દુર્યોધનને બંધન મુક્ત કરાવવા જાય. વળી ૭) બંધુ ઊપર ઉપકાર કરવાને આવો અવસર ફરી ક્યાંથી મળશે એ પ્રમાણે જેટ બંધુની આજ્ઞાએ જ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org